ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પહોંચશે વોટિંગ માટે, CM રૂપાણી પીપીઈ કીટ પહેરી કરશે મતદાન
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની આજે ચૂંટણી યોજાઈ રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અને બીજેપી નેતા અમિત શાહ પણ મતદાન કરવા અમદાવાદ પહોંચશે અને મતદાન કરશે ત્યાં...