Archive

Tag: Vijay Mallya

ભાગેડું વિજય માલ્યાએ Tweet કરી વડાપ્રધાનને કરી વિનંતી, બેંકોને નાણાં વસૂલવાનો આપો આદેશ

બ્રિટનની કોર્ટમાં ભારતમાં પ્રત્યાર્પણ માટેના કેસોનો સામનો કરી રહેલા વિવાદાસ્પદ ભાગેડું ઉદ્યોગપતિ વિજય માલ્યાએ ટ્વિટર પર વડાપ્રધાનને વિનંતી કરી છે કે તે બેંકોના નાણાં ચૂકવવા તૈયાર હોવાથી તે બેંકોને નાણા વસૂલવાનો આદેશ આપે.  The Prime Ministers last speech in Parliament…

વિજય માલ્યાએ PM મોદીનો ઉલ્લેખ કરીને ટ્વીટ કરી દીધુ અને પૂછ્યા પ્રશ્નો

દેશની અનેક બેંકોને કરોડો રૂપિયાનો ચુનો લગાવી વિદેશમાં ફરાર થનાર વિજય માલ્યાએ ટ્વિટ કરીને પીએમ મોદીને કેટલાક સવાલ કર્યા. માલ્યાએ કહ્યું કે, મને ભાગેડુ કહેનારા પીએમ મોદી બેંકોને નાણા લેવાનું કેમ કહેતા નથી. જે નાણા હું આપવા તૈયાર છું. આ…

વિજય માલ્યાને ભારત હજુ નહીં લાવી શકાય, છે તેની પાસે હજુ 14 દિવસનો સમય

બેંકો સાથે અબજો રૂપિયાની છેતરપિંડી આચરીને બ્રિટન નાસી ગયેલા કારોબારી વિજય માલ્યાના ભારત પ્રત્યાર્પણની આશા વધુ ઉજળી બની છે. યુકેના હોમ સેક્રેટરી સાજિદ જાવિદે સોમવારે માલ્યાના પ્રત્યાર્પણ આદેશ પર હસ્તાક્ષર કરી દીધા. જેને ભારતની ડિપ્લોમેટીક જીત તરીકે જોવામાં આવી રહી…

મોદી સરકાર માટે આવ્યા ખૂશ ખબર, વિજય માલ્યાને બ્રિટેન સરકાર દ્વારા થયા આદેશ

બ્રિટેનના ગૃહપ્રધાને ભારતમાં શરાબના કારોબારી રહેલા વિજય માલ્યાના સમર્પણ માટેનો આદેશ આપ્યો છે. 9 હજાર કરોડ રૂપિયાથી વધુના ગોટાળા અને મની લોન્ડ્રિંગના કેસમાં વિજય માલ્યાનું સમર્પણ માટે ભારતીય સરકારી એજન્સી લાંબા સમયથી પ્રયત્ન કરતી હતી. The UK Home Office has…

વિજય માલ્યાને દેશનો પ્રથમ ભાગેડુ આર્થિક આરોપી જાહેર કરાયો

યુકેની અદાલતે પ્રત્યાર્પણનો આદેશ કર્યાના એક જ અઠવાડિયામાં મુંબઈની અદાલતે વિજય માલ્યાને નવા કાયદા હેઠળ ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કર્યો છે. નવ હજાર કરોડના લોન ડિફોલ્ટ કેસમાં માલ્યાને ફ્યૂજિટિવ ઈકોનોમિક ઓફેન્ડર્સ એક્ટ અંતર્ગત આ નવું ‘બિરુદ’ આપવામાં આવ્યું છે. આ કાયદા હેઠળ…

માલ્યા-નીરવ મોદી ખાસ મિત્રો લાગે, માલ્યાએ કહ્યું હું ભાગેડુ નથી, નીરવે કહ્યું હું પાછો નહીં આવું

PNB સાથે 13 હજાર કરોડ રૂપિયાના ફ્રોડના મામલામાં ભાગેડું હીરા કારોબારી નીરવ મોદીએ ભારત પાછા ફરવાનો ઈનકાર કર્યો છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ કોર્ટમાં દાખલ કરેલા જવાબમાં નીરવ મોદીએ જણાવ્યું છે કે તે સુરક્ષા કારણોસર ભારત પાછો ફરી શકે…

વડાપ્રધાન મોદી કરી રહ્યાં છે આ તૈયારી, માલ્યા-મોદી જેવા 58 લોકોને નહીં છોડે

કેન્દ્ર સરકારે બુધવારે સંસદમાં કહ્યું કે વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોક્સી, નિતિન અને ચેતન સંદેસરા, લલિત મોદી અને યુરોપિયન ગ્વિડો હેશ્કે અને કાર્લો ગેરોસા 58 આર્થિક ભાગેડુંઓમાં સામેલ છે કે જે વિદેશમાં રહે છે અને તેમને દેશમાં પરત લાવવા…

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી વિજય માલ્યા પર મહેરબાન, જાણો શું કહ્યું ?

કેન્દ્રીય સડક પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ કહ્યુ છે કે એક વખત કર્જ નહીં ચુકાવી શકનારા વિજય માલ્યાજીને ચોર કહેવા યોગ્ય નથી. ગડકરીએ માલ્યા પર મહેરબાન થતા કહ્યુ છે કે સંકટની સામે ઝઝૂમી રહેલા ઉદ્યોગપતિનો ચાર દાયકા સુધી યોગ્ય સમયે કર્જ…

ત્રણ રાજ્યોમાં જીતનો જશ્ન મનાવી રહેલી કોંગ્રેસને સાત સમંદર પારથી અભિનંદન મળ્યા

ત્રણ રાજ્યોમાં જીતનો જશ્ન મનાવી રહેલી કોંગ્રેસને સાત સમંદર પારથી અભિનંદન મળ્યા છે. દેશની બેંકોના નવ હજાર કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવીને લંડન ભાગી ગયેલા વિજય માલ્યાએ કોંગ્રેસની યુવા શક્તિને અભિનંદન આપ્યા છે. Young Champions @SachinPilot and @JM_Scindia Many congratulations.— Vijay…

આર્થર રોડ જેલને બ્રિટનના ચૂકાદાની રાહ, માલ્યા માટે કોટડીની પણ કરી લીધી છે વ્યવસ્થા

ભારતીય બેંકોમાંથી નવ હજાર કરોડ રૂપિયાથી વધુની લોન લઈને ફરાર થયેલા કારોબારી વિજય માલ્યાના પ્રત્યાર્પણના મામલે આજે બ્રિટનની કોર્ટમાં સુનાવણી થવાની છે. જેના માટે માલ્યા કોર્ટમાં હાજર થયા હતા. આ પહેલા રવિવારે સીબીઆઈ અને ઈડીની સંયુક્ત ટુકડી સીબીઆઈના જોઈન્ટ ડાયરેક્ટર…

આજે વિજય માલ્યાના પ્રત્યાર્પણના મામલે કોર્ટમાં સુનાવણી, સીબીઆઈ અને ઈડીના બ્રિટનમાં ધામા

ભારતીય બેંકોમાંથી નવ હજાર કરોડ રૂપિયાથી વધુની લોન લઈને ફરાર થયેલા કારોબારી વિજય માલ્યાના પ્રત્યાર્પણના મામલે સોમવારે બ્રિટનની કોર્ટમાં સુનાવણી થવાની શક્યતા છે. આ પહેલા રવિવારે સીબીઆઈ અને ઈડીની સંયુક્ત ટુકડી સીબીઆઈના જોઈન્ટ ડાયરેક્ટર એ. સાઈ મનોહરની આગેવાનીમાં બ્રિટન રવાના…

CBI બ્રિટેન જવા માટે રવાના, વિજય માલ્યાના પ્રત્યારોપણના મામલે કોર્ટમાં કરશે રજૂઆત

ભારતીય બેંકોમાંથી નવ હજાર કરોડ રૂપિયાથી વધુની લોન લઈને ફરાર થયેલા કારોબારી વિજય માલ્યાના પ્રત્યાર્પણના મામલે સોમવારે બ્રિટનની કોર્ટમાં સુનાવણી થવાની શક્યતા છે. આ પહેલા રવિવારે સીબીઆઈ અને ઈડીની સંયુક્ત ટુકડી સીબીઆઈના જોઈન્ટ ડાયરેક્ટર એ.સાઈ મનોહરની આગેવાનીમાં બ્રિટન રવાના થઈ…

ભાગેડું ઉદ્યોગપતિઓને મોટો ઝટકો, બ્રિટને લીધો આ મોટો નિર્ણય

ભારતમાં કરોડો રૂપિયાનો ચુનો લગાવી બ્રિટન ભાગી જનારા ભાગેડું ઉદ્યોગપતિઓને મોટો ઝટકો લાગી શકે છે. બ્રિટન સરકારે બુધવારે ગોલ્ડન વીઝાને રદ કર્યા છે. આ મામલે બ્રિટનના અધિકારીઓએ જણાવ્યુ હતું કે, ગોલ્ડન વીઝાનો દુરઉપયોગ થતો હોવાથી વીઝાના નવા નિયમ ન બને…

ભાગેડુ વિજય માલ્યાને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો, ફગાવી દીધી અરજી

ભાગેડુ વિજય માલ્યાને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે માલ્યાની અરજીને ફગાવી છે. માલ્યાએ ઈડીની કાર્યવાહી પર રોક લગાવવા માટે અરજી કરી હતી. જેને સુપ્રીમ કોર્ટે ફગાવી છે. ઈડીએ માલ્યાની સંપત્તિ જપ્ત કરવાની શરૂઆત કરતા માલ્યાએ ઈડીની કાર્યવાહીનો…

માલ્યાએ કહ્યું, મારી અપીલ છે કે મારા તમામ રૂપિયા લઈ લો પરંતુ…

ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાએ બેંકોની લોન ચુકાવવાની પોતાની ઓફર અને ઓગસ્ટા વેસ્ટ લેન્ડ હેલિકોપ્ટર ડીલના વચેટિયા ક્રિશ્ચિયન મિશેલના પ્રત્યાપર્ણ સાથે કોઈ સબંધ નહી હોવાનું ટ્વિટ માલ્યાએ કર્યુ છે. માલ્યાએ આજે પણ ટ્વિટર પર પોતાનો પક્ષ મુકતા કહ્યુ હતુ કે મારા…

માલ્યાઅે રૂપિયા 9000 કરોડનું દેવું ચૂકવવા મૂકી આ શરત, આ માટે ભણ્યો નનૈયો

દેશના સૌથી મોટા ડિફોલ્ટરે નાણાં ચૂકવવાની તૈયારી દર્શાવી છે. બેન્કો માટે સૌથી મોટા સમાચાર છે. બેન્કોનું એનપીએ સતત વધી રહ્યું છે. વિજયમાલ્યા હાલમાં લંડનમાં ખુલ્લેઆમ ફરી રહ્યો છે. તેની પાસે બ્રિટીશ પાસપોર્ટ હોવાથી ભારતે પ્રત્યાર્પણ જ કરવી પડશે એ નક્કી…

વિજય માલ્યાએ બેંકોને વ્યાજ સિવાય બાકી નિકળતી રકમ ચુકવવાની દર્શાવી તૈયારી

દેશની અનેક બેંકોને ચુનો લગાવનાર વિજય માલ્યાએ બેંકોને બાકી નિકળતી રકમ ચુકવવાની તૈયારી દર્શાવી છે. માલ્યાએ કહ્યુ કે, તે આ રકમ ચુકવશે પણ તેનું વ્યાજ ચુકવવામાં નહીં આવે. જેના માટે કર્ણટક હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. પરંતુ તેના પર કોઈપણ…

બ્રિટનની અદાલતે તિહાડ જેલને ગણાવી સુરક્ષિત, વિજય માલ્યાનું પ્રત્યાર્પણ બનશે સરળ

બ્રિટનની એક અદાલતનો નિર્ણય નવ હજાર કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવીને ફરાર થયેલા વિજય માલ્યાના ભારતને પ્રત્યાર્પણની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. બ્રિટિશ અદાલતે તિહાડ જેલને સુરક્ષિત પરિસર ગણાવતા કહ્યુ છે કે આ જેલમાં ભારતીય ભાગેડુઓનું પ્રત્યાર્પણ કરી શકાય છે….

વિજય માલ્યાનું આ નિવેદન સરકાર અને EDને મુંજવણમાં મૂકી શકે છે

ભાગેડુ કારોબારી વિજય માલ્યાએ સોમવારે સ્પેશિયલ કોર્ટમાં કહ્યું છે કે તેઓ બેંકોનું દેવુ ચુકવવા ઇચ્છતા હતા. પરંતુ એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ તેમને આવું કરવા દેતી નથી. પોતાના વકીલના માધ્યમથી વિજય માલ્યાએ PMLએ કોર્ટ પર જજ MS આજમી સમક્ષ ઇડીની એક એપ્લીકેશનનો જવાબ…

જાણો વિજય માલ્યાના 2 હેલિકોપ્ટરની હરાજી, કોણે ખરીદીને લઈ ગયું પોતાના ઘરે

ભાગેડુ વિજય માલ્યાના બે હેલિકોપ્ટરની હરાજી કરવામાં આવી છે. બન્ને હેલિકોપ્ટરે 2013માં છેલ્લીવાર ઉડાન ભરી હતી. માલ્યાના બન્ને હેલિકોપ્ટર 8 કરોડ 75 લાખમાં દિલ્હીની ચૌધરી એવિએશન ફર્મ દ્વારા ખરીદવામાં આવ્યા છે. બેંક માલ્યાની સંપત્તીની હરાજી કરીને નાણા વસૂલી રહી છે….

મોદીના ગુજરાત કેડરના આ વિશ્વાસું અધિકારીએ માલ્યાને વિદેશ ભાગવાનો મોકો આપ્યો

રાહુલ ગાંધીએ ફરીવાર વિજય માલ્યા મામલે  પીએમ મોદી પર નિશાન સાધ્યુ છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ કે, સબીઆઈના જોઈન્ટ ડિરેક્ટર એ.કે. શર્માએ માલ્યાની લુકઆઉટ નોટિસને નબળી કરી હતી. જેથી માલ્યાને વિદેશ ભાગી જવામાં સફળતા મળી હતી એ.કે. શર્મા  ગુજરાત…

માલ્યાને લોન આપવામાં આ મંત્રાલયના અધિકારીઓની સંડોવણીની CBIને આશંકા

વિજય માલ્યાને લોન આપવાના મામલે સીબીઆઈની રડારમાં નાણા મંત્રાલયના અધિકારીઓ આવ્યા છે.  સીબીઆઈનો દાવો છે કે, નાણા મંત્રાલયના અધિકારીઓએ બેંક સાથે વાર્તાલાપ કરીને માલ્યાને લોન આપવી હતી. સીબીઆઈ આ મામલે કેટલાક અધિકારીઓના વલણ પર નજર રાખી રહી છે. સૂત્રોના જણાવ્યા…

વિજય માલ્યા અને અરૂણ જેટલીની મુલાકાત પર વડોદરામાં જેટલીનું પુતળાદહન કરાયું

વિજય માલ્યાની અરુણ જેટલી સાથે કથિત મુલાકાત મુદ્દે વડોદરા યુથ કોંગ્રેસે જેટલીના રાજીનામાંની માંગ સાથે પુતળાદહન કર્યુ હતું. તેમજ ભાજપ સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરવામાં આવ્યાં હતાં. પોલીસે પહેલા તમામ ઘટના મુકપ્રેક્ષક બનીને નિહાળી હતી. જો કે કોઇએ ધ્યાન દોર્યા બાદ…

વિજય માલ્યા ફરાર થવા બદલ પીએમ છે સીધા જવાબદાર, રાહુલનો સીધો હુમલો

વિજય માલ્યા અને  નાણા પ્રધાન અરૂણ જેટલીની મુલાકાત અંગે કોંગ્રેસે સરકારને ઘેરવાની શરૂઆત કરી છે. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને પીએમ મોદી પર સીધા પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે, સીબીઆઈ દ્વારા મૌન ધારણ કરીને ડિટેન નોટિસને…

માલ્યા મામલે SBIની આવી પ્રથમ પ્રતિક્રિયા, વકીલને જ ઝાટકી નાખ્યો

માલ્યાને આપવામાં  આવેલા લોન મામલે સુપ્રીમ કોર્ટના વકીલ દુષ્યંત દવેએ સવાસ ઉઠાવ્યા બાદ એસબીઆઈએ પ્રતિક્રિયા આપી છે. એસબીઆઈના ચેરમેન રજનીશ કુમારે જણાવ્યુ કે, માલ્યાને જે લોન આપવામાં આવી તે મામલે એસબીઆઈ તપાસ કરશે. રજનીશ કુમારે દુષ્યંત દવેના નિવેદન અંગે જણાવ્યુ…

ભાગેડુ લલિત મોદીની વિજય માલ્યાના વિવાદમાં એન્ટ્રી, અરૂણ જેટલીની તુલના કરી સાંપ સાથે

વિજય માલ્યાના વિવાદમાં ભાગેડુ લલિત મોદીની એન્ટ્રી થઈ છે. લલિત મોદીએ ટ્વિટ કરીને કેન્દ્રીય નાણા પ્રધાન અરૂણ જેટલી પર નિશાન સાધ્યુ છે. લલિત મોદીએ અરૂણ જેટલીની તુલના સાંપ સાથે કરી અને જેટલીને ખોટુ બોલવાની આદત હોવાનો આરોપ લગાવ્યો છે. લલિત…

માલ્યાના આરોપ બાદ સ્વામીએ Tweet કરતા ભાજપની મુશ્કેલી વધી

વિજય માલ્યાના મિસાઈલ બાદ ભાજપ નેતા  સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરીને અરૂણ જેટલી પર ટ્વિટર બોમ્બ ફોડ્યો છે. સ્વામીએ ટ્વિટ કરીને જેટલી પર આરોપ લગાવ્યા છે. સ્વામીએ ટ્વિટ કરીને કહ્યુ કે,  21 ઓક્ટોબર 2015ના રોજ મ્લાયા વિરૂદ્ધ લુકઆઉટ નોટિસને બ્લોકથી રિપોર્ટમાં…

કોંગ્રેસી નેતાનો દાવો : નાણામંત્રી જુઠ્ઠા છે, મેં માલ્યા સાથે બેઠક કરતાં જોયા…

વિજય માલ્યાના નિવેદન બાદ દેશમાં ઘમાસાણ સર્જાયુ છે. માલ્યાના નિવેદેન બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્રીય નાણા પ્રધાન અરૂણ જેટલીનું રાજીનામુ માગ્યુ છે. ત્યારે કોંગ્રેસ નેતા પીએલ પુનિયાએ ટ્વિટ કરીને કહ્યુ કે,  નાણા પ્રધાન અરૂણ જેટલી ખોટુ બોલી રહ્યા છે….

વિજય માલ્યા : મારા પ્રત્યાર્પણ અંગે કોર્ટ નિર્ણય લેશે

ભારતીય બેંકોનું કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવનાર વિજય માલ્યા શુક્રવારે લંડનની ઓવલ સડક પર જોવા મળ્યો હતો. માલ્યાને કેટલાક પત્રકારો ભારત ફરવા અંગે સવાલ કર્યા હતા. જોકે માલ્યાએ પહેલા પત્રકારોના સવાલનો જવાબ આપવાનો ટાળ્યુ હતું. ફરીવાર પત્રકારોએ માલ્યાને સવાલ પૂછ્યો ત્યારે…

રાહુલ ગાંધીનો દાવો, ભારત છોડતાં પહેલાં માલ્યાએ ભાજપ નેતાઓ સાથે કરી હતી મુલાકાત

યુરોપના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ લંડનમાં ભાજપ પર ગંભીર આરોપ લગાવ્ય છે. ભારતમાંથી ફરાર દારૂના કારોબારી વિજય માલ્યા પર ટીપ્પણી કરતા રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે માલ્યાએ ભારત છોડતા પહેલા ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી હતી અને તેના…