Oscars 2022/ ‘સરદાર ઉદ્યમ સિંહ’ અને ‘શેરની’ ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ, ભારતની કુલ 14 ફિલ્મોની પસંદગી
ઓસ્કાર એવોર્ડસ ૨૦૨૨માં વિદ્યા બાલનની ફિલ્મ શેરની અને વિક્કી કૌશલની સરદાર ઉધમ સિંહની પસંદગી કરવામાં આવી છે. એકોડમી એવોર્ડસનું આયોજન આવતા વરસે માર્ચ મહિનામાં લોસ...