GSTV
Home » video

Tag : video

Video: ડાંગમાં નવ વર્ષના બાળકના હાથમાં ફાટ્યું TVનું રિમોટ

Arohi
ડાંગના વઘઈના ઘોડવહળ ગામે ટીવીનું રિમોટ ફાટતા બાળકના હાથમાં ઈજા થઈ છે. નવ વર્ષના બાળકના હાથમાં રિમોટ હતુ અને તે રિમોટ ફાટતા તેના હાથમાં ઈજા

VIDEO : ટીશર્ટ માટે ભાજપના કાર્યકરો બાખડ્યા, કોર્પોરેટરે કાર્યકર્તાની ગરદન દબાવી

Mayur
રાજકોટમાં વોર્ડ નંબર 13માં ભાજપ કાર્યાલય ખાતે મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતા.કોર્પોરેટર નીતિન રામાણીએ કાર્યકર્તાઓ ગરદન દબાવી હોવાનો આક્ષેપ છે. ટીશર્ટ માટે કાર્યકરો અને નીતિન

ગુજરાત પર અચાનક આકાશી આફત, મહેસાણાના કડીમાં વાવાઝોડાથી ત્રણના મોત

Arohi
મહેસાણાના કડી તાલુકામાં વાવાઝોડાને કારણે ત્રણ વ્યક્તિઓના મોત થયા છે. કડીના ચાદરડામાં ઝાડ પડવાથી ભલાજી ઠાકોર નામના યુવાનનું જ્યારે કે ડરણ પાસે આવેલા મારૂતિ નંદન

મોરબીના ગીડજ ગામે વીજળી પડતા એકનું મોત, વરસાદ સાથે પડ્યા બરફના કરા

Arohi
મોરબીમાં કમોસમી વરસાદને પગલે એકનું મોત થયુ છે. મોરબીના ગીડજ ગામે ગણપત સમીયા નામનો વ્યક્તિ વાડીમાં મજૂરી કરી રહ્યો હતો ત્યારે અચાનક વીજળી પડતા તેનું

Video: વિરમગામ તાલુકાના વાંસવા ગામે વીજળી પડતા મહિલાનું મોત

Arohi
વિરમગામ તાલુકાના વાંસવા ગામે વીજળી પડતા મહિલાનું મોત થયું છે. વાંસવા ગામમાં વાવાઝોડાને કારણે વીજળીનો તાર પડતા એક મહિલાનું મોત થયું છે. મહિલાનું મોત થતા

Video: મોદીની સભા માટે તૈયાર ગ્રાઉન્ડમાં ભારે પવનથી ખુરશીઓ ઉંધી, હવે કંઈક આવો છે નજારો

Arohi
સાબરકાંઠામાં પણ ભારે પવન સાથે ધૂળની ડમરી ઉડી હતી. હિંમતનગરમાં ભારે પવન ફૂંકાતા પીએમ નરેન્દ્ર મોદીની જનસભા માટે તૈયાર કરાયેલા ગ્રાઉન્ડમાં સભાનો મંડપ ઉડ્યો હતો.

Video: બનાસકાંઠાના ભાભર પંથકમાં વાતાવરણમાં પલટો, ચૈત્ર માસમાં છવાયો અષાઢી માહોલ

Arohi
બનાસકાંઠાના ભાભર પંથકમાં વાતાવરણમાં પલટો આવતા ચૈત્ર માસમાં અષાઢી માહોલ છવાઈ ગયો હતો. સરહદી ભાભર વિસ્તારમાં પણ છુટાછવાયો વરસાદ વરસ્યો હતો. અહીં ગાજવીજ સાથે વરસાદ

Video: અમદાવાદમાં ભર ઉનાળે શહેરમાં છવાયો અંધારપટ, ભારે પવન સાથે ઉડી ધૂળની ડમરીઓ

Arohi
રાજ્યમાં પલટાયેલા વાતાવરણની અમદાવાદમાં પણ અસર જોવા મળી. ભરઉનાળે બપોરેના સમયે શહેરમાં અંધારપટ છવાઈ ગયો અને વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા. બપોરે ત્રણ વાગ્યા

3 મહિના અને 700 લોકોની મહેનતથી તૈયાર થયો છે ફિલ્મ ‘કલંક’નો સેટ

Arohi
કરણ જોહરની મલ્ટીસ્ટારર ફિલ્મ કલંક 17 એપ્રિલે રિલીઝ થવા જઈ રહી છે. તેનું ટ્રેલર લોન્ચ થઈ ચુક્યું છે જેમાં ફિલ્મના ભવ્ય અને સુંદર સેટની ઝલક

VIDEO : પરેશ ધાનાણીના વડાપ્રધાન પર ફિલ્મી પ્રહાર : ‘જુઠા હૈ તેરા વાદા, વાદા તેરા વાદા’

Mayur
અમરેલી લોકસભા બેઠકના કોંગ્રસના ઉમેદવાર અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી અનોખા અંદાજમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત જોવા મળ્યા હતા. તેઓએ ફિલમી અંદાજમાં ભાજપ અને વડાપ્રધાન મોદી

VIDEO : કનૈયા કુમાર માટે વોટ માગવા નીકળેલા જીજ્ઞેશ મેવાણી વિશે લોકોએ કહ્યું, ‘વોટ તો ઠીક કોઈ માચીસ પણ નહીં આપે’

Mayur
ગુજરાતના દલિત નેતા જીગ્નેશ મેવાણી હાલ બિહારના બેગુસરાયમાં છે. તેઓ પોતાના મિત્ર કનૈયા કુમાર માટે ચુંટણી પ્રચાર કરવા આવ્યા છે. દિલ્હીના જેએનયુના પુર્વ વિધાર્થી નેતા

‘મને આશિર્વાદ આપો કે હું મોટી ગુંડી બનું’, યુપીમાં બીજેપી મહિલા ઉમેદવારના બગડ્યા બોલ: Video

Arohi
યોગી આદિત્યનાથ સરકારના કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મોર્યની દિકરી અને બદાયુ લોકસભા સીટથી બીજેપી ઉમેદવાર સંધમિત્રા મોર્યાએ ચૂંટણી સભામાં વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે જન

ભારતના મિશન શક્તિ પર જીતુ વાઘાણીએ આપી પ્રતિક્રિયાઃ Video

Arohi
આજે ભારતે અંતરિક્ષમાં મિસાઈલ સિસ્ટમથી સેટેલાઈટને તોડી પાડવાની ક્ષમતા સાથે મોટી કિર્તી મેળવી છે. જેને લઈને ભારતીય જનતા પાર્ટીએ ડીઆરડીઓના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા છે. પ્રદેશ

નોટબંધી અત્યાર સુધીનો સૌથી મોટો ઘોટાળો, વિપક્ષે જાહેર કર્યો Video

Arohi
નોટબંધીને લઈ કોંગ્રેસ સહિત પર વિપક્ષે ટેપથી મોદી સરકાર પર વાર કર્યો છે. વિપક્ષે 31 મિનિટનો એક વીડિયો જાહેર કરીને મોદી સરકાર પર નિશાન સાધ્યું

Video: ઈઝરાયલે ગાઝાના હમાસ પર હુમલો કર્યો હોવાની કરી પુષ્ટી, સાત લોકો ઘાયલ

Arohi
ઈઝરાયલની સેનાએ સોમવારે પુષ્ટિ કરી કે તેણે ગાજામાં હમાસ પર હુમલો કરવાનું શરૂ કર્યું. જેમાં અત્યાર સુધી 7 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ગાઝાના

Video: સપના ચૌધરીને લઈને ભાજપના ધારાસભ્યના વિવાદીત બોલ, કહ્યું- ‘અપના બનાલે રાહુલ ગાંધી’

Arohi
વિવાદિત ટિપ્પણીઓ માટે જાણીતા ભાજપ પાર્ટીના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહે હવે હરિયાણાની ફેમસ ડાન્સર અને એક્ટર સપના ચૌધરીના કોંગ્રેસમાં સામેલ થવાને લઈને ટિપ્પણી કરી છે. બલિયાના

Video: રોહિત શર્માએ દિકરી સમાયરા માટે કર્યું Gully Boy Rap, જોઈ તમે પણ કહેશે ‘Too Cute’

Arohi
ક્રિકેટર રોહિત શર્મા (Rohit Sharma) દિકરી સમાયરાને ગલી બોય (Gully Boy)નું સોન્ગ સંભળાવતા જોવા મળ્યો. રોહિત શર્માએ પોતાના ટ્વીટર પર એક વીડિયો શેર કર્યો છે

VIDEO : ઓઢવમાં ધૂળેટીના દિવસે અસામાજીક તત્વોએ બોલાવી ધડબડાટી

Riyaz Parmar
અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં હર્ષોલ્લાસથી હોળી-ધૂળેટીનો તહેવાર ઉજવાઇ રહ્યો છે. ઠેર-ઠેર વિવિધ પ્રકારની પરંપરા મુજબ ધાણી-ખજૂર ખાઇને લોકો આ તહેવાર ઉજવે છે. અમદાવાદ શહેરનાં વિવિધ

Video: હોળી દહન બાદ અંગારા પર ચાલવાની છે પરંપરા, પાંચ વર્ષના બાળકથી લઈ વૃદ્ધ પણ…

Arohi
દેશભરમાં હોળી લોકો અલગ અલગ રીતે  સંપૂર્ણ શ્રધ્ધા સાથે ઉજવે છે. સુરત – ઓલપાડ તાલુકાના સરસ ગામમાં હોળી દહન બાદ અંગારા પર ચાલવાની પરંપરા છે. ગામમાં  આ

VIDEO: ઈસ્કોન બ્રિજ પર બિલ્ડરની કારના અકસ્માતના CCTV આવ્યા સામે, હવામાં હેલિકોપ્ટની જેમ ઉડી કાર

Arohi
અમદાવાદના એસજી હાઈ-વે પર ઈસ્કોન બ્રિજની નીચે બે કાર અકસ્માતનો ભોગ બની છે. જેમાં બિલ્ડર વિપુલ પટેલનું મોત નિપજ્યુ છે. જ્યારે સાત લોકો ઘાયલ થયા

VIDEO : છોટાઉદેપુરમાં ‘રિંછ એકલું ફરવા ચાલ્યું’ અને ગામમાં ઘુસી ગયું

Arohi
પાવી જેતપુર તાલુકાના આંબખૂટ ગામમાં રીંછ ઘુસી આવ્યુ હતું. જેના કારણે ગામમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. જોકે રીંછ બિમાર સ્થિતીમાં હતુ જેના કારણે તે કોઇના

ગુસ્સામાં ‘બૂટ કાંડ’ તો કરી નાખ્યો… હવે ભરાસે, બીજેપી કરશે આ કાર્યવાહી

Arohi
યૂપીના ખલીલાબાદથી બીજેપીના સાંસદ શરદ ત્રિપાઠી અને મેન્હદાવલથી બીજેપી ધારાસભ્ય રાકેશ સિંહ બધેલ વચ્ચે બુધવારે જે મારપીટ થઈ ત્યાંર બાદ ધારાસભ્ય રાકેશ સિંહ બઘેલ પોતાના

હિમાચલના કુલ્લુમાં ભારે વરસાદને કારણે ભુસ્ખલમાં ટેમ્પો ખાઈમાં ખાબક્યો, જુઓ વીડિયો

Arohi
હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ભારે વરસાદના કારણે જનજીનવ પર અસર પડી છે. ત્યારે અનેક વિસ્તારમાં ભુસ્ખલનની પણ ઘટના બની. સૈંજ રોડ પર પડેલા ભારે વરસાદના કારણે

‘અમારા જીવને ખતરો છે…’ પુલવામાના હુમલામાં શહીદ થયેલા જવાનનો Video આવ્યો સામે

Arohi
પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા શહીદ નારાયણ લાલ ગુર્જરનો એક વીડિયો સામે આવ્યો. આ વીડિયો તેમણે થોડા દિવસ  પહેલા પોતાના મોબાઈલમાં શુટ કર્યો હતો.

ગુજરાતમાં રાહુલ ગાંધીને આ મહિલાએ ગાલ પર ચુંબન કરી આપ્યું વેલેન્ટાઈન, Video થયો Viral

Arohi
વલસાડના ધરમપુરમાં લાલડુંગરી મેદાનમાં જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસની પરંપરા મુજબ રાહુલ ગાંધીએ ગુજરાતમાં લોકસભા ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફૂંક્યું છે. જ્યાં આ

ભોજપુરીની આ એકટ્રેસની લોકપ્રિયતા તો જુઓ, ઉત્તેજીત ભીડે પડાપડી કરી: Video

Arohi
ભોજપુરી એક્ટ્રેસ અક્ષરા સિંહના કાર્યક્રમમાં ખૂબ પથ્થરમારો કરવામાં આવ્યો. આ હંગાનો દેવ સૂર્ય મહોત્સવમાં મંગળવારની રાતે થયેલા અક્ષરાના પ્રોગ્રામમાં થયો. ઉત્તેજીત ભીડે ઘણી ખુરશીઓ પણ

દિકરાઓના જન્મ દિવસ પર સની લિયોનીએ પોસ્ટ કર્યો વીડિયો, સાથે લખી ભાવુક પોસ્ટ

Arohi
બોલીવુડમાં હાલના દિવસોમાં સ્ટારકિડ્સની બોલબાલા છે. સ્ટાર્સથી પણ વધારે તેમના બાળકો પાપારાજીની નજરોમાં હોય છે અને તસ્વીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ

ધોનીએ એવી રીતે રાખ્યું ત્રિરંગાનું સન્માન, મેદાનમાં ફેને સાફ કર્યા માહીના પગ: Video

Arohi
ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચેની નિર્ણાયક મેચમાં 213 રનના ટાર્ગેટનો પીછો કરી રહેલી ભારતીય ટીમને હાર મળી છે. ભારતને ચાર રનથી હાર મળી. ભારતીય ટીમના બેટ્સમેનોની

VIDEO: દોસ્તો સાથે મસ્તી કરી રહી હતી સની લિયોની, વિચાર્યુ પણ ન હતું કે આવું થઈ જશે

Arohi
બોલીવુડ એક્ટ્રેસ સની લિયોની સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહેવાનું પસંદ કરે છે. પોતાના ફેન્સ સાથે વાતચીત કરતી વખતે જાણે તે બાળક જ બની જાય

રાહુલ ગાંધીએ એવું કર્યું કે દેશના સામાન્ય મતદાર સુધી પહોંચી જશે, ભાજપ ચોંકી જશે

Arohi
પીએ મોદીના મનકી બાત બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ નવા અભિયાનની શરૂઆત કરી છે. જેને રાહુલ ગાંધીએ અપની બાત રાહુલ કે સાથ નામ આપ્યું