Archive

Tag: Video Viral

ભાજપ દેવા માફ કરી દેતો ગુજરાતમાં 26 બેઠકો જીતે, અમિત શાહની સભામાં ગયેલા ખેડૂતનો વીડિયો આવ્યો સામે

ભાજપ અધ્યક્ષ અમિત શાહે ગોધરામાં શક્તિ કેન્દ્ર સંમેલન સભા સંબોધી હતી. ત્યારે આ સભા મંડપ પાસે એક ખેડૂતનો કટાક્ષ ભર્યો વીડિયો સામે આવ્યો છે. આ ખેડૂત દાવો કરે છે કે ભાજપ ખેડૂતોના દેવા માફ કરી દેતો ગુજરાતમાં લોકસભાની તમામ 26…

હિરોઈનનો સોશિયલ મીડિયા પર VIDEO જોઇ યૂઝર્સે કરી એક કરોડની ઓફર : બોલી, હું પાગલ થોડી છું

તેલુગુ અભિનેત્રી સાક્ષી ચૌધરી સોશ્યલ મિડીયા પર ધુમ મચાવી રહી છે. સાક્ષીએ પોતાની અપકમિંગ મુવી “મૈગ્નેટ”નો એક વિડીયો સોશ્યલ મિડીયા પર શેર કર્યો હતો. વિડીયો ભારે ધુમ મચાવી રહ્યો છે. આ વિડીયો શેર કર્યા પછી સાક્ષી યુઝર્સનાં નિશાને આવી ગઈ…

બિરિયાની ખાધા બાદ યુવકે હાથ ઉંચા કરી લીધા કે પૈસા નથી, પછી દુકાનદારે એવી હાલત કરી કે…

જો તમે ખાવા પીવાના શોખિન છો અને ખીસ્સામાં પૈસા પણ વધુ નથી રાખતા તો આ ખબર તમારા માટે છે. હકિકતમાં પશ્ચિમ બંગાળમાં હુગલી જિલ્લામાં બિરયાની ખાધા બાદ એક યુવકનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી…

રણવીર સિંહના લાઈવ પરફોર્મન્સમાં ભીડમાં જોવા મળી બચ્ચન પરિવારની પુત્રી: Video Viral

ફિલ્મ ‘સિંબા’ બાદ બોલીવુડ એક્ટર રણવીર સિંહ હાલમાં પોતાની ફિલ્મ ‘ગલી બોય’ના કારણે ચર્ચામાં છે. હાલમાં જ આ ફિલ્મનું મ્યુઝિક લોન્ચ કરવામાં આવ્યું હતું. મુંબઈમાં થયેલા આ મ્યુઝિક લોન્ચ ઈવેન્ટમાં ફિલ્મની સ્ટાર કાસ્ટ સહિત ધણા સિતારા જોવા મળ્યા. પરંતુ સ્ટેજથી…

VIDEO : દક્ષિણ ગુજરાતના રાજકીય નેતાના પુત્રવધૂની પ્રેમલીલા કેમેરામાં થઇ ગઈ કેદ

દક્ષિણ ગુજરાતના રાજકીય અગ્રણીની પુત્રવધૂના આડા સંબંધોનો વીડિયો વાયરલ થયો છે. અમેરિકાના ડલાસમાં પુત્રવધુ જ્યારે તેના પ્રેમી સાથે હતી ત્યારે તેના પરિવારજનો આવી જતા તેમણે મોબાઈલમાં વીડિયો કેદ કર્યો હતો. આ સમયે તેમની વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. અમેરિકાના ડલાસની…

ટ્રેક્ટર સાથે યુવકના હાથપગ બાંધી મરાયો ઢોરમાર, વીડિયો થયો વાયરલ

માળીયા મિયાણા ગામે યુવકને માર મારતાં હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, એક યુવકના હાથ પગ ટ્રેકટર સાથે બાંધી યુવકને બેફામ રીતે માર મારવામા આવી રહ્યો છે. યુવક પર માછીમારી કરવાં અને ડીઝલ ચોરી…

સિંહ સાથે આટલી ખરાબ છેડછાડ જોઇ નહીં હોય, જંગલના રાજા પર ટોર્ચેથી કરાઇ સતામણી

થોડા સમય પહેલાં સિંહના મોતના સમાચારોએ દેશભરમાં ભારે ચકચાર મચાવી દીધી હતી. કેન્દ્ર સરકારને પણ તે બાબતની ગંભીર નોંધ લઇને કાયદેસરની કાર્યવાહી કરવી પડી હતી. જોકે ત્યારબાદ પણ એક વ્યકિત સિંહને મુરઘી બતાવીને તેની સાથે રમત કરતો વિડિયા વાયરલ થયો…

મુક્કાબાજ : જ્યારે રિંગમાં બોક્સિંગ કરવા મેરિ કોમ સામે ઉતર્યા ખેલપ્રધાન, Video Viral

રમત ગમતની દુનિયામાં ભારત ઝડપથી પ્રગતિ કરી રહેલો દેશ છે. ત્યારે ખેલાડીઓનું પ્રોત્સાહન વધારનારો એક વીડિયો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં ખેલ રાજ્યપ્રધાન રાજ્યવર્ધન સિંહ રાઠોડ અને ભારતની સ્ટાર બોક્સર મેરીકોમ નજરે પડી રહી છે….

આ ગામના લોકોએ ચોરને આપી તાલીબાની સજા, વીડિયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ

બનાસકાંઠાના થરાદના વળાદર ગામે સ્થાનિક લોકોએ એક ચોરને તાલીબાની સજા કરી હતી અને દોરડાથી બાંધીને માર માર્યો હતો. જેની વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ચોર દ્વારા અલગ અલગ ઘરમાં સામાન્ય વસ્તુઓની ચોરી કરવામાં આવી હતી. વીડિયોમાં જોઇ શકાય છે…

સીએમની પત્નીએ કર્યો સેલ્ફી સ્ટંટ, સુરક્ષાકર્મીની વિનંતી પણ અવગણી.. જુઓ Video

સેલ્ફીનો ક્રેઝ આજની પેઢીમાં સ્પષ્ટપણે જોવા મળે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને સામાન્ય લોકો પોતાના મોબાઈલથી સેલ્ફી લેતા જોવા મળે છે. પરંતુ ક્યારેક સેલ્ફીના ક્રેઝમાં ખતરનાક સ્થાનો પર તસવીરો લેવાની લ્હાયમાં જીવ ગુમાવનારા લોકોના સમાચારો પણ આવતા રહે છે. સેલ્ફી…

VIDEO : દારૂ પી ટલ્લી થયેલા તા.પં ના અધિકારીએ ગાળો બોલી અને પછી બાહુબળ બતાવ્યું

છોટાઉદેપુર તા.પં ના કર્મચારીનો નશામાં ધૂત હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ કર્મચારીએ મહિલા કર્મીની હાજરીમાં અન્ય કર્મીને કચેરીમાં જ બિભત્સ ગાળો બોલી હતી. સાથો સાથ કચેરીમાં આવતા લોકો અને કર્મીઓ સાથે પણ કર્મચારીએ દારૂના નશામાં અભદ્ર વર્તન કરીને મારામારી…

ખરાબ હવામાનની વચ્ચે આ રીતે પાયલટે કરાવ્યું વિમાનનું લેન્ડિંગ, Video થઈ ગયો Viral

ખરાબ હવામાનમાં વિમાનનું લેન્ડિંગ કરાવવું અઘરૂ હોય છે. જો કે બ્રિટનમાં પાયલટની સૂઝ બૂઝથી ખરાબ હવામાનમાં પણ વિમાનનું લેન્ડિંગ કરાવવું શક્ય બન્યું. બ્રિટનના બ્રિસ્ટલ એરપોર્ટ પર આ કરામતી ફ્લાઇટ લેન્ડિંગનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ભારે પવન અને ખરાબ…

સ્કૂલ ડ્રેસ અને પુસ્તક સાથે વિદ્યાર્થીઓ ગરબો રમતા હોય તેવો વીડિયો વાયરલ

નવરાત્રિ પર રાજ્ય સરકારે શાળાઓમાં વેકેશન આપ્યું છે. ત્યારે સુરતમાં વિદ્યાર્થીઓ યુનિફોર્મ અને હાથમાં પુસ્તક લઈ ગરબા રમતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. એક તરફ નવરાત્રી બાદ શાળાઓમાં પરીક્ષાનો માહોલ શરૂ થવાનો છે અને નવરાત્રી પર ગરબાની રમઝટ જામે…

video : ભેંસાણના મેંદપરા પર દલિત પર અત્યાચાર, જાનવરની જેમ રસ્તા પર ચલાવાયો

જૂનાગઢના ભેસાણ તાલુકાના મેંદપરા ગામના દલિત યુવકને ઢોર માર મારવાનો વીડિયો વાયરલ થયો છે. દલિત યુવક મુકેશને સાબલપુર ચોકડડી નજીક કારખાના માલિક કૌશિક પટેલ અને તરુણ પટેલે જાતિ વિરુદ્ધ ટીપ્પણી કરીને ઢોર માર માર્યો. એટલુ જ નહી મુકેશને જાહેર રસ્તા…

બનાસકાંઠામાં દૂધના ટેન્કરમાંથી દૂધ ઢોળવાનો વીડિયો ફરી એક વખત થયો વાયરલ

બનાસકાંઠામાં ફરી એક વખત દૂધના ટેન્કરમાંથી દૂધ ઢોળવવાનો વીડિયો વાયરલ થયો છે. દાંતીવાડાના ભાડલી કોઠા ગામની દૂધ મંડળીમાંથી ટેન્કરમાં દૂધ ભરવામાં આવતુ હતુ. ત્યારે દૂધ ઢોળાતુ હોય તેવો વીડિયો વાયરલ થયો છે. દૂધ મંડળીના કર્મચારીઓ અને ટેન્કર ચાલરની બેદરકારી સામે…

રાજપથ ક્લબમાં સ્વિમિંગ કોચનો માર મારતો વિડિયો પોલીસના હાથે લાગતા કાયદાકીય કાર્યવાહી કરી શરૂ

રાજપથ ક્લબમાં સ્વિમિંગ કોચ હાર્દિક પટેલ દ્વારા તાલીમાર્થી બાળાઓને વ્હીશલની દોરીથી મારઝૂડ કરવાના કેસમાં પોલીસે વાઇરલ વિડિયોમાં નજરે પડતા વિશાલ ભાવસાર નામના કોચ સહિત 15 લોકોના નિવેદનો લીધા છે. ક્લબના સીસીટીવી સહિતના તમામ પુરાવા કોર્ટમાં રજુ કરીને હાર્દિક પટેલની ધરપકડ…

પોલીસકર્મીના પુત્રની ગુંડાગર્દી: યુવતીને પેટમાં મારી લાતો, કારણ ચોંકાવનારું

રાજધાની દિલ્હીમાં શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા  એક વીડિયોએ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે.  વીડિયોમાં જોઈ શકાય છે કે,  એક યુવક યુવતીને માર મારી રહ્યો છે. આ વીડિયો દિલ્હીના તિલકનગર વિસ્તારનો હોવાનું માનવામાં આવી…

મહાકાલના મંદિરમાં મુંબઈની મોડેલની મસ્તી, વીડિયો થયો વાયરલ

ઉજ્જૈનના મહાકાલ મંદિરનો એક ચોકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચે તેવી હરકત કરતી એક મોડલ જોવા મળી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, સફેદ રંગની સાડીમાં જોવા મળતી મોડલ  મંદિર પરીસરમાં ફિલ્મી ગીતો પર ડાન્સ…

અમદાવાદઃ પોલીસ દ્વારા રીક્ષાચાલકને દંડા મારતો Video Viral

અમદાવાદમાં પોલીસ રીક્ષાચાલકને દંડા મારતી હોય તેવો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોનું શૂંટિંગ શહેરના શીવરંજની પાસે આવેલા ટાવરમાંથી ઉતારવામાં આવ્યુ હોવાનું ચર્ચાય છે. પોલીસ રીક્ષા ચાલક સામે કાર્યવાહી કરવાની જગ્યાએ માર મારતી હતી અને બાદમાં પોલીસ વાનમાં બેસાડી રીક્ષા…

Video : અમિતાભની દોહીત્રીની Hotness સામે ફીકી પડી જ્હાન્વી અને સારા, આ રહ્યો પુરાવો

પાછલા ઘણાં સમયથી બોલીવુડ સેલેબ્સની દિકરીઓ પોતાના ગ્લેમરસ અંદાજના કારણે ચર્ચામાં રહેવા લાગી છે. અગાઉ જ્હાન્વી કપૂર અને સુહાનાએ બોલ્ડ લુકમાં ફોટોશૂટ કરાવ્યું હતુ. તેવામાં હવે અમિતાભ બચ્ચની દોહિત્રી નવ્યા નવેલી નંદા પણ હૉટ ફોટોશૂટ કરાવીને ચર્ચાનું કારણ બની છે….

સુરત : ભાજપના ઉપાધ્યક્ષ જયંતિ ભાનુશાળી પર દુષ્કર્મનો આરોપ લગાવનારી પીડિતાનો વીડિયો વાયરલ

ભાજપના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિ ભાનુશાળી પર દુષ્કર્મનો આરોપ લગાવનારી પીડિતાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં જયંતિ ભાનુશાળીએક યુવતી સાથે કઢંગી હાલતમાં દેખાય છે. તે યુવતીને ચુંબન પણ કરી રહ્યો છે. પીડિતાનો દાવો છે કે જયંતિ ભાનુશાળીએ અમદાવાદના ઉમેદ નામની…

Video Viral: ગુજરાતની આ મહિલાએ સાધન વગર સાપ પકડ્યો

ગુજરાતની એક મહિલાના વાયરલ થયેલ એક વિડીયોએ લોકોને અચંબામાં મુકી દીધા છે. હિંમતનગરની ફોરેસ્ટ અધિકારી પ્રજ્ઞા ગોસ્વામીએ દિવાલમાં ઘુસેલા એક ઝેરી સાપને કોઇ પણ જાતના સાધન વગર પકડી લીધો હતો. લોકોને આ વાતની જાણ થતા સ્થળ પર પહોંચીને અધિકારીની હિંમત…

દારૂની રેડનો વધુ એક વીડિયો વાયરલ, પોલીસે કહેલું કે હમણાં દારૂ વેચતા નહીં

ગુરુવારનો દિવસ ગાંધીનગર માટે ચર્ચાનો દિવસ રહ્યો હતો. અલ્પેશ હાર્દિક અને જીજ્ઞેશની જનતા રેડ બાદ અંતે ગાંધીનગર પોલીસે આ રેડને રાજકીય સ્ટંટ અને પબ્લિસીટી સ્ટંટ ગણાવી હતી. પરંતુ શુક્રવારે જે વીડિયો સામે આવ્યો છે તેને જોઇએ તો ગાંધીનગર પોલીસના દાવા…

ફરી એક વખત પાકિસ્તાનના ચાંદ નવાબની ફની રિપોર્ટીંગનો: viral video

સલમાન ખાનની ફિલ્મ બજરંગી ભાઈજાનમાં પોતાના કિરદારથી સમાચારોમાં ચમકનારા પાકિસ્તાની ન્યૂઝચેનલના રિપોર્ટ ચાંદ નવાબ ફરી એકવાર પોતાના રિપોર્ટિંગને લઈને ચર્ચામાં છે. ચાંદ નવાબના રિપોર્ટિંગનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. Chand Nawab rocks yet again but this time not for…

પાકિસ્તાનના રિપોર્ટર ચાંદ નવાબનો ફની વીડિયો વધુ એક વખત વાયરલ

સલમાન ખાનની ફિલ્મ બજરંગી ભાઈજાનમાં પોતાના કિરદારથી સમાચારોમાં ચમકનારા પાકિસ્તાની ન્યૂઝચેનલના રિપોર્ટ ચાંદ નવાબ ફરી એકવાર પોતાના રિપોર્ટિંગને લઈને ચર્ચામાં છે. ચાંદ નવાબના રિપોર્ટિંગનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.   Chand Nawab rocks yet again but this time not…

પીઅોકેમાં સર્જિકલ સ્ટ્રાઈક : 21 માસ બાદ એક વીડિયો સામે આવ્યો

શૌર્ય માટે ભારતીય સેનાની ખ્યાતિ પહેલા અને બીજા વિશ્વયુદ્ધથી માંડીને આઝાદ ભારતના પાકિસ્તાન સાથેના ચાર અને ચીન સાથેના એક યુદ્ધમાં દુનિયાએ જોઈ છે. ઉરી ખાતેના સૈન્ય છાવણી પરના હુમલા બાદ 18 જવાનોની શહાદતનો બદલો પણ ભારતીય સેનાએ આવી જ બહાદૂરી…

રસ્તા પર રમતા બાળકને ઉઠાવી ગયાં તસ્કરો, બાળ તસ્કરીનો વધુ એક વિડિયો વાયરલ

રાજ્યભરમાં બાળ તસ્કરીને લઈને સોશિયલ મિડીયા પર ઓડિયો ક્લિપ અને વીડીયો ક્લિપ ફરતી થઈ છે.ત્યારે આ વિડિયો ક્લિપ પાકિસ્તાનની હોવાનું મનાય છે. સોશિયલ મીડિયા પર પાકિસ્તાનનની એક વીડિયો ક્લિપ ફરે છે.આ વીડિયો ક્લિપ કરાંચીની હોવાનું મનાય છે.જેમાં રસ્તાની પાસે રમતા…

બનાસકાંઠા : અંતરોલીમાં ઠાકોર સમાજ વિશે અપશબ્દો બોલતો વીડિયો વાયરલ

બનાસકાંઠાના અંતરોલીમાં એક અશ્લિલ વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં ઠાકોર સમાજ વિષે અપશબ્દોનો ઉપયોગ કરાયો છે.આ વીડિયોથી ઠાકોર સમાજની લાગણી દુભાઇ છે.આ અંગે પાલનપુર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

 સુરત: દારૂબંધીના કાયદાના લીરેલીરા, આરપીએફના જવાનનો દારૂ પીધેલી હાલતમાં વીડિયો વાયરલ

રાજ્યમાં દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડી રહ્યાં છે. ત્યારે સુરતમાં આરપીએફના જવાનનો દારૂ પીધેલી હાલતમાં હોવાનો વીડિયો વાયરલ થયો છે.  ચિકાર દારૂ પીને જમીન પર આળોટતા જવાનના કારણે આરપીએફની આબરૂના ધજાગરા ઉડ્યા છે. મળતા અહેવાલ મુજબ આ જવાન લિંબાયત વિસ્તારમાં આવેલી…

ભુજ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે શૌચાલયની સફાઈ કરાવતો વીડિયો વાયર

ભુજ નજીક મોટા રેહા ગામની પ્રાથમિક શાળામાં બાળકો પાસે શૌચાલયની સફાઈ કરવવામાં આવી હોવાનો વીડિયો વાયર થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, શાળાના બાળકો પાસે અભ્યાસના બદલે તેમની પાસે સફાઈ કરાવવામાં આવી રહી છે. રાજ્યમાં બાળમજૂરી પર પ્રતિબંધ હોવા…