‘મૈં ભી ચોકીદાર’માં નવો વળાંક, BJP 500 સ્થળે વીડિયો કોન્ફરન્સથી કરશે ચોકીદાર અભિયાનનો પ્રારંભ
વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હું વડાપ્રધાન નથી પરંતુ દેશનો ચોકીદાર છું. ત્યારપછી રાફેલ મુદ્દે ચોરાયેલી ફાઇલ તેમજ અનેક મુદ્દે પીએમ મોદીને ઘેરતા કોંગ્રેસે...