GSTV

Tag : Vhp

ડો.તોગડિયાને વિહિ૫ના પ્રમુખ ૫દેથી દૂર કરવાનો તખ્તો તૈયાર

Karan
થોડા સમય ૫હેલા જ અમદાવાદમાંથી નાટ્યાત્મક રીતે ગુમ થયા બાદ મળી આવેલા અને સરકાર ઉ૫ર ચોંકાવનારા આક્ષેપો કરનાર વિશ્વ હિન્દુ ૫રિષદના આંતરરાષ્ટ્રીય પ્રમુખ ડો.પ્રવિણ તોગડિયાને...

વાપીમાં લવ-જેહાદ : ૫રિણિત યુવક-યુવતિને પોલીસે મુંબઇ એરપોર્ટ ઉ૫રથી ૫કડ્યા

Karan
વાપીમાં લવ જેહાદના મામલે વાપીથી પરણીત છોકરાં છોકરી બંને દેશ છોડી જઇ રહ્યાં હતાં. ત્યારે પોલીસે બંનેને મુંબઇ એરપોર્ટથી દબોચ્યા હતા. મુસ્લિમ સમાજનો યુવાન અને...

UP : કાસગંજમાં હિંસા વચ્ચે VHP નેતા સાધ્વી પ્રાચીને કાસગંજ જતા રોક્યા

Yugal Shrivastava
ઉત્તર પ્રદેશના કાસગંજમાં હિંસા વચ્ચે વીએચપી નેતા સાધ્વી પ્રાચીને કાસગંજ જતા રોકવામાં આવ્યા છે. પોલીસે સાધ્વી પ્રાચીના કાફલાને સિંકદરાઉ  પાસે રોક્યો. જે દરમ્યાન સાધ્વીના સમર્થક...

શ્રીરામ સેનાના પ્રમોદ મુથાલીકે પ્રવિણ તોગડિયાની મુલાકાત લીધી

Yugal Shrivastava
શ્રીરામ સેનાના પ્રમુખ પ્રમોદ મુથાલીકે વીએચપીના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પ્રવિણ તોગડિયા સાથે મુલાકાત કરી હતી. પ્રમોદ મુથાલીકે પ્રવિણ તોગડિયાને તેમના ગુરુ ગણાવી સમાજ માટે કેવી...

તોગડિયા, ઉપાધ્યાય, રેડ્ડીને હટાવવાનો તખ્તો તૈયાર : મોદી ઉ૫ર નિશાન સાધવુ ભારે ૫ડશે

Karan
વિશ્વ હિંદુ પરિષદના કાર્યાધ્યક્ષ ડૉ. પ્રવીણ તોગડિયા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવવાનો મામલો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને ગમ્યો નથી. હવે RSS દ્વારા પ્રવીણ તોગડિયાની પાંખો...

ક્રાઇમ બ્રાન્ચ તોગડિયા પ્રકરણનું સત્ય લાવશે સામે, સંઘને મધ્યસ્થીની વિહિપની કવાયત

Yugal Shrivastava
વિશ્વહિન્દુ પરિષદના નેતા પ્રવીણ તોગડિયા અને ક્રાઈમ બ્રાન્ચ આમને સામને આવી ગયા છે.ત્યારે ક્રાઇમબ્રાંચ પણ તોગડિયાનું તરકટ ખુલ્લુ પાડવા માટે કાર્યરત બની છે.ક્રાઇમબ્રાંચે તોગડિયા પ્રકરણમાં...

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ મારી સામે કાવતરૂ કરી રહી છે : ડો.તોગડિયાના ખૂલ્લા આક્ષે૫

Karan
બે દિવસ ૫હેલા રહસ્યમય રીતે ગાયબ થઇ ગયા બાદ બેભાન હાલતમાં મળી આવેલા અને ત્યારથી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા વિશ્વ હિન્દુ ૫રિષદના આંતરરાષ્ટ્રીય મહામંત્રી ડો.પ્રવિણ...

તોગડિયાના આક્ષેપોની તપાસ કરો, હિંસાની રાજનીતિ બંધ કરો : કોંગ્રેસ

Karan
વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવિણ તોગડિયાએ એન્કાઉન્ટરની વ્યક્ત કરેલી આશંકાને લઈને કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યો છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ તોગડિયાના આક્ષેપો અંગે...

તોગડિયાને મળવા લાઇન લાગી : વણઝારા, હાર્દિક, બાંભણિયા વગેરે ૫હોંચ્યા હોસ્પિટલે

Karan
વિશ્વ હિન્દુ પરિષદના વરિષ્ઠ નેતા પ્રવિણ તોગડિયાની ભાળ મળ્યા બાદ આજે તેમના સમર્થકો તેમને મળવા પહોંચી રહ્યા છે. શુગર લેવલ લો થઈ જવાથી તેઓ ચંદ્રમણી...

આખરે ખુલાસો થયો કે કોની સાથે પ્રવિણ તોગડિયા હોસ્પિટલ પહોંચ્યા હતા

Yugal Shrivastava
પ્રવિણ તોગડીયાના નાટ્યાત્મક રીતે ગુમ થવાના કેસમાં જે દાઢીવાળા સખશ સાથે તેઓ ગયા હતા તેમની ઓળખ થઇ ચૂકી છે. તોગડીયા ધીરૂભાઇ કપૂરીયા સાથે ગયા હતા....

ડો.તોગડિયાનો ચોંકાવનારો ખૂલાસો : પોલીસ મારૂ એન્કાઉન્ટર કરવા નિકળી હતી..!

Karan
લગભગ 24 કલાકના નાટ્યાત્મક ઘટનાક્રમ બાદ આજે સવારે ભાનમાં આવેલા વિહિ૫ના આંતરરાષ્ટ્રીય મહામંત્રી ડો.પ્રવિણ તોગડિયા ૫ત્રકાર ૫રિષદ યોજીને ખૂલાસો કરતા જણાવ્યું હતું કે, કેટલાક સમયથી...

ડો.તોગડિયા ક્યાં ગયા હતાં ? જાણો રહસ્યમય સવાલનો જવાબ… સૌથી ૫હેલા…

Karan
ગઇકાલે નાટ્યાત્મક રીતે લા૫તા થયેલા તોગડિયા છેલ્લા બે દશકાથી વિહિ૫ સાથે સંકળાયેલા ધીરૂભાઇ કપુરીયા નામના શખ્સ સાથે ગયા હોવાનો મોટો ખૂલાસો થયો છે. પોતાના ઘરેથી...

તોગડિયાનો હાઇવોલ્ટેજ ડ્રામા : પોલીસ ખૂલાસા વચ્ચે ઉઠતા અનેક સવાલ…

Karan
વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવિણ તોગડિયાના ભેદી સંજોગોમાં ગુમ થવા અને નાટ્યાત્મક રીતે ભાળ મળવાને લઈને કેટલાક સવાલ ઉઠી રહ્યા છે. જાહેરનામાના ભંગ બદલ દસ...

ડો.તોગડિયા ભાનમાં આવી ગયા, આજે પત્રકાર ૫રિષદમાં કરશે ઘટનાક્રમનો ખૂલાસો

Karan
રહસ્યમય રીતે ગઈકાલે 11 કલાક ગુમ રહેલા પ્રવિણ તોગડીયા આજે 11 કલાકે પત્રકાર પરિષદ કરવાના છે અને તેઓ ગઈકાલના ઘટના ક્રમ પર ખુલાસો કરી શકે...

પ્રવિણ તોગડિયા લાપતા થતા VHP કાર્યકરોનો સમગ્ર ગુજરાતમાં હોબાળો, જુઓ ક્યાં ક્યાં થઈ અસર?

Yugal Shrivastava
પ્રવિણ તોગડિયાના લાપતા થવાના અહેવાલ મળતા જ વીએચપી કાર્યાલયે કાર્યકરોના ટોળા ઉમટ્યાં છે.  કાર્યકરોએ ભારે હોબાળા સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. ડોક્ટર વાણિકર ભવન ખાતે વિશ્વ...

ડો.તોગડિયા રીક્ષામાં બેસીને પોતાની મેળે ઘરેથી નિકળ્યા છે : પોલીસનો મોટો ખૂલાસો

Karan
વિહિ૫ના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ ડો.પ્રવિણ તોગડિયાની કથિત ધર૫કડના મામલે એક તરફ કાર્યકરોએ સોલા પોલીસ મથકને બાનમાં લઇને રસ્તા ઉ૫ર ચક્કાજામ કર્યો છે તો બીજી તરફ ક્રાઇમ...

અમદાવાદ : સોલા પોલીસ મથકે VHP કાર્યકરોનો હોબાળો : હાઇ વે ૫ર ચક્કાજામ

Karan
VHP ના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણ તોગડિયાની કથિત ધર૫કડના મામલે અમદાવાદના સોલા પોલીસ મથક ખાતે વિહિ૫ના કાર્યકરોએ હોબાળો મચાવ્યો છે. આ મામલે રસ્તા ઉ૫ર ઉતરી આવેલા...

વિહિ૫ના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ ડો.તગડિયાની ધર૫કડ : એન્કાઉન્ટર થવાની VHP ની ભીતિ

Karan
વિશ્વ હિન્દુ ૫રિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ ડો.પ્રવિણ તોગડિયાની રાજસ્થાનમાં પોલીસ દ્વારા ધર૫કડ કરવામાં આવતા ચકચાર મચી ગઇ છે. મળતી માહિતી અનુસાર 10 વર્ષ જૂના કોઇ કેસમાં...

મારા પર ખોટો રાજકીય કેસ કરાયો, ઘટના સાથે કોઇ લેવા-દેવા નથી : પ્રવિણ તોગડીયા

Yugal Shrivastava
અમદાવાદમાં 1996ના બહુચર્ચિત ધોતિયાકાંડમાં વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવિણ તોગડિયા સહિતનાને કોર્ટે રાહત આપી છે. કોર્ટે પ્રવિણ તોગડિયા ઉપરાંત ભાજપના દસક્રોઈના ધારાસભ્ય બાબુ જમના પટેલ...

ગોધરાકાંડનાં હાઈકોર્ટના ચુકાદાથી વિશ્વ હિન્દુ પરિષદ અસંતુષ્ટ

Yugal Shrivastava
વર્ષ 2002 ગોધરા હત્યાકાંડના મામલે આજે હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. જેમાં નીચલી કોર્ટે જે દોષીતોને ફાંસીની સજા ફટકારી હતી. તેને આજીવન કેદમાં હાઈકોર્ટે ફેરવી...

સુરત : અડાજણમાં વીએચપી દ્વારા ચીની પ્રોડક્ટનો વિરોધ કરાયો

Yugal Shrivastava
સુરતમાં આવેલ અડાજણ વિસ્તારમાં ચીની પ્રોડક્ટનો વિરોધ દર્શાવવામાં આવ્યો છે. સુરતમાં આવેલ અડાજણ  સ્થિત ઋષભ ચાર રસ્તા નજીક વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ચીની પ્રોડ્કટનો બહિષ્કાર...

ગોવાના CM પર્રિકરના બીફ પર નિવેદનથી વિવાદ, VHPએ માંગ્યું રાજીનામુ

Yugal Shrivastava
ગોવાના મુખ્યપ્રધાન મનોહર પર્રિકરે ગોવા વિધાનસભામાં બીફને લઇને આપેલા નિવેદનને કારણે રાજકીય ભૂકંપ સર્જાયો છે. વીએચપીએ બીફ મામલે નિવેદન બદલ મનોહર પર્રિકરનું રાજીનામું માંગ્યું છે....

અમરનાથ આતંકી હુમલાના વિરોધમાં રાજ્યમાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન

Yugal Shrivastava
અમનાથ યાત્રીઓ પર થયેલાં આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આતંકી હુમલા બાદ રાજ્યના આણંદ, ભરૂચ, પાલનપુર, અરવલ્લી અને શહેરામાં પાકિસ્તાન...

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ મામલો, 2 ટ્રક ભરી પથ્થરો અયોધ્યા પહોંચી

Yugal Shrivastava
અયોધ્યામાં રામમંદિર નિર્માણની હલચલ ફરી એકવાર તેજ બની છે. વિશ્વ હિંદુ પરિષદનો દાવો છે કે અયોધ્યામાં બે ટ્રક પથ્થરોને પહોંચાડવામાં આવ્યા છે. 26 જુલાઈએ ઉત્તર...
Do NOT follow this link or you will be banned from the site!