હિંમતનગર / VHP અને બજરંગ દળે પાટીલને કાળા વાવટા બતાવી વિરોધ કર્યો, જો આ કામ નહીં થાય તો થશે ઉગ્ર આંદોલન
હિંમતનગરમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનો કાળા વાવટા બતાવી વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. હિંમતનગરના સાબરડેરી નજીક મંદિર તોડી દેવાને...