હિમાચલના 11 જિલ્લાઓમાં વાંદરાઓ વર્મીન જાહેર, મારવા પર મળશે આટલા રૂપિયાArohiFebruary 24, 2019February 24, 2019અડધાથી વઘુ હિમાચલમાં વાંદરાઓ મારવા પર પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે હિમાચલમાં સામાન્ય માણસો માટે મુશ્કેલી બની ચુકેલા વાંદરાને પ્રદેશની કુલ 169માંથી 91માં...