‘BRTS’ બસે બે યુવાનોનાં જીવ લીધા અને મેયર ગંભીરતાને નેવે મુકી ‘બ્રેક’ માર્યા વિના હસી રહ્યાં છે
પાંજરાપોળ પાસે અકસ્માતની ઘટનાને લઈને અમદાવાદના મેયર બીજલ પટેલે હસતા હસતા ઘટનાને દુઃખદાયક ગણાવી છે. મેયરને જાણે અકસ્માતની ગંભીરતા જ ના હોય તેમ હસતા હસતા...