પોલીસી / જો તમારી પાસે પણ હશે આ વ્હીકલ તો મળી શકે છે પાર્કિંગ ફીમાંથી મુક્તિ, ટ્રાફિક સમસ્યા કરાશે હળવી
અમદાવાદમાં ટ્રાફિક અને વાહન પાર્કિંગની સમસ્યા બહુ મોટુ સ્વરૂપ લેવા માંડી છે. આડેધડ થતાં ટ્રાફિકના કારણે રોડ-રસ્તા સાંકડા બનતા તેમાંથી ટ્રાફિકની સમસ્યા પેદા થાય છે....