નજર ઉતારનારને નજર લાગી : લીંબુના ભાવ 350-400 રૂપિયા કિલોએ પહોંચ્યા, લીલા શાકભાજીના ભાવ પણ આસમાને
સામાન્ય માણસ પોતાના ગ્લાસમાં લીંબુ નિચોડવાની હિંમત કરી રહ્યો નથી, જોકે બજારમાં લીંબુની સાથે-સાથે લીલા શાકભાજી ગ્રાહકોના ખિસ્સા નિચોડી રહ્યા છે. ખિસ્સાંને હળવા કરવામાં ડુંગળી...