GSTV

Tag : Vav

વાવમાં ખેડૂતોની પરવાનગી વિના ખેતરોમાં વીજ પોલ ઉભા કરી દેવામાં આવતા ધારાસભ્ય ગેનીબેન ઠાકોર આવ્યા મેદાને

GSTV Web News Desk
વાવમાં જેટકોની પેટાકંપની દ્વારા ખેડૂતોની પરવાનગી વિના તેમના ખેતરોમાં ઉભા પાકને નુકસાન કરીને થાંભલા ઉભા કરવાની કામગીરી શરૂ કરી દેવાય. જે કામને ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે...

આ ગામમાં સીએમના પ્રવેશ પર લાગ્યા બેનર, ધારાસભ્ય સહિત 250 વિદ્યાર્થીઓ કાળા વાવટા ફરકાવશે

GSTV Web News Desk
બનાસકાંઠાના દિયોદરમાં વાવના ધારાસભ્ય મુખ્યમંત્રીના કાર્યક્રમમા કાળા વાવટા ફરકાવશે. ધારાસભ્ય ગેનીબેન ઠાકોર 250 વિદ્યાર્થીઓ સાથે કાળા વાવટા ફરકાવશે. 250 વિદ્યાર્થીઓને તાલીમથી વંચિત રાખ્યાનો આક્ષેપ કરાયો...

બનાસકાંઠાના વાવ પંથકમાં 1 દિવસમાં જ 3 જગ્યાએ કેનાલમાં ભંગાણ

Mansi Patel
બનાસકાંઠામાં છાશવારે કેનાલોમાં ગાબડાં પડી રહ્યાં છે. જે સિલસિલો હજુ પણ યથાવત છે. તો વાવ પંથકમાં એક જ દિવસમાં ત્રણ જગ્યાએ કેનાલોમાં ભંગાણ પડ્યું.  વાવના...

કમોસમી વરસાદ બાદ ખેડૂતો માટે આવી આ બીજી આફત

GSTV Web News Desk
બનાસકાંઠાના વાવ અને થરાદ પંથકમાં તીડનો આતંક સામે આવ્યો છે. દોથ લાખથી વધુ હેકટરમાં તીડનો આતંક વધતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. વાવના લોત્રી, કારેલી,ચંદનગઢ, આકોલી,...

કેનાલના કામમાં ચાલતી લાલીયાવાડી સામે વાવ અને થરાદના ધારસભ્યએ કરી લાલ આંખ

GSTV Web News Desk
બનાસકાંઠાના થરાદમાં જોડિયા કેનાલના ભ્રષ્ટાચાર મામલે જીએસટીવીએ પ્રસારીત કરેલા અહેવાલની અસર જોવા મળી હતી. અહેવાલ બાદ વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતે...

આ ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો

GSTV Web News Desk
બનાસકાંઠાના વાવ તાલુકા પંચાયતના પ્રમુખે કર્મચારીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. આવાસ યોજના, શૌચાલય, મનરેગા યોજના સહિતના કામમાં કરોડોના ભષ્ટાચારનો આક્ષેપ લગાવ્યો છે. ખુદ ભાજપ...

વાવ : સામૂહિક આરોગ્ય કેન્દ્રના તબીબે નશાની હાલત નર્સની કરી છેડતી, પોલીસે કર્યા જેલ હવાલે

GSTV Web News Desk
વાવ તાલુકાનાં નાટડાવ સામૂહિક આરોગ્ય કેન્દ્રના તબીબ જયદીપ રાજપૂત સામે છેડતીની ફરિયાદ થઇ છે. નર્સ સાથે હોદ્દોનો દુરૂપયોગ કરી છેડતી કરવાનો આરોપ મુકાયો છે. નશાની...

વાવના દેવપુરા નજીક કેનાલમાંથી 2 મૃતદેહ મળ્યા, સાથે પુલ પરથી આ વસ્તુ મળી આવી

Karan
વાવ તાલુકાના દેવપુરા પાસેની મુખ્ય કેનાલના પુલ પાસે બે લાશ નજરે પડતા ચકચાર મચી ગઇ છે. આ લાશો એક પુરુષ અને સ્ત્રીની હતી અને મૃતકો...

વાવ તાલુકા ભાજપના મહામંત્રી દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા, પોલીસે કરી કાર્યવાહી

Mayur
બનાસકાંઠાના વાવ તાલુકા ભાજપના મહામંત્રી રણજીતસિંહ ચૌહાણ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયાં હતા. માવસરી પોલીસે ગાડીમાં દારૂ પીને ડ્રાઇવિંગ કરતા વાવ તાલુકા ભાજપના મહામંત્રીને માવસરી પાસે...

એક તરફ ખેડૂતો સિંચાઈ માટે ઉપવાસ કરી રહ્યા છે તો બીજી તરફ કેનાલમાં ગાબડા પડી રહ્યા છે

Karan
બનાસકાંઠાના વાવના ઢીમામાં માઈનોર કેનાલમાં લીકેજ હજુ યથાવત્ છે. કેનાલના લીકેજ અને બે ફૂટના ગાબડાથી પાણી વેડફાઈ રહ્યું છે. બીજી તરફ છેડવાના ગામો સુધી પાણી...

વાવના દેથળી ડીસ્ટ્રીબ્યુટર કેનાલમાં ગાબડું પડતા લાખો લીટર પાણી વેડફાયું

Yugal Shrivastava
ઉત્તરગુજરાતમાં કેનાલોમાં ગાબડા પડવાનો સીલસીલો યથાવત જોવા મળ્યો છે. વાવના દેથળીડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં ગાબડું પડ્યુ છે. ધરાધરા ગામની સીમમાં ગાબડું પડતા પાણીબાજુના દિવેલના ઉભા પાક પર...

વાવમાં અંગત અદાવત રાખી યુવકની કરપીણ હત્યા કરાઇ હોવાનું સામે આવ્યું

Mayur
વાવના માવસરી નગરમાં એક યુવકની કરપીણ હત્યા કરાયાની ઘટના બનવા પામી છે. આ હત્યા અંગત અદાવતને કારણે કરાયાનું જાણવા મળ્યું છે. સામાન્ય બોલાચાલીમાં મામલો ઉગ્ર...

બનાસકાંઠાઃ તંત્રની આ હદ સુધીની બેદરકારીથી ખેડૂતો થઈ રહ્યા છે હેરાન

Karan
એક તરફ બનાસકાંઠામાં કેનાલમાં ગાબડાં પડવાના કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થાય છે. જયારે સરહદી વિસ્તારમાં એવા પણ ગામડાઓ છે કે, જ્યાં પાણી માટે ખેડૂતો...

વાવ તાલૂકામાં ખેડૂતો પાણી માટે જીવ જોખમમાં મૂકી રહ્યા છે પણ તંત્રને પરવાહ નથી

Karan
વાવ તાલુકાના દેથળી માઈનોરમાં ત્રણ ગામના ખેડૂતોને સિંચાઇ માટે પાણી ન મળતાં વાવ મામલતદારને આવેદનપત્ર આપી ત્રણ દિવસનું અલ્ટીમેન્ટમ આપ્યું હતું. જે પૂર્ણ થતા વાવ...

જે નર્મદાનું પાણી કચ્છમાં પહોંચાડવાની વાત હતી એ વાવ તાલુકામાં પણ નથી પહોંચ્યું

Karan
વાવ તાલુકા સરહદી ગામોને પાણી મળી રહે તે માટે સરકાર દ્રારા નર્મદા કેનાલો બનાવવામાં આવી છે. તેમ છતાં છેવાડાની નર્મદા કેનાલનું પાણી પહોંચતું નથી. તેને...

હાર્દિકનો મુદ્દો માંડ પત્યો ત્યાં ખેડૂતોની આ ચીમકીથી સરકારની ચિંતા વધી

Karan
બનાસકાંઠાના વાવના દેથળી માઇનોર કેનાલમાં પાણી ના મળતાં ખેડૂતોએ સામુહિક આત્મદાહ કરવાની ચીમકી આપી છે. 70થી વધુ ખેડૂતોએ ચીમકી આત્મદાહની ચીમકી આપી છે. એક અઠવાડિયામાં...

વાવની રાછેણા કેનાલમાં પાણીનું એક પણ ટીપું હજુ સરકાર નથી પહોંચાડી શકી

Karan
વાવ ગામમાં રાછેણા કેનાલમાં પાણી ન આવતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે. કેનાલના પાણી વગર ગામના ખેડૂતોની ખેતીવાડી પર ગ્રહણ લાગી જવાનો ખતરો તોળાઇ રહ્યો...

બનાસકાંઠામાંથી ઝડપાયેલા પાકિસ્તાની પાસેથી મળ્યા મહત્વના દસ્તાવેજ

Karan
બનાસકાંઠાના સરહદી વિસ્તારમાંથી પકડાયેલા પાકિસ્તાની નાગરીકની પોલીસ, સુરક્ષા એજન્સીઓને કોઈ માહિતી હાથ લાગી નથી. બે દિવસથી સ્થાનિક પોલીસ, BSF, ATS, IB અને RAWના અધિકારીઓ તપાસ...

બનાસકાંઠા: નર્મદાનું પાણી છોડવા ગેનીબેન ઠાકોરે ખેડૂતો સાથે મળી કર્યુ કંઈક આવું

Karan
આ વર્ષે ઉત્તર ગુજરાતમાં વરસાદે હાથતાળી આપી છે. તો બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ, સુઈગામ અને થરાદમાં તો વરસાદનું એક ટીંપુ પણ પડ્યું નથી. તો છેલ્લા...

પાઇપ લાઇન તૂટ્યા બાદ લાખો લીટર પાણીનો વેડફાટ, તંત્રની નિંદ્રાસનમાં

Mayur
વાવના તખતપુરા ગામના મુખ્ય બસ સ્ટેન્ડ પાસે પીવાના પાણીની પાઇપ લાઇન કેટલાક દિવસો થી તૂટેલી અવસ્થામા છે. પરંતુ તંત્રને આ મુદ્દે જરાપણ પરવાહ નથી અને...

વાવના ધારાસભ્ય ગેની બહેને સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટનો વીડિયો વાયરલ કર્યો

Mayur
બનાસકાંઠાના વાવ વિધાનસભાના ધારાસભ્ય ગેનીબહેન ઠાકોરે સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટનો એક વીડિયો વાયરલ કર્યો છે. સરકાર સરપંચના બદલે તેમના મળતીયા કોન્ટ્રાક્ટરોને ગ્રાન્ટની લહાણી કરી...

યુવાનના મોત બાદ ધરણા પર બેસેલા વાવના ધારાસભ્ય ગેની બહેને ધરણા પૂર્ણ કર્યા

Mayur
બનાસકાંઠાના અકસ્માતમાં યુવાનના મોત મામલે પોલીસની નિષ્ક્રિયતા પર સવાલ ઉઠ્યા છે. અને વાવના ધારાસભ્ય ગેની બહેનન ઠાકોરે સરકારી દવાખાનાના કમ્પાઉન્ડમાં ધરણા કર્યા હતા. જે પૂર્ણ...
Do NOT follow this link or you will be banned from the site!