Archive

Tag: Vastu

ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ, અપનાવો રસોડાથી સંબંધિત વાસ્તુ ટીપ્સ

વાસ્તુશાસ્ત્રમાં ઘરનો સૌથી મહત્વપૂર્ણ ભાગ રસોડાને માનવામાં આવે છે. ઘરમાં કેટલીક બીમારીઓ અને પરેશાનીઓનું કારણ રસોડાથી સંબંધિત વાસ્તુદોષ હોય છે. ખાવાનું બનાવતી વખતે તમારું મુખ કઈ દિશામાં હોય છે તેના પર કેટલીક બાબતો નિર્ભર કરે છે. જો વાસ્તુથી જોડાયેલી આ…

વાસ્તુ અનુસાર આપણાં ઘરમાં અહીં હોવું જોઇએ ભગવાનનું સ્થાન

વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આપણું આખુ ઘર વાસ્તુ પુરૂષ મુજબ હોવુ જોઈએ. જો ઘર વાસ્તુપુરૂષના અનુરૂપ નથી હોતુ તો ઘરવાળાને ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વાસ્તુ મુજબ ઘરમાં ઈશાન ખૂણાને પૂજવા માટે ભગવાનની મ્રૂર્તિની સ્થાપના માટે કે ભગવાનનો ફોટો લગાડવા…

ઘર બનાવતી કે ખરીદતી વખતે આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, જાણી લો વાસ્તુના આ નિયમ

જ્યોતિષમાં વાસ્તુનું વિશેષ મહત્વ છે. જો ઘરનું વાસ્તુ યોગ્ય હશે તો ઘર પર હંમેશા સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે અને જો વાસ્તુમાં કોઇ ઉણપ રહી જાય તો ઘરના સભ્યોએ તમામ પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે. ઘર બનાવતી કે ખરીદતી…

ઘરની આ દિશામાં હોય છે કુબેરનો વાસ, કરશો આ કામ તો બની જશો અપાર ધન-સંપત્તિના માલિક

ઘરની ઉત્તર દિશામાં ભગવાન કુબેરનો વાસ હોય છે. કહીએ છે કે જો આ દિશાને વાસ્તુ મુજબ રખાય તો અપાર ધન અને સંપત્તિના માલિક બની શકો છો. ઉત્તરમુખી ભવનમાં નિવાસ કરતા લોકો ન માત્ર આરોગ્યના હિસાબે સુખી રહે છે, ધન વૈભવથી સમૃદ્ધ…

પુજાઘરમાં જો આ મૂર્તિ હોય તો તરત જ હટાવી દો, બની શકે છે તમારા દુખોનું કારણ

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં સકારાત્મક ઉર્જા મેળવવા માટે પુજાઘરનું ઘણુ મહત્વ છે. ઘરમાં ધાર્મિક વાતાવરણ જળવાય રહે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય તે માટે મંદિર રાખવામાં આવે છે. ઘરમાં પુજાઘર રાખવાનું મહત્વ સદીઓથી ચાલ્યુ આવે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ પૂજા…

વાસ્તુ : ઘરમાં અરીસાને આ જગ્યાએ આપો સ્થાન, આર્થિક તંગી થશે દૂર

વાસ્તુ અનુસાર લોકો અનેક ઉપાય કરીને ઘરમાં ખુશીઓ લાવે છે. આ ઉપાયો કર્રીને લોકો ઘરમાં આવતી પરેશાનીઓ દૂર કરે છે. એ જ રીતે વાસ્તુશાસ્ત્રમાં અરીસોનુ પણ એક જુદુ જ મહત્વ છે. વાસ્તુશાસ્ત્રમાં અરીસાને લઈને કેટલીક એવી ટિપ્સ આપી છે જેનો…

વાસ્તુ : જો પશ્વિમ દિશામાં મુકશો આ વસ્તુઓ, તો આવશે મોટુ સંકટ

આજના યુગમાં ધન, વ્યવસાયિક લાભ અને પદ સૌથી મહત્વપૂર્ણ છે. ઘરનો પશ્ચિમ ભાગ કે ક્ષેત્ર લાભ પ્રાપ્તિ કે તકનુ ક્ષેત્ર હોય છે. બધા પ્રકારના કાર્યોનુ ફળ બધા પ્રકારની ઈચ્છાઓની પૂર્તિનુ ક્ષેત્ર પશ્ચિમ છે. પશ્ચિમી જોન ડાઈનિંગ ટેબલનુ જોન પણ છે….

આ 5 વાસ્તુ દોષ બને છે ઝગડાના કારણ, ક્યાંક તમારા ઘરમાં તો નથી ને?

જ્યોતિષમાં વાસ્તુનું વિશેષ મહત્વ હોય છે. વાસ્તુના ઉપાયથી અંગત જીવન અને પ્રોફેશનલ લાઇફમાં ફેલાયેલી તમામ પ્રકારની પરેશાનીઓને દૂર કરી શકાય છે. અમે તમને કેટલીક એવી ટિપ્સ વિશે જણાવીશું જેની મદદથી તમે આ પરેશાનીઓમાંથી મુક્તિ મેળવી શકો છો. વાસ્તુ શાસ્ત્રમાં ઇશાન…

લગ્નમાં આવી રહ્યાં છે વિઘ્નો? ક્યાંક તમારા ઘરમાં પણ આ વાસ્તુ દોષ તો નથીને?

જો અરેંજ મેરેજમાં તમારી પસંદગીની છોકરી કે છોકરો મળી જાય તો વૈવાહિક જીવન ખુશીથી વીતે છે. પણ અનેક એવા કારણ પણ હોય છે જ્યારે તમારી પસંદ પૂરી નથી થતી. જેનુ એક કારણ હોય છે વાસ્તુ દોષ. જો વાસ્તુ દોષ ખતમ…

વાસ્તુ ટિપ્સ:જો આ કરશો તો ફાયદાના બદલે નુકસાન પણ કરાવે છે મની પ્લાન્ટ

મોટાભાગના ઘરોમાં અને ઑફિસમાં મની પ્લાન્ટ જોવા મળે છે. આ છોડ વિશે એવી ઘણી માન્યતાઓ છે કે આ છોડ મુકવાથી ઘરમાં સુખ-સમૃદ્ધી આવે છે. પરંતુ જાણકારીના અભાવે ઘણાં લોકો મની પ્લાન્ટ મુકતી વખતે કેટલીક ભૂલ કરી બેસે છે. વાસ્તુ શાસ્ત્રમાં…

વાસ્તુ : સંધ્યાકાળે ભૂલથી પણ ન કરો આ 5 કામ નહી તો….

વાસ્તુ શાસ્ત્રમાં આર્થિક સ્થિતિને મજબૂત અને ધન સંપત્તિને વધારવા માટે કેટલીક અચૂક વાતો બતાવી છે. આ સાથે જ આ શાસ્ત્રમાં કોઈ વિશેષ સમય કેટલીક વસ્તુઓ કરવાની મનાઈ કરવામાં આવી છે. જેનાથી તમારા પર કર્જ નહી વધે અને ઘરમાં લક્ષ્મીજીનો વાસ…

ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરશે આ વાસ્તુ ટિપ્સ, લાવશે ખુશીઓનો ઉજાશ

ઘરમાં જો નકારાત્મક ઉર્જા રહેલી છે તો આ પોતાની અસર બતાવે છે. બસ તેને ઓળખવી જરૂરી છે. જો ઘરમાં આવતા બેચેનીની સ્થિતિ રહે છે કે પછી પરિવારના લોકો સાથે વિવાદ રહે છે. તનાવ રહે છે. પરિજનોનુ સ્વાસ્થ્ય અવારનાવાર પ્રભાવિત રહે…

તમારા ઘરના રસોડામાં છે ધનવાન બનવાની ચાવી, જાણો કેવી રીતે

જીવનમાં ઊંચાઈઓ સુધી પહોચવા માટે શરીરનુ સ્વસ્થ હોવુ જરૂરી છે અને શરીર સ્વસ્થ ત્યારે જ રહેશે જ્યારે તેને પૌષ્ટિક ભોજન મળશે. ભોજન સ્વાદિષ્ટ, સુપાચ્ય અને સ્વાસ્થ્ય માટે હિતકર બને એ માટે ઘરમાં રસોડું ઘર વાસ્તુ મુજબ હોવુ અતિ જરૂરી છે….

મોટી-મોટી સમસ્યાઓનો ઉકેલ લાવશે વાસ્તુના આ નાનકડા ઉપાય

ઘરમાં ઈશાન કોણ કે બ્રહ્મસ્થળમાં સ્ફટિક શ્રીયંત્રની શુભ મૂહૂર્તમાં સ્થાપના કરો. આ યંત્ર લક્ષ્મીપ્રદાયક હોય છે. અને ઘરમાં સ્થિત વાસ્તુદોષોના પણ નિવારણ કરે છે.રસોડામાં પૂજાની અલમારી કે મંદિર નહી હોવા જોઈએ. ઘરમાં ટાયલેટના પાસે દેવસ્થાન નહી હોવું જોઈએ. સવારે એક…

પર્સમાં મુકશો આ વસ્તુઓ તો ક્યારેય દૂર નહી થાય આર્થિક સમસ્યાઓ

સામાન્ય રીતે લોકોનુ કહેવુ હોય છે કે આ વસ્તુ મારી માટે લકી છે અને આ વસ્તુ અનલકી છે. તેની પાછળ નકારાત્મક અને સકારાત્મક ઉર્જા હોય છે. જે શુભ-અશુભનો એહસાસ કરાવે છે. તેનો પ્રભાવ તમારા પર્સ કે ખિસ્સા પર પણ પડી…

વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે તમારા ઘરમાં કરો આ નાના ફેરફાર, પછી જુઓ ચમત્કાર

રાત્રે સૂતી વખતે તમારું માથું દક્ષિ‍ણ દિશા કે પૂર્વ દિશામાં રહે તેવી રીતે પથારી કરવી.– નાહીધોઈને ઘરની સ્ત્રી એ ઉંબરાનું સાથીયો કે કંકુપગલા જેવા શુભ ચિહનો દ્રારા પૂજન કરવું.– ઘરમાંથી આવજા કરતી વખતે આ પૂજા કરાયેલા સાથિયા ઉપર પગ ન…

વાસ્તુ : ધંધા-વેપારમાં આવતા અવરોધો થશે દૂર, બરકત આપશે આ ટિપ્સ

વેપારી હંમેશાં એવું ઇચ્છે છે કે તેને વેપારમાં બરકત રહે. આ માટે તે ખૂબ જ મહેનત પણ કરતો હોય છે. પરંતુ જો મહેનત મુજબનું ફળ ના મળતું હોય તો તેનાં કારણોમાં એક કારણ વાસ્તુદોષ પણ હોઇ શકે છે. વેપાર આડે…

વાસ્તુ ટિપ્સ: વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ વસ્તુઓ છે અશુભ, ભૂલથી પણ કોઇને ન આપતાં ભેટ

ઘણા શુભ પ્રસંગોએ, આપણે આપણાં મિત્રો અને પ્રિયજનોને ઘણી વસ્તુઓ આપીએ છીએ અને લઈએ છીએ. વાસ્તુ શાસ્ત્ર મુજબ, ઘણી વસ્તુઓ એવી છે કે જ્યારે ભેટમાં આપવામાં આવે છે ત્યારે અશુભ પરિણામ પ્રાપ્ત થાય છે અને સતત નુકસાન થાય છે. આજે,…

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે લગાવો ઘડિયાળ, બદલાઇ જશે તમારો ખરાબ સમય

એવું કહેવાયું છે કે ઘડિયાળ તમારો સમય જરૂરબદલી શકે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તમારે ઘડિયાળ સાથેજોડાયેલી બાબતોને અનદેખી ન કરવી જોઈએ. જો તમે તમારો સમય સુધારવા માંગતા હો તો જાણોવાસ્તુની આ બાબતો… -વાસ્તુ પ્રમાણે દીવાલ પર લગાવેલી ઘડિયાળની જગ્યાએ કે ખોટી…

વાસ્તુ ટિપ્સ : આ વાસ્તુ દોષ તમને આર્થિક રીતે કરી નાંખશે પાયમાલ

ઘણીવખત આપણે જોયું છે કે ઘરમાં કોઇ પણ કારણ વગર પૈસા ખર્ચાઇ જાય અને ઘરમાં સતત માંદગીરહે. જેને કારણે પણ પૈસાનો વ્યય થાય. ત્યારે આ બધી બાબતો માટે ઘરનું વાસ્તુદોષમહત્વનું કારણ છે. કેટલાક વાસ્તુ દોષને કારણે વ્યક્તિ અનેક મુશ્કેલીઓનો સામનો…

વાસ્તુ ટિપ્સ- અપનાવો વાસ્તુના આ ઉપાય, સદાય રહેશે ગજાનની કૃપા

ગણેશજીને દુનિયાના અલગ-અલગ દેશોમાંઅલગ-અલગ સ્વરૂપમાં પૂજવામાં આવે છે પરંતુ દરેકમાં એક જ અનુભવ છે. સામાન્ય વાસ્તુપ્રમાણે ગણપતિની મૂર્તિનો આગળનો ભાગ ખૂબ જ લાભદાયી છે તેમજ તેની પીઠનો ભાગ તેટલો જદરિદ્ર છે. ઘરમાં ગણપતિની એક મૂર્તિ ખૂબ જ શ્રેષ્ઠ ગણવામાં આવે…

ક્યારેય નહી રહે બરકત, જો ઘરમાં હશે આ વાસ્તુદોષ

તમારુંકમાયેલું ધન તમારી પાસે ટકીને રહેતું નથી? ખૂબજ મહેનત કરીને કમાયેલા તમારા પૈસા હાથમાં આવતાની સાથે જ વપરાઈ જાય છે? ચિંતાકરશો નહીં. આ એક સામાન્ય લાગણી અને ફરિયાદ છે કે ચાહે ગમે તેટલા પૈસા કમાવી લોપરંતુ તે ખૂબ જ ઝડપથી…

તમને દરેક સમસ્યાઓમાંથી મુક્તિ અપાવશે આ સરલ વાસ્તુ ટિપ્સ

મહેનત કરવા છતાં ઘરમાંથી આર્થિક તંગી દૂર થતી નહોય. પરીવારના સભ્યો વચ્ચે ક્લેશ રહેતો હોય, સમસ્યાઓ રહેતી હોય. આવી સમસ્યાનું કારણવાસ્તુ દોષ પણ હોય શકે છે. ઘરમાં જ્યારે નકારાત્મક ઊર્જા પ્રવેશ કરે છે ત્યારે આપ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે….

વાસ્તુ શાસ્ત્ર : જો તમારા ઘરમાં હશે આ વાસ્તુ દોષ તો આપી રહ્યાં છો બિમારીને નોંતરુ

વાસ્તુશાસ્ત્રતમારા જીવનમાં શાંતિ અને સમૃધ્ધિ લાવનારું છે. વાસ્તુશાસ્ત્રની દરેક ટીપ પાછળવિજ્ઞાન અને તર્ક હોય છે. જો બેડરૂમની દીવાલમાંથી જો બીમ પસાર થતો હોય તો તેની નીચે બેડ  રાખવો નહીં. આ વ્યવસ્થા માંદગીને આમંત્રણ આપે છે. જો તમારા રૂમમાં પાંચ ખૂણા…

વાસ્તુના આ ઉપાયથી તમારા ઘરમાં થશે લક્ષ્મીનો વાસ

* ઘરના બારી-બારણા આ રીતે હોવા જોઈએ કે સૂરજની રોશની સારી રીતે ઘરથી અંદર જાય. * ડ્રાઈંગ રૂમમાં ફૂલોના ગુલદસ્તા લગાડો. * રસોડામાં પૂજાની અલમારી કે મંદિર નહી હોવા જોઈએ. * ઘરમાં ટાયલેટના પાસે દેવસ્થાન નહી હોવું જોઈએ. * અમારા…

વાસ્તુ ટિપ્સ : ઘરમાં કરો આ ફેરફાર, ધનના દેવતા વરસાવશે ભાગ્ય અને સમૃદ્ધિ

સંપત્તિ વધારીને ખુશહાલ જીવન જીવવું એ દરેક વ્યક્તિની મહેચ્છા હોય છે ત્યારે વાસ્તુની કેટલીક ટિપ્સ અપનાવીને તમે ધનના દેવતાને ખુશ કરી શકો છો.  ધનના દેવતા કુબેર   ખુશ થાય ત્યારે સંપત્તિ, ભાગ્ય તથા સમૃદ્ધિ વરસાવે છે.  મોટા ભાગે પરિવારનો પુરૂષ ઇચ્છે…

ઘરના મુખ્યદ્વાર સામે હશે આ વસ્તુઓ તો લાભના બદલે થઇ જશે મોટુ નુકસાન

ઘરની સામે અથવા તો મુખ્ય દ્વાર પાસે જો કોઇ વસ્તુઓ મુકવામાં આવી હોય તો મકાન માલિકને લાભના બદલે મુકસાન વધુ થાય છે. તે હંમેશા પરેશઆન રહે છે. તેવામાં ઘર ખરીદતી ખતે વાસ્તુ પ્રમાણે કેટલીક વસ્તુઓનો વિશેષ ખ્યાલ રાખવો જોઇએ. મંદિર…

ઘરના મુખ્ય દ્વારે શા માટે બંધાય છે તોરણ, જાણો વાસ્તુશાસ્ત્રમાં શું છે મહત્વ

ઘરમાં બધુ જ બરોબર હોય તેમ છતાં  મન તથા ઘરના સભ્યોમાં નકારાત્મક ઉર્જા છવાયેલી રહેતી હોય તેમ લાગે છે.વાસ્તુ પ્રમાણે  જો ઘરના પ્રવેશ દ્વાર પાસે જ કેટલીક નકારાત્મક ઉર્જા હશે તો   ઘરમાં નકારાત્મક વાતાવરણ જ રહેશે ઘરમાંથી તેમજ પ્રવેશ દ્વાર…

આ વાસ્તુટિપ્સથી દૂર થઇ જશે તમારા ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા

વિશ્વભરમાં ઘણા ધર્મો અને સંસ્કૃતિઓમાં પ્રેક્ટિસ, વાસ્તુ શાસ્ત્ર પર્યાવરણમાં ફેલાતી રહેલી ઊર્જાના સંતુલન માટેની પ્રાચીન પરંપરાગત પદ્ધતિઓમાંથી એક છે. તે આર્કીટેક્ચર દ્વારા કરવામાં આવે છે. બિલ્ડિંગ અથવા માળખાના નિર્માણ તે નિર્ધારિત કરે છે કે તે કઈ ઊર્જા મેળવે છે અને…

એક ચપટી મીઠું કરી શકે છે તમારા ઘરે ધનના ઢગલા, બસ કરો આટલું

વાસ્તુમુજબ મીઠુ માત્ર રસોઈને જ સ્વાદિષ્ટ નથી બનાવતુ પણ તેના ઉપયોગથી જીવન પણ ખુશહાલ બનાવી શકાય છે. મીઠામાં અદ્દભૂત શક્તિ હોવાને કારણે ઘરમાં સકારાત્મક ઉર્જાની અવરજવર થાય છે. તેના પ્રયોગથી ઘન અને સ્વાસ્થ્યની સાથે સાથે રાહુ-કેતુના અશુભ પ્રભાવ પણ નષ્ટ…