GSTV

Tag : vastu tips for money

ખાસ વાંચો/ કારકિર્દીમાં અડચણો ઉભી થતી હોય કે પછી હોય પૈસાની તંગી, ગુરુવારે જરૂર અજમાવો આ હળદરના ઉપાય

Bansari
ઘણી વખત એવું બને છે કે સખત મહેનત કર્યા પછી પણ તમને સફળતા મળતી નથી, ઘરમાં વાતે-વાતે ક્લેશ અને લડાઇ-ઝગડા થાય છે, આર્થિક સમસ્યાઓની સાથે...

Vastu Tips: આ વસ્તુઓ રાખવાથી ખિસ્સામાં નથી ટકતા રૂપિયા, જાણી લો ધન રાખવાના આ વાસ્તુ નિયમ

Bansari
દરેક વ્યક્તિ આર્થિક સંપન્નતા ઇચ્છે છે. સૌકોઇની ઇચ્છા હોય છે કે તેનુ ખિસ્સુ હંમેશા રૂપિયાથી ભરેલુ રહે પરંતુ ધન આગમનની સ્થિતિ હંમેશા એકજેવી રહેવી શક્ય...

વાસ્તુના આ ઉપાયોમાં છુપાયેલુ છે મહાલક્ષ્મીની કૃપાનું રહસ્ય, જરૂર ધ્યાનમાં રાખો આ બાબતો

Bansari
ભવ્યતા અને સુખ સમૃદ્ધિ સાથે રહે તેવી દરેક વ્યક્તિની ઇચ્છા હોય છે. માતા મહાલક્ષ્મી અત્યંત પ્રસન્ન થઇને કૃપા વરસાવે છે .મોટાભાગે જોવા મળે છે કે...

વાસ્તુ/ ઘરમાં સાવરણીનો ઉપયોગ કરતી વખતે ના કરતાં આવી ભૂલો, બરકત પર પડે છે ખરાબ અસર

Bansari
ઘર કે ઑફિસ્માં ઉપયોગમાં લેવામાં આવતી સાવરણી (Broom)નું ઘણુ મહત્વ હોય છે. તેને લક્ષ્મીનું પ્રતિક પણ માનવામાં આવે છે. પરંતુ શુ તમે ક્યારેય તે વાત...

Vastu Tips: મીઠાના આ એક ઉપાયથી ઘરમાં આવશે બરકત, આ રીતે દૂર થશે વાસ્તુ દોષ

Bansari
મીઠુ આપણા જીવનમાં બહુ ઉપયોગી છે અને તે એક વાત પરથી સમજી શકાય છે કે, ભોજનમાં મીઠુ ઓછુ હોય તો તે ફીકુ લાગે છે. તેમજ...

Vastu Tips: ઘરમાં નથી ટકતા રૂપિયા? ક્યાંક આવી ભૂલો તમે પણ નથી કરી રહ્યાં ને?

Bansari
મોટાભાગના લોકોને ધન સાથે સંબંધિત મુશ્કેલી હોય છે કે ધનનો સંચય નથી થઇ શકતો. તમામ કોશિયો બાદ પણ ઘરમાં રૂપિયા નથી ટકતાં. કોઇ કારણ વિના...

બદલીને જુઓ તિજોરીની દિશા, થઇ જશો માલામાલ: આ બાબતો ખ્યાલ રાખશો તો ક્યારેય નહી થાય રૂપિયાની અછત

Bansari
વાસ્તુના નિયમો અનુસાર ઘરની દિશા ખૂબ જ મહત્વપૂર્ણ છે. કઈ દિશામાં, શું રાખવું જોઈએ, શું નહીં, તેની સાથે સંબંધિત ઘણી વસ્તુઓ વાસ્તુમાં કહેવામાં આવી છે....

શું આખર તારીખમાં થઈ જાઓ છો ઠનઠનગોપાલ? તો ઘરમાંથી તરત જ દૂર કરો આ વસ્તુઓ

Bansari
ઘરમાં અણધાર્યા ખર્ચ થવા, આવક કરતાં ખર્ચ વધારે હોય કે પછી મહિનાના અંત સુધીમાં ખીસ્સામાં એક રૂપિાયો પણ ન ટકતો હોય તો તુરંત સાવધાન થઈ...

પક્ષીને ચણ નાંખતી વખતે કરશો આ ભુલ તો બનશો પાપના ભાગીદાર

Bansari
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં સુખ શાંતિ લાવવા માટે અનેક ઉપાય આપણે કરીએ છીએ. જો કે આ ઉપાય કરતી વખતે કેટલીક ભુલ પણ આપણાથી થઈ જાય છે....

ઘરે આજે જ લગાવો આ છોડ, તાત્કાલિક થશે ચમત્કાર અને ધન લાભ

Bansari
વાસ્તુ અનુસાર ઘરે તુસલીનો છોડ, કેળાનું ઝાડ અને શમીનું ઝાડ લગાવવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. એવી માન્યતા છે કે આ છોડ અને ઝાડમાં દેવતાઓ...

આર્થિક સમસ્યાથી ઘેરાયેલા છો? કોડીના આ ઉપયોગો હંમેશા માટે દૂર કરી દેશે મુશ્કેલીઓ

Arohi
જ્યોતિષ શાસ્ત્રમાં અનેક વસ્તુનો પ્રયોગ કરવામાં આવે છે. એવી જ એક વસ્તુ છે કોડી. તે સમુદ્રમાંથી નીકળે છે અને તેને ડેકોરેશન માટે પણ ઉપયોગ કરવામાં...

જો ઘરમાં આવા ફોટો હોય તો તરત હટાવી દો,નહી તો આજીવન રહેશો દુ:ખી

Bansari
ઘરની સજાવટથી તે ઘરમાં રહેતા લોકોનું વ્યક્તિત્વ કેવું હશે તેનો ખ્યાલ આવે છે. ઘરને સજાવવા આપણે જાતજાતના માર્ગ અપનાવીએ છીએ. જેમ કે અવાર-નવાર ફર્નીચરની જગ્યા...

વાસ્તુ ટિપ્સ : પર્સમાં પૈસા ન ટકતા હોય તો કરો આ સરળ ઉપાય

Bansari
સામાન્ય રીતે લોકોનુ કહેવુ હોય છે કે આ વસ્તુ મારી માટે લકી છે અને આ વસ્તુ અનલકી છે. તેની પાછળ નકારાત્મક અને સકારાત્મક ઉર્જા હોય...

ઘરમાં હોવી જ જોઇએ આ વસ્તુઓ, સકારાત્મક ઉર્જા લાવીને દૂર કરે છે વાસ્તુદોષ

Bansari
જે ઘરમાં સમય-સમય પર રામાયણ પાઠ, સત્યનારાયણ કથા, સુંદરકાંડ, સાપ્તાહિક સત્સંગ, પ્રવચનનું આયોજન થતું રહે છે. તે ઘરમાં વાસ્તુદોષ ક્યારેય થતો નથી. આ કાર્યો કરવાથી...

ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ, અપનાવો રસોડાથી સંબંધિત વાસ્તુ ટીપ્સ

Bansari
વાસ્તુશાસ્ત્રમાં ઘરનો સૌથી મહત્વપૂર્ણ ભાગ રસોડાને માનવામાં આવે છે. ઘરમાં કેટલીક બીમારીઓ અને પરેશાનીઓનું કારણ રસોડાથી સંબંધિત વાસ્તુદોષ હોય છે. ખાવાનું બનાવતી વખતે તમારું મુખ...

વાસ્તુઃ તમારા ઘરમાં આ 32 વસ્તુઓ જો તેના સ્થાને નહીં હોય તો બરબાદ થવાની છે પુરી શક્યતા

Arohi
વાસ્તુ એક પ્રાચીન વિજ્ઞાન છે, જે અમને જણાવે છે કે ઘર, ઑફિસ, વ્યવસાય વગેરેમાં કઈ વસ્તુ હોવી જોઈએ કઈ નથી. દિશા માટે નિર્દેશ વાસ્તુ અમને...

વાસ્તુ : બીજાની આ 6 વસ્તુઓ ભૂલથી પણ ન વાપરો, તૂટી પડશે મુસીબતોનો પહાડ

Bansari
મોટાભાગના લોકોને એવી આદત હોય છે કે જરૂર પડે ત્યારે બીજા કોઇની વસ્તુનો ઉપયોગ કરે છે. જેનાથી તેમનો સમય બચે છે પરંતુ આગળ જતાં તેનું...

વાસ્તુ ટિપ્સ:જો આ કરશો તો ફાયદાના બદલે નુકસાન પણ કરાવે છે મની પ્લાન્ટ

Bansari
મોટાભાગના ઘરોમાં અને ઑફિસમાં મની પ્લાન્ટ જોવા મળે છે. આ છોડ વિશે એવી ઘણી માન્યતાઓ છે કે આ છોડ મુકવાથી ઘરમાં સુખ-સમૃદ્ધી આવે છે. પરંતુ...

વાસ્તુ : સંધ્યાકાળે ભૂલથી પણ ન કરો આ 5 કામ નહી તો….

Bansari
વાસ્તુ શાસ્ત્રમાં આર્થિક સ્થિતિને મજબૂત અને ધન સંપત્તિને વધારવા માટે કેટલીક અચૂક વાતો બતાવી છે. આ સાથે જ આ શાસ્ત્રમાં કોઈ વિશેષ સમય કેટલીક વસ્તુઓ...

પર્સમાં મુકશો આ વસ્તુઓ તો ક્યારેય દૂર નહી થાય આર્થિક સમસ્યાઓ

Bansari
સામાન્ય રીતે લોકોનુ કહેવુ હોય છે કે આ વસ્તુ મારી માટે લકી છે અને આ વસ્તુ અનલકી છે. તેની પાછળ નકારાત્મક અને સકારાત્મક ઉર્જા હોય...

વાસ્તુ ટિપ્સ : આ વાસ્તુ દોષ તમને આર્થિક રીતે કરી નાંખશે પાયમાલ

Bansari
ઘણીવખત આપણે જોયું છે કે ઘરમાં કોઇ પણ કારણ વગર પૈસા ખર્ચાઇ જાય અને ઘરમાં સતત માંદગીરહે. જેને કારણે પણ પૈસાનો વ્યય થાય. ત્યારે આ...

વાસ્તુ ટિપ્સ- અપનાવો વાસ્તુના આ ઉપાય, સદાય રહેશે ગજાનની કૃપા

Bansari
ગણેશજીને દુનિયાના અલગ-અલગ દેશોમાંઅલગ-અલગ સ્વરૂપમાં પૂજવામાં આવે છે પરંતુ દરેકમાં એક જ અનુભવ છે. સામાન્ય વાસ્તુપ્રમાણે ગણપતિની મૂર્તિનો આગળનો ભાગ ખૂબ જ લાભદાયી છે તેમજ...

ઘરમાં રાખશો તૂટેલી આ વસ્તુઓ તો નહી રહે બરકત

Bansari
ઘરમાં સુખ અને સમૃદ્ધિ બની રહે, તેની માટે પ્રાચીન સમયથી જ ઘણીપરંપરાઓ પ્રચલિત છે. આ પરંપરાઓ અલગ-અલગ વસ્તુઓ અને કાર્યો સાથે જોડાયેલી છે. બધા જઘરોમાં...

ક્યારેય નહી રહે બરકત, જો ઘરમાં હશે આ વાસ્તુદોષ

Bansari
તમારુંકમાયેલું ધન તમારી પાસે ટકીને રહેતું નથી? ખૂબજ મહેનત કરીને કમાયેલા તમારા પૈસા હાથમાં આવતાની સાથે જ વપરાઈ જાય છે? ચિંતાકરશો નહીં. આ એક સામાન્ય...

આવક કરતાં ખર્ચ વધી જતાં હોય તો કામ આવશે આ વાસ્તુ ટિપ્સ

Bansari
વાસ્તુ શાસ્ત્રમાં અનેક સમસ્યાઓના નિવારણ આપવામાં આવ્યાં છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ધન સંબંધી સમસ્યાઓનું કારણ મોટા ભાગે ઘરમાં જ હોય છે. પરંતુ આ કારણથી લોકો...

વાસ્તુ : ગુરુવારના શુભ દિને કરો આ ઉપાય, થશે ધનના ઝગલા

Bansari
ગુરૂવારનો દિવસ વાસ્તુ  અને જ્યોતિષના સંદર્ભમાં ખૂબ શુભ ગણાય છે. બૃહસ્પતિવાર મૂલત:  દેવી લક્ષ્મીના નાથ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ સર્વજ્ઞાત છે કે દેવી લક્ષ્મી...

વાસ્તુ ટિપ્સ : ઘરમાં કરો આ ફેરફાર, ધનના દેવતા વરસાવશે ભાગ્ય અને સમૃદ્ધિ

Bansari
સંપત્તિ વધારીને ખુશહાલ જીવન જીવવું એ દરેક વ્યક્તિની મહેચ્છા હોય છે ત્યારે વાસ્તુની કેટલીક ટિપ્સ અપનાવીને તમે ધનના દેવતાને ખુશ કરી શકો છો.  ધનના દેવતા...

શાસ્ત્રીય રીતે કરો શુક્રવારે આ ઉપાય, ક્યારેય નહી રહે ધન અને સુખનો અભાવ

Bansari
સનાતન માન્યતાનુ માનીએ તો શુક્રવારનો દિવસ ધનની દેવી લક્ષ્મીને સમર્પિત છે. આ દિવસે કરવામાં આવેલ પૂજા અર્ચના અન્ય દિવસો કરતા વધુ ફળદાયક હોય છે.  મનગમતુ...

તમને આર્થિક નુકસાનથી બચાવશે વાસ્તુશાસ્ત્રના આ 4 ઉપાય

Bansari
આર્થિક સ્થિતિને સુધારવા માટે ફક્ત ધન કમાવુ જ પૂરતું નથી પરંતુ આ ધનની બચત કરવી પણ તેટલી જ જરૂરી છે. ઘણી વખત અનેક પ્રયાસો કરવા...
Do NOT follow this link or you will be banned from the site!