GSTV

Tag : Vastu Shastra

ભૂલથી પણ કોઇ બીજાની આ વસ્તુઓ માંગીને વાપરતા નહીં, તરત જ શરૂ થઇ જશે ખરાબ સમય!

Bansari Gohel
Important Vastu Tips : કેટલાક લોકોમાં સંતોષની ભાવના હોતી નથી. તે લોકો હંમેશા બીજાની વસ્તુઓ જોઇને લલચાય છે અને ઘણીવાર તેમની વસ્તુઓ માંગે છે અને...

વાસ્તુ/ ખુરશી પર ક્રોસ લેગ કરીને બેસવાથી જોબ પર પડે છે ખરાબ અસર! સુધારી લો આ 5 ભૂલો

Damini Patel
જો કરિયર કે નોકરી સંબંધિત બાબતોમાં વાસ્તુશાસ્ત્રનું ધ્યાન રાખવામાં ન આવે તો તેના ખરાબ પરિણામો આવી શકે છે. કારકિર્દીમાં સફળતા અને નોકરીમાં શુભ અવસર મેળવવા...

બેડ પર બેસીને ભોજન કરવાથી લઇને કિચન-બાથરૂમને લગતી આ 5 ભૂલો ભારે પડશે, બની જશો કંગાળ

Bansari Gohel
જીવનમાં ઘણી વખત વ્યક્તિની એક નાની ભૂલ તેના માટે ઘણી સમસ્યાઓનું કારણ બની જાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર વાસ્તુ સંબંધિત ભૂલોના કારણે મુશ્કેલીઓ ઊભી થાય છે....

વાસ્તુ શાસ્ત્ર/ માથાની નજીક ભૂલથી પણ ના રાખતા આ વસ્તુઓ, નહીંતર આજીવન કરવો પડશે આર્થિક તંગીનો સામનો

Bansari Gohel
જીવનમાં વાસ્તુશાસ્ત્રનું વિશેષ મહત્વ છે. વાસ્તુ વ્યક્તિના જીવનને ઘણી રીતે પ્રભાવિત કરે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની દિશા અને ઘરમાં રાખવામાં આવેલી વસ્તુઓનો ચોક્કસ કોઈને કોઈ...

ક્યારેય ધનની કમી ના થાય તેવું ઇચ્છતા હોય તો મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ 5 વાતોનું ખાસ ધ્યાન, રહેશે બરકત

Bansari Gohel
સામાન્ય રીતે દરેક ઘરમાં મની પ્લાન્ટ લગાવવામાં આવે છે. મોટાભાગના લોકો તેને સજાવટની વસ્તુ માને છે અને તેને તેમના રૂમમાં મૂકે છે. મની પ્લાન્ટ વેલા...

Vastu Tips/ જોબ-બિઝનેસમાં આવક થશે ડબલ, બસ કરવાના રહેશે વાસ્તુના આ સરળ ઉપાય

Damini Patel
જોબ અથવા બિઝનેસમાં ઘણી વખત અસફળતા અથવા મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઘણી વખત એવું પણ થાય છે કે કોશિશ છતાં નિરાશા જ મળે છે....

Vastu Tips/ આ સાત ટિપ્સ દૂર કરશે તમારા ઘરની નેગેટિવિટી, બધાએ રાખવું જોઈએ આ વાતોનું ખાસ ધ્યાન

Damini Patel
કેટલીક વાસ્તુ ટિપ્સને અવગણવા પર કોઈ મોટી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. આ મુશ્કેલીઓ ગણી વખત ધન હાનિ, માનસિક ત્રાસ અને અશાંતિના કારણે પણ...

જાણવાજેવુ / શું તમે તો નથી કરી રહ્યા ને ક્યાંક આ ભૂલ? જાણો નવા કપડાં અને ઘરેણાંની ખરીદી માટેના શુભ દિવસો

Zainul Ansari
નવા કપડા અને નવા આભૂષણો ખરીદવા કોને સારા ના લાગે? તહેવારનો સમય આવે એટલે દરેક વ્યક્તિ બજારમા કપડા અને અન્ય વસ્તુઓની ખરીદી માટે નીકળી પડે...

આ દિશામાં માથુ રાખીને ભૂલથી પણ ના સૂતા, જીવનમાં તૂટી પડશે પરેશાનીઓનો અંબાર

Bansari Gohel
ઘણી વખત આપણે કઈ દિશામાં ઉંઘીએ છીએ તેના પર ધ્યાન આપતા નથી. વાસ્તુશાસ્ત્ર અનુસાર, તેનાથી ઘણો ફરક પડે છે. તમે કઈ દિશામાં માથું રાખીને ઉંઘો...

Money Tips/ ઘરમાં રાખી લો માત્ર આ એક વસ્તુ, હંમેશા માટે દૂર થઇ જશે પૈસાની સમસ્યા

Damini Patel
ભલે આજની લાઈફસ્ટાઇલમાં જુના જમાનાની વસ્તુઓ મેચ થતી નથી અથવા એમની જગ્યા બીજી વસ્તુઓ લઇ લે છે પરંતુ વાસ્તુ શાસ્ત્રમાં એ વસ્તુઓનું ખુબ મહત્વ છે....

Vastu Tips: સૂતી વખતે આ વસ્તુઓને ભૂલથી પણ માથા નીચે ના રાખતા, સંકટને આપે છે આમંત્રણ

Bansari Gohel
વાસ્તુશાસ્ત્રની આપણા જીવનમાં ઘણી અસર પડે છે. આમાંની કેટલીક બાબતો આપણા પર હકારાત્મક અસર કરે છે જ્યારે કેટલીક વસ્તુઓ નકારાત્મક અસર કરે છે. આપણે ઘણીવાર...

આ 5 વસ્તુઓ ઘરમાં રાખવાથી ક્યારેય પૈસા ની કમી થતી નથી

Pravin Makwana
ઘણા લોકો વિચારે છે કે વાસ્તુ શાસ્ત્રનો અર્થ દિશા જ્ઞાન એટલે કે કઈ વસ્તુને કઈ દિશામાં રાખવી જોઈએ, જ્યારે વાસ્તવિકતા એ છે કે જો વાસ્તુ...

વાસ્તુ ટિપ્સ/ તમે તો તમારા ઘરમાં આવી ભૂલો નથી કરતાં ને? નહીંતર હંમેશા રહેશે પૈસાની તંગી

Bansari Gohel
વાસ્તુ શાસ્ત્રમાં નિર્માણથી લઇને ઘરના પ્રત્યેક સામાન માટે યોગ્ય દિશા અને સ્થાન જણાવવામાં આવ્યું છે. આ સાથે જ તમારી દિનચર્યામાં કાર્ય કરવાની રીતને લઇને પણ...

વાસ્તુ શાસ્ત્ર / ઘરની આ દિશામાં રહેલો મની પ્લાન્ટ જ શુભફળ આપશે, આ દિશામાં હશે તો વધશે ક્લેશ અને થશે નુક્સાન

Pravin Makwana
આપણામાંના મોટા ભાગના લોકોને ઘરની આસપાસ હરિયાળી ગમે છે અને આ માટે આપણે ઘરની છત અથવા બાલ્કનીમાં ઘણા બધા છોડ રોપીએ છીએ. આમાંનો એક પ્લાન્ટ...

વાસ્તુ ટિપ્સ: ભૂલથી પણ ઘરમાં આ જગ્યાએ ન લગાવો પૂર્વજોની તસવીર, નહીંતર થશે ભારે નુકસાન

Bansari Gohel
ઘણી વાર આપણે ઘરમાં આપણા પૂર્વજોની તસવીરો લગાવીએ છીએ. એવું માનવામાં આવે છે કે પૂર્વજોની આ તસવીરો ઘરે લગાવવાથી, તેમના આશીર્વાદ પરિવાર પર રહે છે....

વાસ્તુ શાસ્ત્ર/ આ વસ્તુઓને જમીન પર રાખવી મનાય છે અશુભ, તમારા જીવનમાં આવી શકે છે મોટી મુશ્કેલીઓ

Bansari Gohel
વાસ્તુ શાસ્ત્રમાં ઘણી વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે. વાસ્તુ શાસ્ત્રમાં નોકરી, બિઝનેસ ઉપરાંત પૂજા-પાઠની વસ્તુઓ વિશે જાણકારી આપવામાં આવી છે. વાસ્તુ શાસ્ત્રમાં પૂજા પાઠને લગતાં...

Vastu Tips: જો તમે આર્થિક નુકસાનથી બચવા માંગો છો તો ક્યારેય પણ વૉશરૂમમાં ન કરતાં આ કામ

Mansi Patel
વાસ્તુનો પ્રભાવ ઘરનાં વૉશરૂમ પર બહુજ વધારે પડે છે. તેથી, આપણે ઘરના વૉશરૂમમાં એવું કોઈ કામ ન કરવું જોઈએ જેનાથી વાસ્તુદોષનું કારણ બને. જો આપણે...

વાસ્તુ ટિપ્સ: બેડરૂમ હશે આવો તો ઘરમાં નહીં ટકે ધન, જીવનમાં હંમેશા આવતા રહેશે આર્થિક સંકટ

Bansari Gohel
ઘરમાં બેડરૂમની પોતાની એક ખાસ જગ્યા હોય છે. જ્યાં વ્યક્તિ આરામ કરવાની સાથે જ વિચાર-વિમર્થ કરે છે. વ્યક્તિના દિવસની શરુઆત અને અંત બેડરૂમથી જ થાય...

Vastu Tips: ઘરની ઉત્તર દિશામાં વાસ્તુની આ બાબતોનું રાખો ખાસ ધ્યાન, મળશે પ્રગતિ અને ખુશહાલી

Bansari Gohel
ઘરની દિશાઓની વ્યક્તિના જીવન પર ખાસ પ્રભાવ પડે છે. વાસ્તુ શાસ્ત્ર (Vastu Shastra) અનુસાર ઘરની ઉત્તર દિશા દોષ મુક્ત થવા પર ધન વૈભવની વૃદ્ધિ થાય...

Vastu Tips/ ઘરમાં આ રીતે રાખશો ફિશ એક્વેરિયમ, તો કરીયર અને સુખ સમૃદ્ધિમાં થશે વધારો

Ankita Trada
ઘર અથવા ઓફિસમાં ફિશ એક્વેરિયમ રાખતા સમયે કેટલીક વાતોનું ધ્યાન રાખવુ જોઈએ. જો તેને સાચા સ્થાન અને દિશામાં રાખવામાં આવે તો આ પરિવારના લોકોની ખુશહાલીના...

Vastu Tips: મીઠાના આ એક ઉપાયથી ઘરમાં આવશે બરકત, આ રીતે દૂર થશે વાસ્તુ દોષ

Bansari Gohel
મીઠુ આપણા જીવનમાં બહુ ઉપયોગી છે અને તે એક વાત પરથી સમજી શકાય છે કે, ભોજનમાં મીઠુ ઓછુ હોય તો તે ફીકુ લાગે છે. તેમજ...

Vastu Tips: ઘરમાં નથી ટકતા રૂપિયા? ક્યાંક આવી ભૂલો તમે પણ નથી કરી રહ્યાં ને?

Bansari Gohel
મોટાભાગના લોકોને ધન સાથે સંબંધિત મુશ્કેલી હોય છે કે ધનનો સંચય નથી થઇ શકતો. તમામ કોશિયો બાદ પણ ઘરમાં રૂપિયા નથી ટકતાં. કોઇ કારણ વિના...

ફાયદાના સમાચાર/ આ દિશામાં છોડ રાખવાથી ઘરમાં આવે છે આર્થિક તંગી, આ વાતોનું ખાસ ધ્યાન

Ankita Trada
વાસ્તુ શાસ્ત્રમાં બધી દિશાઓનું પોતાનું અલગ મહત્વ હોય છે. દક્ષિણ-પશ્વિમ દિશાને ‘નેરૂત્ય દિશા’ પણ કહે છે. South West દિશમાં ખુલાપન અર્થાત બારી, દરવાજા બિલકુલ ન...

બદલીને જુઓ તિજોરીની દિશા, થઇ જશો માલામાલ: આ બાબતો ખ્યાલ રાખશો તો ક્યારેય નહી થાય રૂપિયાની અછત

Bansari Gohel
વાસ્તુના નિયમો અનુસાર ઘરની દિશા ખૂબ જ મહત્વપૂર્ણ છે. કઈ દિશામાં, શું રાખવું જોઈએ, શું નહીં, તેની સાથે સંબંધિત ઘણી વસ્તુઓ વાસ્તુમાં કહેવામાં આવી છે....

શું આખર તારીખમાં થઈ જાઓ છો ઠનઠનગોપાલ? તો ઘરમાંથી તરત જ દૂર કરો આ વસ્તુઓ

Bansari Gohel
ઘરમાં અણધાર્યા ખર્ચ થવા, આવક કરતાં ખર્ચ વધારે હોય કે પછી મહિનાના અંત સુધીમાં ખીસ્સામાં એક રૂપિાયો પણ ન ટકતો હોય તો તુરંત સાવધાન થઈ...

પક્ષીને ચણ નાંખતી વખતે કરશો આ ભુલ તો બનશો પાપના ભાગીદાર

Bansari Gohel
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં સુખ શાંતિ લાવવા માટે અનેક ઉપાય આપણે કરીએ છીએ. જો કે આ ઉપાય કરતી વખતે કેટલીક ભુલ પણ આપણાથી થઈ જાય છે....

ઘરની આ દિશામાં ન ઉતારવા જૂતા ચપ્પલ, થશે અણધાર્યા નુકસાન

Bansari Gohel
ઘરમાં વાસ્તુનું સૌથી વધારે મહત્વ હોય છે. લોકો ઘર બનાવતી વખતે પણ વાસ્તુના નિયમોનું વિશેષ ધ્યાન રાખે છે. આધુનિક સમયમાં પણ લોકો વાસ્તુમાં વિશ્વાસ રાખે...

ઘરે આજે જ લગાવો આ છોડ, તાત્કાલિક થશે ચમત્કાર અને ધન લાભ

Bansari Gohel
વાસ્તુ અનુસાર ઘરે તુસલીનો છોડ, કેળાનું ઝાડ અને શમીનું ઝાડ લગાવવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. એવી માન્યતા છે કે આ છોડ અને ઝાડમાં દેવતાઓ...

પૈસાના કારણે થઈ રહ્યા છે ઘરમાં કંકાશ? તો અપનાવો આ ઉપાય

Arohi
જો તમારા પરિવારમાં કે સંબંધમાં પૈસાને લીધે તિરાડ પડી રહી હોય તો તમારે ડરવાની જરૂર નથી. આજે અહીં એવા કેટલાંક ઉપાયો જણાવાયા છે. જેનાથી તમે...

આર્થિક સમસ્યાથી ઘેરાયેલા છો? કોડીના આ ઉપયોગો હંમેશા માટે દૂર કરી દેશે મુશ્કેલીઓ

Arohi
જ્યોતિષ શાસ્ત્રમાં અનેક વસ્તુનો પ્રયોગ કરવામાં આવે છે. એવી જ એક વસ્તુ છે કોડી. તે સમુદ્રમાંથી નીકળે છે અને તેને ડેકોરેશન માટે પણ ઉપયોગ કરવામાં...
GSTV