વરુણ ધવન-નતાશાએ ફર્યા સાત ફેરા, સામે આવ્યો બોલિવૂડ એક્ટરના વેડિંગ વેન્યૂનો વીડિયો; 2 ફેબ્રુઆરીએ રિસેપ્શન યોજાઈ શકે છે…
બોલિવૂડ એક્ટર વરુણ ધવન અને નતાશા દલાલની ગ્રાન્ડ વેડિંગ સેરેમની પર સૌની નજર અટકેલી હતી. મુંબઈ પાસેના અલીબાગ ખાથે ‘ધ મેન્શન હાઉસ’માં તેમના લગ્ન થયા....