સુશાંત કેસમાં વરુણ ધવને કરી સીબીઆઈ તપાસની માંગ, ફેન્સે લગાવી દીધી કલાસpratikshahAugust 14, 2020August 14, 2020સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે અનેક સેલેબ્રિટીઝ સીબીઆઈ તપાસની માંગ કરી ચુક્યા છે. મોડા મોડા પણ સ્ટાર કિડ વરુણ ધવને પણ સીબીઆઈ તપાસના સમર્થનમાં આવ્યો....