GSTV
Home » Vapi

Tag : Vapi

વાપી : એક પછી એક ચાર ગોડાઉન આગ લાગતા અફરાતફરી, ફાયર ફાઈટર ઘટના સ્થળે

Nilesh Jethva
વાપીના સલવાવ ગામે ભંગારના ગોડાઉનમાં આગની ઘટના બની છે. આગ ભીષણ બનતા એક પછી એક ચાર ગોડાઉન આગની ઝપટમાં આવી ગયા. તો ઘટના અંગે જાણ...

વાપીમાં 9 વર્ષની બાળકીનો પીએમ રિપોર્ટ સામે આવ્યો ને પગતળેથી જમીન ખસી ગઈ, આરોપીએ મૃતદેહ સાથે કર્યું હતું દુષ્કર્મ

Mayur
વાપીમાં 9 વર્ષની બાળકીની આત્મહત્યા મામલે મોટો ખુલાસો થયો છે. પી.એમ રિપોર્ટમાં એવી હકીકત સામે આવી કે, બાળકી સાથે પહેલા દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો. અને...

આ ગુજરાત છે ? એક નહીં બે નહીં કુલ 8,600 દારૂના બોક્સ પકડાયા, માલની કિંમત જાણી આંખો પહોળી થઈ જશે

Mayur
દમણમાં એક્સાઇઝ વિભાગે ગેરકાયદેસર ગોડાઉન પર દરોડા પાડ્યા છે. જેમાં 4.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દારૂના નામચીન ધંધાર્થી રમેશ માઈકલના ગેરકાયદેસર ગોડાઉનો પર સપાટો...

હવે ભાજપના મધુ શ્રીવાસ્તવ ભડક્યા : મારું કામ નહીં થાય તો રાજીનામું આપી દઈશ

Mayur
ભાજપના મોવડીઓએ માંડ સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારનો ગુસ્સો શાંત કર્યો ત્યાં તેમના જ જિલ્લાના અન્ય ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો ગુસ્સો તો સાતમા આસમાને છે. તેમના...

4 મહિનાથી બાકી પગાર લેવા ગયેલા કર્મચારીને પિતા પુત્રએ ડંડા વળે ઢોર માર માર્યો

Nilesh Jethva
વાપીમાં એક ખાનગી કંપનીના કર્મચારીને બે શખ્સોએ ઢોરમાર માર્યો છે. જે બંને શખ્સોએ તે કર્મચારીને માર માર્યો છે તે કોઈ બીજું નહી પરંતુ કંપનીનો માલીક...

વાપીમાં બે મહિલાઓ પર 3 રાઊન્ડ ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી ગઈ

Mayur
વાપી નજીક આવેલી ચણોદ કોલોનીમાં બે મહિલાઓ પર 3 રાઉન્ડ ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી ગઇ છે. શનિવારે રાત્રે બાઇક પર આવેલા...

વાપી : કરોડો રૂપિયાના લૂંટ પ્રકરણ મામલે પોલીસે બિનવારસી કાર જપ્ત કરી

Nilesh Jethva
વાપીના કરોડો રૂપિયાના લૂંટ પ્રકરણ બાદ તપાસના ધમધમાટમાં ધનોલી ગામેથી એક બિનવારસી કાર મળી આવી છે. આ કારનો ઉપયોગ લૂંટમાં થયો હોવાની આશંકા સેવાઇ રહી...

ચાણોદમાં દિનદહાડે 10 કરોડની ચકચારી લૂંટ, ફાયનાન્સ ઓફિસમાં કર્મચારીઓને બંધક બનાવી લૂંટ ચલાવી

Mayur
વાપીનાં ચાણોદ ગામમાં સેલવાસ રોડ પર આવેલા એક કોમ્પલેક્ષમાં લૂંટનો બનાવ સામે આવ્યો છે. લૂંટારુઓએ ફાઈનાન્સ ઓફીસમાં ઘુસીને ઘાતક હથિયાર બતાવી ત્યાના કર્મચારીને બંધક બનાવ્યો....

નવા વર્ષના પ્રથમ દિવસે જ મિત્રએ ચપ્પુના ઘા મારી મિત્રને પતાવી દીધો

Nilesh Jethva
વાપીના નામધા વિસ્તારમાં મિત્રએ જ મિત્રને જુની અદાવતમાં ચાકુના ઘા મારી હત્યા કરી દેતા ચકચાર મચી ગઇ છે. મૃતક અને હત્યા કરનાર બંનેની ઉંમર માત્ર...

વાપીનો નરાધમ બાપ પુત્રી 8 વર્ષની હતી ત્યારથી ગુજારતો હતો બળાત્કાર, વિરોધ કરે તો મારતો ઢોર માર

Mayur
વાપીમાં પિતા પુત્રીના સંબંધને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. પિતાએ જ પુત્રી પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની છે. પુત્રી જયારે 8 વર્ષની હતી...

વાપીનો ઢાંઢો ડોક્ટર વિકૃત બનતા નર્સને કર્યા અડપલા

Mayur
વાપી ખાતે આવેલી ઇ એસ આઇ હોસ્પિટલમાં નર્સની છેડતી થઇ હોવાનું સામે આવ્યું છે. નર્સે ડોક્ટર અનિલ શહર પર આક્ષેપ કર્યો છે કે એકલતાનો લાભ...

કંસ મામાએ ભાણકીને એસીડ પીવડાવ્યું, મહિલાની હાલત નાજુક

Nilesh Jethva
વલસાડ જિલ્લાના વાપીમાં એક મહિલા પર એસિડ એટેકની ઘટના સામે આવી છે. બિહારથી વાપી રોજગારી માટે આવેલ મહિલાના દૂરના મામાએ પોતાની ભાણીને બનાવી નિશાન બનાવી...

વાપીની પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ સામે એનજીટીએ કરી લાલ આંખ

Nilesh Jethva
વાપીની પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ સામે હવે નેશનલ ગ્રીન ટ્રીબ્યૂનલે દંડનો દંડ ફટકારવાની તૈયારી કરી છે. જેમાં એનજીટીએ વાપીની કંપનીઓને 100 કરોડથી વધુનો દંડ ફટકારવાની ભલામણ...

વાપીમાં બાંધકામ સાઇટ પર ફાયરિંગ, પોલીસનો કાફલો ઘટના સ્થળે

Nilesh Jethva
વાપીના સલવાવમાં એક બાંધકામની સાઇટ પર ફાયરિંગની ઘટના સામે આવી છે. 10થી વધુ લોકોના ટોળાએ સાઇટમાં ઘુસીને હંગામો મચાવ્યો હતો. ફાયરિંગની ઘટનામાં બિલ્ડર નિશાના પર...

વાપીમાં અવીરત વરસાદથી જળબંબાકાર, અનેક સોસાયટીઓ બેટમાં ફેરવાઇ

Nilesh Jethva
વાપીમાં અવિરત વરસાદને કારણે જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વાપીની બિલખાડી ઓવરફ્લો થતા આસપાસના વિસ્તારના રહેણાંક વિસ્તારમાં ખાડીના પાણી ઘુસતા અનેક સોસાયટીઓ જાણે કે...

ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, છેલ્લાં 24 કલાકમાં આ જીલ્લાઓ ઉપર મેઘરાજા થયા મહેરબાન

Mansi Patel
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે,ત્યારે નવસારી જિલ્લામા સતત ત્રીજા દિવસે મેઘરાજાની મહેર જોવા મળી હતી. ચીખલી અને...

વાપી : ટેન્કરમાં વેલ્ડીંગ કરતા સમયે જોરદાર બ્લાસ્ટ, ફાયર ફાઇટરની લેવાઈ મદદ

Nilesh Jethva
વાપીના બલીઠા ગામમાં ખાલી ટેન્કરમાં વેલ્ડીંગ કરતા સમયે ટેન્કરમાં જોરદાર બ્લાસ્ટ થતા બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં નાસભાગ મચી...

વાપીમા ભારે વરસાદને પગલે વૃક્ષ પડ્યું વીજ તાર ઉપર, લોકોમાં ભયનો માહોલ

Nilesh Jethva
વાપીમા ભારે વરસાદને પગલે વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. કોપરલી ગામે પ્રાથમિક સ્કૂલના ગેટ પાસે ઘટાદાર વૃક્ષ ધરાશાયી થયુ હતુ. શાળા નજીક આવેલા...

પ્રદૂષણ ફેલાવતી વાપીની આ કંપની બંધ, 1 કરોડનો દંડ

Karan
ઔધોગિક જોખમી કચરાના ગેરકાયદેસર નિકાલ બદલ વાપી જીઆઇડીસીમાં આવેલી હયુબર ગ્રુપ ઇન્ડીયા પ્રા.લિ. કંપનીને તાત્કાલિક અસરથી ક્લોઝર ડાયરેક્શન કરવાનો હુકમ કરીને એન્વાયરોનમેન્ટ ડેમેજ અન્વયે એક...

વાપીમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું, ઘરોમાં પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી

Nilesh Jethva
વાપી અને ઉંમરગામમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. જેમાં ભારે વરસાદથી જાણે જનજીવન અસ્તવ્યસત થઇ ગયું હોય તેવી સ્થિતી છે. તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી...

વાપીની જીઆઈડીસીમમાં એક કંપનીમાં બ્લાસ્ટ, બે કામદારોના મોત,પાંચ ઘાયલ

Yugal Shrivastava
વાપીની જીઆઈડીસીમમાં એક કંપનીમાં બ્લાસ્ટ થયો છે. જેમાં બે કામદારોના મોત થયા છે. જ્યારે પાંચ કામદારો ઘાયલ થયા છે. જય કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થયો હતો....

GST & સેન્ટ્રલ એક્સાઈઝના સુપરિટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાઈ ગયા, આ માટે માગી હતી લાંચ

Karan
વાપી ખાતે જીએસટી એન્ડ સેન્ટ્રલ એક્સાઇઝના સુપરિટેન્ડન્ટ નરેન્દ્ર સોમારીયા રૂપિયા 1 લાખની લાંચ લેતા ભરૂચ એસીબીના હાથે ઝડપાયા છે. જીએસટી એન્ડ સેન્ટ્રલ સુપરિટેન્ડન્ટ નરેન્દ્ર સોમારીયા...

દમણમાં કાર બેન્કમાં ઘુસી ગઈ, 11 વાગ્યા પહેલા જ કારે બેન્કના દરવાજા ખોલી નાખ્યા

Mayur
સંઘપ્રદેશ દમણમાં અકસ્માતનો ભોગ બનેલી કાર બેન્કમાં ઘુસી ગઈ હતી. જોકે બેન્ક ખુલવાના સમય પહેલા આ ઘટના બનતા મોટી જાનહાની ટળી છે. કાર ચાલકે સ્ટેરિંગ...

તમે ક્યારેય સાંભળ્યું કે પ્રદૂષણ ફેલાવવાના ગુનામાં 10 કરોડનો દંડ ફ્ટકાર્યો

Karan
વાપીમાં કાર્યરત CETP દ્વારા વર્ષ 2016-17માં પ્રદૂષણ ફેલાવ્યું હોવાની નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં કરવામાં આવેલી પીટીશન સંદર્ભે શુક્રવારે NGTએ વાપી ગ્રીન એન્વાયરોને રૂપિયા 10 કરોડનો દંડ...

ગુજરાતના આ ગામમાં કોઈ છોકરી આપતું નથી, તંત્રને ગ્રામજનોએ કરી આ રજૂઆત

Karan
વાપીમાં નામધા ગામ પાસેની ડમ્પીંગ સાઈટ સ્થાનિકો માટે હાલાકી સમાન બની છે. કચરાના ઢગલા વચ્ચે આખુ ગામ જાણે ઠંકાઈ ગયું હોય તેવી સ્થિતી થઈ છે....

વાપીમાં જાહેરમાં યુવતીની છેડતીનો બની રહ્યો હતો VIDEO, પોલીસ ત્રાટકી પણ…

Karan
યુવતીઓની છેડતી એ એક આમ બાબત બની ગઈ છે. જેને પગલે પોલીસ પણ એલર્ટ બની ગઈ છે. રવીવારે એક છેડતીની જાહેરમાં થયેલી છેડતી બાબતે પોલીસ...

વાપીઃ એપેક્સ ફાર્મા કંપનીના બોઈલરમાં બ્લાસ્ટ, જીઆઈડીસીમાં છવાયો અંધારપટ

Arohi
વાપીની એપેક્સ ફાર્મા કંપનીના બોઇલરમાં બ્લાસ્ટ થતા નાસભાગ મચી ગઈ હતી. બોઈલર બ્લાસ્ટને કારણે ગેસ લીકેજ થતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી છે. આ બ્લાસ્ટમાં...

વાપીઃ આઈટી ઓફિસર લાખોની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

Arohi
વાપીના સેકન્ડ કલાસના આઇટી ઓફિસર રવિન્દ્ર શ્રવણકુમાર બોકડે લાંચ લેતા ઝડપાયા છે. રવિન્દ્ર બોકડેએ આઇટી નોટિસનો કેસ સોલ્વ કરવા માટે ફરિયાદી પાસેથી પ્રથમ ત્રણ લાખ...

વાપીમાં ઇન્કમટેક્ષ ઓફિસમાં ACBના દરોડા, ઓફિસર લાંચ લેતાં ઝડપાયા

Arohi
વાપીમાં ઇન્કમટેક્સ ઓફિસમા એસીબીએ દરોડા પાડતા ચકચાર મચી છે.ઈન્કમટેક્સ ઓફિસ વાપીના કલાસ ટુ  અધિકારીએ એક લાખ પંચાવન હજારની લાંચ માંગી હતી. રવિ બોકાળે નામના ઓફિસરે...

વાપીઃ 32 પરિવાર 18 દિવસથી ઘરવિહોણા, આવેદનપત્ર આપીને કરી ઈચ્છા મૃત્યુની માગ

Arohi
વાપીમાં ગુંજન વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત ઈમારતના 32 પરિવાર 18 દિવસથી ઘરવિહોણા છે. આ પરિવારજનોએ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપીને ઈચ્છા મૃત્યુની માગ કરી છે....
Do NOT follow this link or you will be banned from the site!