GSTV

Tag : Valsad

ભરૂચનો ઝઘડીયા-રાજપારડી માર્ગ બંધ થઈ ગયો, ફોફડીમાં દિવાલ પડતાં ત્રણ જણા દબાયા

Karan
ભરૂચમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. ભરૂચમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભરૂચનો ઝઘડીયા-રાજપારડી માર્ગ બંધ થઈ ગયો હતો. અહીં ભુંડવા ખાડીના...

ઉમરગામમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ

Bansari
વલસાડના ઉમરગામ ટાઉન ખાતે રાતભર ધોધમાર વરસાદ વરસ્યો છે અને આથી ઉમરગામ ટાઉન અને સોળખંભા વિસ્તારની શાળાઓમાં રજાઓ જાહેર કરી દેવાઈ છે.ઉમરગામમાં રાતભર વરસેલા ભારે...

વલસાડમાં ચારે તરફ પાણી વચ્ચે રીક્ષા ગરનાળામાં ફસાઈ : વિદ્યાર્થીઓના શ્વાસ અદ્ધર થઈ ગયા

Karan
વલસાડમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને ગરનાળા પાણીથી છલોછલ ભરાઈ ગયા હતા.  આ ગરનાળામાં સ્કૂલના વિદ્યાર્થીઓને લઈ જતી રીક્ષા...

વલસાડ : હદયની  ગંભીર બીમારીથી પીડાતી વિદ્યાર્થિનીનું શાળામાં ચક્કર આવતા મોત

Bansari
વલસાડની સરસ્વતી વિદ્યામંદિર શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું ચક્કર આવતા સારવાર દરમ્યાન મોત થયું. મરજીયા સૈયદનામની વિદ્યાર્થિની શારીરિક શિક્ષણના વર્ગ માટે શાળાના મેદાન તરફ જઈ રહી...

શાળામાં વિદ્યાર્થીનીના મોતથી સમગ્ર વલસાડ પંથકમાં ચકચાર

Mayur
વલસાડની સરસ્વતી વિદ્યામંદિર શાળામાં વિદ્યાર્થિનીનું મોત થતા વિદ્યાર્થિનીના પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે. વિદ્યાર્થિની શારીરિક શિક્ષણના વર્ગ માટે શાળાના મેદાન પર ગઈ હતી. ત્યારે વિદ્યાર્થિનીને...

આયકર વિભાગના કર્મચારીઓ પડતર માગણીઓ સાથે ધરણા પર ઉતર્યા

Mayur
વલસાડ ખાતે આયકર વિભાગના કર્મચારીઓ આજે પડતર માંગણીઓ માટે ધરણા ઉપર ઉતાર્યા હતા. કર્મચારીઓએ પ્રમોશન, ભરતી સાથે સુવિધાઓને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. અને...

સોશિયલ મીડિયા પર વૃદ્ધાને દોરડાથી બાંધી ઢસડતો વીડિયો વાયરલ થયો

Mayur
માનવતાને નેવે મુકી દીધી હોય તેવા વીડિયો છાશવારે સોશિયલ મીડિયામાં નજરે પડતા હોય છે. વૃદ્ધાને દોરડાથી બાંધીને ઢસડવાનો પ્રયાસ કરતા હોય તેવો વીડિયો સામે આવ્યો...

વલસાડ જિલ્લામાં હળવો વરસાદ લોકોમાં ઉત્સાહનો માહોલ

Mayur
વલસાડ જિલ્લામાં  સવારથી જ તમામ તાલુકાઓમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યુ હતું. વલસાડ શહેર તેમજ  કપરાડા અને ઉમરગામ પંથકમાં હળવો વરસાદ નોંધાયો છે. વલસાડમાં પ્રથમ વરસાદ...

વાપીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, 1 ઇંચ વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત

Mayur
વાપીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી સાથે એક ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા હતા. વરસાદના પગલે લોકોને ગરમીમાંથી...

વલસાડના મામાભાચા ગામ ખાતે ટેમ્પો પલ્ટી જતા 20 લોકોને ઇજા

Mayur
વલસાડના ધરમપુર તાલુકાના મામાભાચા ગામ ખાતે ટેમ્પો પલ્ટી ગયો  હતો. જેમાં 20થી વધુ લોકોને ઇજા પહોંચતા તમામને 108ની મદદથી ધરમપુર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા...

બળદને બચાવવા જતા ટેન્કર પલટી ગયુ, ડ્રાઇવરનો આબાદ બચાવ

Mayur
વલસાડના કપરાડાના કુંભઘાટ નજીક કન્ટેનર પલટી ગયું હતુ. જો કે ડ્રાઇવરનો ચમત્કારીક બચાવ થયો હતો. નાસિકથી વેફર ખાલી કરીને પરત થઈ રહેલા કન્ટેનરની આગળ અચાનક...

વલસાડ: કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલ મહિલા પર મિત્રોએ આચર્યુ દુષ્કર્મ

Arohi
વલસાડમાં કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલ મહિલા સાથે 4 જેટલા યુવકોએ દુષ્કર્મ કરતા પીડિતાએ વલસાડ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાને પગલે પોલીસે 4 યુવકોની...

વલસાડમાં બે મહિલાઓને દરિયામાં ડૂબતી બચાવાય, જુઓ વીડિયો

Mayur
વલસાડના તિથલના દરિયામાં નહાવા પડેલી બે મહિલાને બચાવી લેવાના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. દમણના કાચીગામનો એક પરિવાર તિથલ આવ્યો હતો. આ પરિવારની બે...

વલસાડ: પારડીમાં વરૂણ દેવને રીઝવવા પર્જન્ય યજ્ઞ કરાયો

Yugal Shrivastava
વલસાડ જિલ્લાના પારડીમાં સ્વાધ્યાય મંડળ વરૂણ દેવને રિઝવવા પર્જન્ય યજ્ઞ કરવામાં આવ્યો. જેમાં ઋષિકુમારો, પંડિતોએ વૈદિક મંત્રોચ્ચાર કરીને યજ્ઞમાં આહૂતી આપી હતી. આ પ્રસંગમાં મુસ્લિમ...

કોન્વેન્ટ સ્કૂલમાં હિન્દુ-મુસ્લિમ બાળકોને પ્રવેશ ન અપાતા શાળા સામે વાલીઓનો રોષ

Mayur
વલસાડની કોન્વેન્ટ સ્કુલમાં હિન્દુ-મુસ્લિમ સમાજના બાળકોને પ્રવેશ નહી મળે તેવુ આચાર્યએ નિવેદન આપ્યું હતું. જેને લઈને શાળા તંત્ર સામે રોષ યથાવત છે. આજે વલસાડ યુથ...

વલસાડ: વહેલી સવારે કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ, ચારેકોર ઠંડક પ્રસરી

Arohi
વલસાડ જિલ્લામાં ફરી એક વખત ગાજવીજ સાથે વરસાદનું આગમન થયુ છે. વહેલી સવારે વલસાડના કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી...

ખેત તલાવડી બનાવવાના કામમાં 34 લાખનું કૌભાંડ ઝડપાયુ

Mayur
કૌભાંડોને કારણે ચર્ચામાં આવેલા ગુજરાત જમીન વિકાસ નિગમમાંથી વધુ એક કૌભાંડ ઝડપાયુ છે. વલસાડ એસીબીમાં ફરિયાદ નોંધાઈ છે કે ખેત તલાવડી બનાવવાના કામમાં  34 લાખ...

પ્રેમીએ પ્રેમિકાને ઘરે બોલાવી ભાભી અને માતા સાથે મળી એસિડ ફેંક્યુ

Mayur
વલસાડના ચણવઇના એક્તા ફળીયા ખાતે પ્રેમ પ્રકરણમાં 22 વર્ષીય યુવતી પર એસિડ ફેંકવાની ઘટના પ્રકાશમાં આવી છે. પ્રેમિકાને ઘરે બોલાવીને પ્રેમી તેની ભાભી અને માતાએ...

ઓરંગા નદીનો પુલ જર્જરીત થતા ભારે વાહનો પર પ્રતિબંધ

Arohi
વલસાડથી લીલાપોર જતા ઔરંગા નદી પર આવેલો પુલ જર્જરિત થતા ભારે વાહનો માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. અધિક કલેક્ટર દ્વારા જાહેરનામુ બહાર પાડી ભારે વાહનોની...

વલસાડના પાસ હોલ્ડરોને મળી નવી લોકલ ટ્રેનની સુવિધા

Karan
વલસાડના પાસ હોલ્ડરની વર્ષો જૂની નવી લોકલ ટ્રેનની માંગણી પૂર્ણ થઇ હતી.જેને લઈને વલસાડથી વાપી પાસ હોલ્ડરમાં આનંદની લાગણી પ્રસરી હતી. વલસાડ થી વાપી અને...

ટ્રેનમાં મોબાઈલ બાબતે ઝપાઝપી થતા કોંગ્રેસના મહામંત્રી મોહંમદ અનસ મિર્ઝાએ જીવ ગુમાવ્યો

Mayur
વલસાડ કોંગ્રેસના મહામંત્રી મોહંમદ અનસ મિર્ઝા ચાલુ ટ્રેને દરવાજા પર ઉભા રહેવાનો ભોગ બન્યાં. લોકશક્તિ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા તે સમયે ઉધના નજીક...

વલસાડમાં આંગણવાડીના કામમાં ભ્રષ્ટાચારની ફરિયાદ ઉઠી

Karan
વલસાડ જિલ્લા પંચાયતના આઈસીડીએસ વિભાગ દ્વારા આંગણવાડીમાં ટેબલ અને કબાટની ખરીદીમાં ગોટાળાની ફરિયાદ ઉઠી છે. સુનિયોજીત રીતે કરવામાં આવેવા ભ્રષ્ટાચાર અંગે તપાસ કરવાની માગ કરવામાં...

વલસાડમાં ગેરકાયદે બનેલા ઝીંગાના તળાવોનું ડીમોલીશન

Karan
વલસાડ જિલ્લાના દરિયાકિનારા વિસ્તારમાં ગેરકાયદે ઝીંગા તળાવો પર કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયે બુલડોઝર ફેરવીને સપાટો બોલાવ્યો છે. વાણિજ્ય મંત્રાલયે ગેરકાયદે બનેલા ઝીંગાના તળાવોને તબક્કાવાર દૂર કરવાની...

વલસાડ પોલીસ એક્શનમાં : બુટલેગરોને રોકવા ફાયરિંગ કરાયુ

Mayur
વલસાડના પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગ દરમિયાન બુટલેગરને રોકવા માટે 1 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેને લઈને બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.ધરમપુર પીએસઆઇ દ્વારા વાંકલ...

ખેરના લાકડાના નિકાસ પર સરકારે પ્રતિબંધ લાદતા ખેડૂતો અને વેપારીઓ હેરાન

Karan
રાજ્ય સરકારે ફેબ્રુઆરીથી ખેરના લાકડાની નિકાસ પર પ્રતિબંધ લાદી દેતા છેલ્લા બે માસથી નિર્દોષ ખેડૂતો અને વેપારીઓ રાતા પાણીએ રડી રહ્યા છે. વલસાડ જિલ્લાના વન...

વલસાડમાં પાણીના ઉડયા ફુવારા

Karan
હાલ  ગુજરાતમાં ઉનાળાની શરૂઆતમાં જ પાણી વિકરાળ સમસ્યા  સર્જાઈ છે.  નર્મદા ડેમમાં પણ પાણીના સ્તરમાં દરરોજ ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે વલસાડમાં આજે પાણીનો વ્યય...

વલસાડના કોસંબા ગામે ડોલ્ફીન માછલી તણાઇ આવી ! : વાયરલ વિડિયોની ભારે ચર્ચા

Karan
વલસાડના કોસંબા ગામે ડોલ્ફીન માછલી તણાઈ આવવાના મેસેજે શહેરમાં ભારે ચર્ચા જગાવી છે. મેસેજ પ્રમાણે એક વ્યક્તિ ડોલ્ફિન માછલી સાથે ફોટો પડાવતા નજરે પડે છે....

21 વર્ષ ૫હેલા લખેલી વાત મુજબ વલસાડના ઉત્તમ ૫ટેલને અપાઇ અંતિમ વિદાય !

Karan
વલસાડના પારડીના ડુમલાવ ગામે પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કોંગ્રેસના પીઢ નેતા ઉત્તમ હરજી પટેલની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. તેમની અંતિમ ક્રિયામાં ભાજપ, કોંગ્રેસના અગ્રણીઓ...

વલસાડ હાઈવે પર સોના-ચાંદીના વેપારીને આતંરી લૂંટનો નિષ્ફળ પ્રયાસ કરાયો

Yugal Shrivastava
વલસાડ હાઈવે પર સોના-ચાંદીના વેપારીને આતંરીને લૂંટનો નિષ્ફળ પ્રયાસ થયો છે. વલસાડમાં જ્વેલર્સની દુકાન ધરાવતા જીતુભાઈ ચૌધરી રાતે સેલવાસથી ચાંદીના ઘરેણાની ઉઘરાણી કરીને પરત ફરી...

અહી મોતના જોખમ સાથે અભ્યાસ કરે છે માસુમ ભૂલકા : વલસાડ પંથકની જર્જરીત આંગણવાડી

Karan
આ વાત એક એવી ભયજનક આંગણવાડીની છે જે આંગણવાડીમાં ભણતા બાળકો માટે મોતનું જોખમ તોળાઇ રહ્યુ છે. આ આંગણવાડીની હાલત એટલી દયનીય છે કે હવે...
Do NOT follow this link or you will be banned from the site!