GSTV

Tag : Valsad

વલસાડ : ભારે વરસાદના કારણે દમણગંગા નદી બે કાંઠે વહેવા લાગી, મધુબન ડેમમાં 25 હજાર ક્યૂસેક પાણીની આવક

Mayur
વલસાડમાં વરસેલા ભારે વરસાદથી દમણગંગા નદી બંને કાંઠા વહેવા લાગી અને મધુબન ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે. જોકે વરસાદે વિરામ લેતા મધુબન ડેમમાં જળસપાટી...

વલસાડમાં ભારે વરસાદના કારણે ઔરંગા નદી બની ગાંડીતૂર, તંત્ર એલર્ટ

Nilesh Jethva
વલસાડમાં વરસેલા ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતૂર બની છે. વલસાડમાંથી પસાર થતી દમણગંગા નદી બંને કાંઠે વહેવા લાગી છે. તો પંડોર ગામ પાસેથી પસાર થતી...

ભારે વરસાદના કારણે ઔરંગા નદી ગાંડીતૂર બની, પુલ પાણીમાં ગરકાવ

Mayur
આ તરફ નવસારી અને વલસાડના ધરમપુર તાલુકામાં ભારે વરસાદને કારણે ઔરંગા નદી ગાંડી બની છે. નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના નાંધાઇ ગામેથી વહેતી ઔરંગા બન્ને કાંઠે...

દક્ષિણ ગુજરાતમાં આભ ફાટ્યું, 10 કલાકમાં 10 ઈંચ વરસાદ

Mayur
મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં આજે પણ પોતાની અવિરત મેઘધારા વરસાદી હતી. જેના કારણે વલસાડ ને વાપીમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. વાપીમાં રાત્રિના 12 વાગ્યાથી રવિવારે...

ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, છેલ્લાં 24 કલાકમાં આ જીલ્લાઓ ઉપર મેઘરાજા થયા મહેરબાન

Mansi Patel
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે,ત્યારે નવસારી જિલ્લામા સતત ત્રીજા દિવસે મેઘરાજાની મહેર જોવા મળી હતી. ચીખલી અને...

વલસાડ જિલ્લામાં ભારે વરસાદ, કોલક નદીને જીવના જોખમે પાર કરતા લોકો

Nilesh Jethva
વલસાડ જિલ્લાના ઉપરવાસમા ભારે વરસાદને પગલે કોલક નદી બે કાંઠે વહી હતી. કોલક નદી બે કાંઠે વહેતા અને અરનાળા અને પાટી ગામના લોકોને હાલાકીનો સામનો...

વલસાડના મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો, કલેક્ટરે સાવચેત રહેવા આપી સૂચના

Arohi
વલસાડના મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. દમણગંગા નદીના પાણીના સ્તરમાં વધારો થવાની શક્યતાથી નદી કિનારે વસતા લોકોને કલેક્ટરે સાવચેત રહેવા સૂચના આપી છે....

વલસાડમાં 12 કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ પડ્તા ઠેર ઠેર પાણી ભરાયા

Karan
રાજયમાં છેલ્લા ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાત અને પૂર્વ-મધ્ય ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ- તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન વલસાડ જિલ્લાનાં વાપી તાલુકામાં 357...

ભારે વરસાદમાં વલસાડના યુવાનો ક્રિકેટ રમી રહ્યા છે, પણ બાજુમાં જે વસ્તુ છે એના વિશે જાણી બેટ મુકી ભાગવાનું મન થશે

Mayur
વરસાદી પાણીમાં અનેક પ્રકારના જોખમો હોય છે. તેમાં પણ જ્યારે ભારે વરસાદ હોય તે સમયે વરસાદી પાણીમાં બહાર નીકળવું બને ત્યાં સુધી ટાળવું જોઇએ. આ...

વલસાડ : ગટરના પાણી ભરાયા હતા ત્યાં હવે જેસીબી ભરાઈ ગયું

Mayur
વલસાડના નાનકવાડા વિસ્તારમાં જેસીબી ખાડામાં ફસાયું. ગટરમાં પાણી ભરાયા બાદ ગટરની સાફસફાઈ માટે જેસીબી દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ જેસીબી જ ખાડામાં ફસડાઇ...

વરસાદના આગમનથી ઘાસચારાની તંગી દૂર, ગીરની વનરાઈઓ ખીલી ઉઠી

Mayur
દક્ષિણ ગુજરાતમાં મેઘમહેરથી છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં આવેલો જોજવા ડેમ ઓવરફ્લો થયો છે. ચોમાસાની પ્રથમ રાઉન્ડમાં જ જોજવા ડેમ ઓવરફ્લો થયો છે. જેને પગલે ખેડૂતોમાં પણ...

વલસાડના ઉમરગામમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતી, મુંબઈ-અમદાવાદ વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખોરવાયો

Mansi Patel
વલસાડ જીલ્લાના ઉમરગામ તાલુકામાં આખી રાત વરસેલા ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ છે. ટિમ્ભી ગામના માછીવાડ સહિત ગામોમાં લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા છે. નીચાણવાળા વિસ્તારમાં...

VIDEO : વલસાડમાં નિર્માણધીન પુલનું સ્ટ્રકચર ભારે વરસાદના કારણે કડડભૂસ

Mayur
વલસાડ જિલ્લાના વાંકલ ગામે નિર્માણાધીન પુલનું સ્ટ્રકચર ભારે વરસાદના કારણે ધરાશાયી થઇ ગયું. ભારે પાણીના પ્રવાહમાં તૈયાર થઇ રહેલો પૂલનું સ્ટ્રકચર પાણીના પ્રવાહની સામે ટકી...

વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે દમણગંગા નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ

Nilesh Jethva
વલસાડ જિલ્લામાં પડી રહેલા વરસાદના કારણે તાલુકાની નદીઓમાં નવા નીરની આવક થઇ છે. બીજી તરફ વલસાડ સેલવાસ રોડ પર આવેલા કરચોડ નજીક દમણગંગા નદી પરનો...

ભાજપનું શાસન અને ભાજપના જ સભ્ય છે ત્યાં સીડીમાંથી વહેતા પાણીની સમસ્યાનું સમાધાન નથી થઈ રહ્યું

Mayur
વલસાડ નગરપાલિકામાં ભાજપનું શાસન છે. અને ભાજપના જ સભ્ય અને હોસ્પિટલ કમિટીના ચેરમેન પ્રવીણ કચ્છીએ વલસાડ નગરપાલિકાની સીડીમાં છેલ્લા કેટલા સમયથી પાણી વહે છે. જેના...

વલસાડ વિસ્તારમાં જમીનમાંથી ‘લાવા’ નિકળવાના ફોટા વાયરલ

Nilesh Jethva
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાને અડીને આવેલા મહારાષ્ટ્રના ઊધવા ગામમાં જમીનમાંથી લાવારસ નીકળ્યો હોવાના ફોટા વાયરલ થઈ રહ્યા છે. આ ફોટા વલસાડ જિલ્લામાં પણ વાયરલ થયા...

ઝારખંડનો વેપારી ગુજરાતી વેપારીને ચૂનો લગાવે તે પહેલા જ….

Nilesh Jethva
વલસાડમાં કેરી ખરીદવાના બહાને નકલી ચલણી નોટ વટાવતો શખ્સ ઝડપાયો છે.અને તેની પાસેથી રૂપિયા બે હજારના દરની 14 નકલી ચલણી નોટો ઝડપાઈ છે. છેલ્લા એક...

વલસાડ : રમતગમતના સાધનો સાથે રાજકારણ, 2 વર્ષથી કાટ ખાઈ રહ્યા છે સાધનો

Mayur
વલસાડ દમણગંગા કોલોનીના પરિસરમાં રમતગમતના સાધનોને કાટ લાગી ગયો છે. માત્ર સંકલનના અભાવે આ તમામ સાધનો 2 વર્ષથી કાટ ખાઈ રહ્યાં છે. રાજ્ય સરકારના પ્રવાસન...

બંગાળમાં થયેલા ડોક્ટરો પર હુમલાના પડઘા ગુજરાતમાં પડ્યા, આ શહેરના વિદ્યાર્થીઓ ઉતર્યા રસ્તા પર

Nilesh Jethva
બંગાળની સરકારી હોસ્પિટલમાં ડોક્ટર ઉપર દર્દીના સગાઓ દ્વારા ઈંટ વડે હુમલો કરાયો તેના પડઘા ગુજરાતમાં પણ પડયા છે. વલસાડનાં ડોકટરો દ્વારા હુમલાને વખોડી કાઢવામાં આવ્યો...

વલસાડ સેન્ટ્રલ બેંકના પટાવાળાએ બેંકમાં જ ગળે ફાસો ખાતા ચકચાર

Nilesh Jethva
વલસાડના સેન્ટ્રલ બેંકના પટાવાળાએ બેંકમાં જ ગળે ફાસો ખાઇ આપઘાત કરતા ચકચાર મચી છે. બેંક કર્મોઓને જાણ થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ અંગે...

સભ્યોનું કામ ન થતા અનોખો વિરોધ, મોઢે પટ્ટી બાંધી અને હાથમાં રમકડું લઈ સામાન્ય સભામાં પહોંચ્યો આ વ્યક્તિ

Mayur
વલસાડ નગરપાલિકાની સામાન્ય સભામાં ભાજપનો આંતરિક વિખવાદ સામે આવ્યો છે. ભાજપના સભ્યોના કામકાજ ન થવાના મામલે વિરોધ જોવા મળ્યો છે. વલસાડ નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન...

વલસાડ નગરપાલીકાની સામાન્ય સભામાં સભ્યએ અનોખી રીતે નોંધાવ્યો વિરોધ

Nilesh Jethva
વલસાડ નગરપાલીકાની સામાન્ય સભામાં સભ્ય ઉજેશ પટેલે વિરોધ માટે નવો અભિગમ અપનાવ્યો હતો. ઉજેશ પાલિકાની સભામાં પોતાના મોં પર પટ્ટી લગાવીને આવ્યા હતા. પોતાના વિસ્તાર...

GSTVએ ખુલ્લા પાડેલા આઈસીડીએસ કૌભાંડમાં અધીકારીઓએ શરૂ કરી તપાસ

Karan
વલસાડ જિલ્લા પંચાયતમાં જીએસટીવી દ્વારા આઈસીડીએસ કૌભાંડ અંગે પ્રસારિત કરાયેલા અહેવાલની અસર જોવા મળી છે. આઈસીડીએસ વિભાગમાં થયેલા ભ્રષ્ટાચારમાં તપાસનો ધમધમાટ શરૂ  થયો છે. આંગણવાડીમાં...

વલસાડના ધરમપુર ખાતેની નામચીન કંપનીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનાં દરોડા,સામે આવી વરવી હકીકત

pratik shah
વલસાડના ધરમપુર ખાતે વાડીલાલ કંપનીમાં ચેકીંગમાં સડેલી કેરીઓ સહિત સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો… જેને લઈને તંત્ર દ્વારા નોટિસ પાઠવી 7 દિવસમાં ખુલાસો કરવા કંપનીને જણાવ્યું...

વલસાડમાં જનસેવા કેન્દ્ર ઉપર આવક અને ઉન્નત વર્ગના દાખલા મેળવવા વાલીઓની અંધાધૂંધ

Mansi Patel
ધોરણ-૧૨ સાયન્સના પરિણામ બાદ ઇજનેરી અને મેડિકલ ફેકલ્ટીમાં પ્રવેશ મેળવવા માટેના ફોર્મ ભરવા માટે જાતિ, આવક અને ઉન્નત વર્ગના દાખલા મેળવવા વલસાડના જનસેવા કેન્દ્રમાં ભારે...

વલસાડના દરિયા કિનારે પહેલીવાર જોવા મળી આ મૃત માછલી

Nilesh Jethva
વલસાડ તિથલ દરિયા કિનારે ડોલ્ફિન માછલી મૃત હાલતમાં મળી આવી હતી.દરિયાના ભરતીના પાણીમાં ડોલ્ફીન મૃત હાલતમાં તણાઈ આવી હતી. તિથલના દરિયાકાંઠે અનેકવાર જીવિત ડોલ્ફિન માછલી...

વલસાડ: એસિડ લિકેજ થતાં અફડાતફડી, 6 જેટલા કામદારો ગંભીર રીતે દાઝ્યા

pratik shah
વલસાડની અતુલ કંપનીમાં એસિડ લીકેજ થતા 6 જેટલા કામદારો ગંભીર રીતે દાઝ્યા હતા. જ્યારે ગંભીર રીતે ઘાયલ તમામ કામદારોને સારવાર અર્થે પારડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા...

કે.સી.પટેલનું રિપોર્ટ કાર્ડ : મોદી લહેરમાં વિજયી બનેલા સાંસદે પોતાના વિસ્તારમાં શું કર્યું ?

Mayur
વલસાડ બેઠક પર ભાજપે કે.સી.પટેલને વધુ એક વખત ટીકીટ આપી છે. આમ તો વલસાડ બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે પરંતુ મોદી લહેરમાં તે વિજયી...

ગુજરાતની આ બેઠક જે જીતશે તેની દિલ્હીમાં સરકાર બનશે

Mayur
વલસાડ બેઠક આ વખતે કોના માટે નસીબદાર પુરવાર થાય છે તેની પર સૌની નજર રહેલી છે. ભાજપે અહી કે. સી. પટેલને રીપિટ કર્યા છે. તો...

વલસાડના અપક્ષ ધારાસભ્યએ ચૂંટણી માટે નાણાંકીય સહાય મેળવવા સોશિયલ મીડિયામાં કરી અપીલ

Arohi
લોકસભાની ચૂંટણી પહેલા રાજકીય પક્ષો સોશિયલમ મીડિયાનો પ્રચાર માટે ઉપયોગ કરતા હોય છે. ત્યારે વલસાડના અપક્ષ ધારાસભ્યએ સોશિયલ મીડિયા થકી ચૂંટણી ફંડ એકત્રી કરણનું કામ...
Do NOT follow this link or you will be banned from the site!