GSTV
Home » Valsad

Tag : Valsad

લોભામણી લાલચો આપી આચરી કરોડોની છેતરપિંડી, આરોપી બે વર્ષથી ફરાર

Nilesh Jethva
વલસાડ જિલ્લામાં એક અજીબોગરીબ છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. જેમા છેતરપિંડી આચરનાર આરોપીઓએ લોકોને એવી લાલચ આપી કે તેમની મક્કા મદિનામાં ચાલતી મોટલો સાથે વ્યવહાર...

ચાલક લઘુશંકા માટે ગયો અને ન્યુટ્રલમાં રહેલી સ્કૂલ બસ થઈ ચાલતી, પછી…

Nilesh Jethva
વલસાડના રામવાડી વિસ્તાર અતુલ વિદ્યાલય સ્કૂલની બસથી અકસ્માત થયો હતો. ચાલકની ગંભીર ભૂલને લઈ અકસ્માત થયો હતો. બસ ન્યુટરલમાં મૂકીને ચાલક લઘુશંકા માટે ગયો હતો....

31stની ઉજવણીમાં ગુજરાતના આ જિલ્લાની જેલ થઈ ભરચક, 1,290 જેટલા પોલીસ કેસો

Mayur
31st ને લઇને લઇને વલસાડની જેલો ઉભરાઇ હતી. દમણ, સેલવાસ તેમજ મહારાષ્ટ્ર બોર્ડરથી વલસાડમાં દારૂ પીને પરત ફરતા લોકોની પોલીસે અટકાયત કરી હતી. 1 હજાર...

મજૂરી કામ કરતા યુવક અને તેની ગર્ભવતી પત્નીને અસામાજિક તત્વોએ માર મારતા ચકચાર

Nilesh Jethva
વલસાડના ટાવર વિસ્તારમાં મજૂરી કામ કરતા યુવક અને તેની ગર્ભવતી પત્નીને માર મારવામાં આવ્યો હતો. અસામાજિક તત્વો દ્વારા આઝાદ ચોકીથી માત્ર 100 મીટર દૂર જ...

વલસાડ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા છવાયો વરસાદી માહોલ

Nilesh Jethva
વલસાડના અંતરિયાળ વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને કમોસમી વરસાદના ઝાપટા પડયા છે. દાદરા નગર હવેલી સહિત વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી...

યુવક યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, નરાધમે બ્લેકમેઈલ કરી આપી આ ધમકી

Nilesh Jethva
વલસાડમાં યુવક યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. કોલેજમાં અભ્યાસ કરતી યુવતીને શહેરના ડિસ્પેન્સરી રોડ બરૂડીયાવાડમાં રહેતો નરેશ નામનો યુવક બ્લેકમેઇલ કરતો હતો....

આંતરરાજ્ય લક્ઝુરિયસ કારની ચોરી કરતી ગેંગનો એલસીબીએ કર્યો પર્દાફાશ

Nilesh Jethva
વલસાડ એલ.સી.બી.એ આંતરરાજ્ય લક્ઝુરિયસ કાર ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. એલસીબીએ ચોરીની 9 લક્ઝુરિયસ કાર કબજે કરીને ગેંગના બે સાગરીતોની ધરપકડ કરી છે..આરોપીઓ મહારાષ્ટ્રમાંથી...

શાનદાર સવારીની ટેગ લાઈન ધરાવતી STનું ચાલુ બસે ટાયર નીકળી ગયું

Mayur
અસલામત સવારી એવી એસટી બસનું ટાયર નીકળી ગયું છે. ચાલુ બસે અચાનક બસનું ટાયર નીકળી જતા મુસાફરોના જીવ તાળવે બંધાયા હતા. વલસાડના કપરાડા તાલુકાના નાનાપોંઢા...

હેક્ટરે 50 હજારના ખર્ચ સામે 13500ની સહાય મળતા ખેડૂતોમાં ભારે રોષ

Nilesh Jethva
વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ડાંગરના પાકને મોટું નુકસાન થયુ છે. જિલ્લામાં વરસાદ સારો થયો પરંતુ કમોસમી વરસાદથી ડાંગર, શેરડી, તુવરે અને શાકભાજીના પાક સડી...

ગુજરાતની આ જગ્યાએ મેઘરાજા મન મુકીને વરસ્યા, સત્તત ત્રણ કલાક વરસાદ પડતા ચોમાસા જેવી સ્થિતિ સર્જાય

Arohi
વલસાડના ઉમરગામ તાલુકામાં મધરાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. મહા વાવાઝોડાની આફત ટળ્યા બાદ રાત્રિના સમયે અચાનક જ વરસાદ વરસવાનું શરૂ થતાં ખેડૂતો...

લોકો હસતાં રહ્યાં પણ ભાજપના નેતાએ જમીન પર બેસીને રડી રડીને ગાયાં ગીતો, ન્યાય ન મળતાં હતાં નારાજ

Nilesh Jethva
વલસાડ જિલ્લા તાલુકા પંચાયતમાં લોકોના પ્રશ્નોના નીકાલ માટે મીટિંગ બોલાવાઈ હતી. જેમાં ભાજપના માજી ધારાસભ્ય શંકર વારલીએ હંગામો કર્યો હતો. માજી ધારાસભ્ય શંકર ભાઈ વારલીએ...

વરસાદના માવઠાએ દક્ષિણ ગુજરાતની ખેતી કરી માઠી

Karan
આ તરફ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં માવઠાના કારણે ખેડૂતોની માઠી બેઠી છે. આણંદ, વલસાડ, સુરત, ભરૂચ અને વડોદરામાં ખેડૂતોના ઉભા પાકનો સોથ વળી ગયો છે....

વલસાડ અને નર્મદામાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યાં

Nilesh Jethva
વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં સતત ત્રીજા દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ધરમપુર અને કપરાડા તાલુકાના કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ...

કાળી ચૌદસના દિવસે કકળાટ કાઢવાને બદલે ભાજપમાં કકળાટ ઘુસ્યો, થયા બે ફાંટા

Nilesh Jethva
વલસાડ જિલ્લા ભાજપમાં કાળી ચૌદસના દિવસે કકળાટ કાઢવાને બદલે કકળાટ જોવા મળ્યો હતો. અને જૂથમાં બે ફાંટા જોવા મળ્યા હતા. ઉમરગામ તાલુકામાં ગાંધી સંકલ્પ યાત્રામાં...

અનોખુ વિરોધ પ્રદર્શન, વલસાડ નગરપાલિકાના સભ્યોએ પહેર્યા જેલના કેદીના કપડા

Bansari
વલસાડ નગરપાલિકાના 3 સભ્યો જેલના કેદીના કપડાં પહેરી સભાખંડમાં વિરોધ કરવા પહોંચ્યા હતા. 3 સભ્યો કેદીના કપડાંમાં સભાખંડમાં આવતા લોકો અચરજમાં મુકાયા હતા. આ ત્રણેય...

વલસાડમાં અચાનક મેઘરાજાએ એન્ટ્રી મારતા 15થી વધુ વાહનો સ્લીપના કારણે ગોથુ ખાઈ ગયા

Mayur
વલસાડના ઉમરગામમાં વરસાદી માહોલ જામ્યો છે. અને ઝરમર વરસાદમાં 15થી વધુ વાહનો સ્લીપ થઈ ગયા છે. સંજાણ ઉમરગામ પાસે બિલ્ડિંગનું કામકા જ ચાલી રહ્યુ છે....

વનખાતાના અધિકારીઓને એસીની હવા ખાવી પડી મોંઘી, એક અરજીએ ચઢાવી ગરમી

Nilesh Jethva
વલસાડમાં વન ખાતાના સરકારી બાબુઓને પોતાની ઓફિસમાં ગરમી લાગતા લાકડા વેપારી એસોસિયેશન અને સો મિલના એસોસિયેશન પાસેથી દાનમાં એસી લઇ ઠંડક માણી રહયા હતા. પણ...

ભાજપ અને એબીવીપી વચ્ચેનો ડખો પહોંચ્યો ચરમસીમાએ, રાત્રે કોલેજમાં થયા સુત્રોચ્ચાર

Nilesh Jethva
વલસાડમાં ભાજપ અને એબીવીપી વચ્ચે ડખો થયો છે. અહીં ભાજપ અને આરએસએસ વચ્ચે સમન્વયમાં ભંગાણ પડી રહ્યું છે તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે. વલસાડ ખાતે...

વલસાડના આઝાદચોક વિસ્તારમાં જ્યુસની દુકાનમાં લાગી આગ

Arohi
વલસાડના આઝાદચોક વિસ્તારમાં આવેલી જ્યુસની દુકાનમાં આગ લાગવાની ઘટના બની છે. દુકાનમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી હતી. ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર ફાયટર...

વલસાડ : 4 લોકો દરિયામાં તણાયા, ત્રણની લાશ મળી, એક યુવકની શોધખોળ ચાલું

Nilesh Jethva
વલસાડના સુરવાડામાં 4 લોકો દરિયામાં તણાયા હતા. જેમાંથી 3 લોકોની લાશ મળી આવી છે. જ્યારે એક યુવકની શોધખોળ કરવામાં આવી રહી છે. દરિયાના પાણીમાં બે...

ચાલુ એસટી બસે ટાયર નિકળી જતા મુસાફરોના શ્વાસ થયા અધર

Nilesh Jethva
બીલીમોરાથી વલસાડ જતી બસનું ટાયર અચાનક નીકળી જતા અકસ્માત સર્જાયો હતો. બસમાં સવાર 20થી વધુ મુસાફરોનો ચમત્કારી બચાવ થયો હતો. ઘટના બાદ એસટી તંત્ર દોડતુ...

વલસાડના પ્રવાસન સ્થળની સ્થિતિ જોઈ કહેશો કે, રૂપાણી સરકાર વિકાસ કરે છે પણ ઉદ્ધાટન કરતી નથી

Mayur
વલસાડ સહિત સમગ્ર વિશ્વમાં પ્રવાસન દિવસની ઉજવણી થાય છે..પરંતુ વલસાડના ઉમરગામમાં પ્રવાસન સ્થળ વિકસાવવા કરોડોના ખર્ચ છતાં હજુ તેનું ઉદ્ધાટન થયુ નથી. ઉમરગામના દરિયા કિનારે...

દારૂની હેરાફેરી માટે આ ડ્રાઈવરે અપનાવ્યો ગજબનો નુસખો, જોઈને પોલીસ પણ ચોંકી ગઈ

Nilesh Jethva
ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો દ્વારા અવનવી તરકીબો અજમાવવામાં આવતી હોય છે. પરંતુ પોલીસની સતર્કતા અને બાતમીદારોને પગલે બુટલેગરોની તરકીબ કામયાબ નથી રહેતી. કંઇક આવું...

વલસાડમાં પડી રહેલા અવિરત વરસાદથી ધંધા રોજગાર પર અસર, રોગચાળો વધવાની વકી

Nilesh Jethva
વલસાડ તાલુકામાં સવારે 6 વાગ્યથી બપોર સુધીમાં 4 ઈંચથી વધુ વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે. જેને લઈને ભારે તકલીફ પડી રહી છે. સતત...

વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય

Nilesh Jethva
વલસાડ જિલ્લાના વાપી ધરમપુર કપરાડા અને વલસાડમાં ધોધમાર વરસાદને પગલે નીચાવવાળા વિસ્તારો પાણી ભરાયા છે. જેને લઈને સ્થાનિકોને મુશ્કેલીઓ પડી રહી છે. વલસાડ જિલ્લા સહિત...

વલસાડના તીથલ બીચ પર દારૂની મહેફીલ માણતા 6 નબીરા પકડાયા

Mansi Patel
વલસાડના તિથલ બીચ પરના વોક-વે પર દારૂની મેહફીલ માણતા  6 નબીરાઓને વલસાડ સીટી પોલીસે પકડી લીધા છે. પોલીસ પૂછપરછમાં આરોપીઓએ ગણેશ મંડળમાં જાગરણ કર્યું હોવાને...

વલસાડમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ નદીમાં ઝંપલાવતા ખળભળાટ

Nilesh Jethva
વલસાડના સુંદરવન સોસાયટીમાં રહેતા સાગર પરિવારના 3 સભ્યો નર્મદા નદીમાં ઝંપલાવ્યું હતું. જેમાંથી 2 વ્યક્તિ રામકુમાર સાગર અને મૌસમી સાગરની લાશ મળી આવી છે. રંજનબેન...

આખરે કોણ છે જે વલસાડ જિલ્લાની નદીઓને ઝેર જેવી બનાવી રહ્યું છે

Mayur
વલસાડ જીલ્લામાં ઉમરગામ તાલુકામાં નદીઓને પ્રદૂષિત કરવાનું કાવતરૂ ઘડાયું હોય તેવી અટકળો ચાલી રહી છે. રાજ્યની બોર્ડર પાસે ડમ્પિંગ સાઈટ બનાવીને સંઘ પ્રદેશ દાદરાનગરમાંથી પ્રદુષિત...

વલસાડના કોસંબામાં નારિયેળી પૂનમના દિવસે માછીમારોએ સાગરખેડતા પહેલાં હોડીની પૂજા કરી

Mansi Patel
સમગ્ર દેશ માં આજરોજ રક્ષાબંધન ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વલસાડ ના કોસંબા સ્થિત રણછોડજી મંદિર માં ભક્તો એ ભગવાન ને રાખડી બાંધી...

વલસાડ : નદીના તેજ પ્રવાહમાં યુવક તણાયો, ફાયર ફાઈટરની ટીમે શોધખોળ શરૂ કરી

Nilesh Jethva
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના હુમારણ ખાતે વારોલી નદીના પ્રવાહમા યુવક તણાયો છે. ફાયર ફાઇટરની ટીમે યુવકને શોધવાની કવાયત હાથ ધરી છે. યુવકના નદીના ધસમસતા પ્રવાહમાં...
Do NOT follow this link or you will be banned from the site!