એક વિવાહ ઐસા ભી : મુસ્લિમ શખ્સને થયો ટ્રાન્સજેન્ડર સાથે પ્રેમ, વેલેન્ટાઇન્સ ડે પર મંદિરમાં લીધાં સાત ફેરાBansari GohelFebruary 16, 2019February 16, 2019કહેવામાં આવે છે કે પ્રેમ સીમાઓ નથી જાણતો કે ન તો તે કોઇ બંધનમાં બંધાય છે. આવું જ એક ઉદાહરણ ઇન્દોરમાં જોવા મળ્યું. જ્યાં એક...
Valentine’s Day : ₹2,000માં ભેટ કરો તમારા પાર્ટનરને આ ખાસ ગિફ્ટ્સKaranFebruary 14, 2019February 14, 2019જે વેલેન્ટાઇન ડે છે. આ ખાસ દિવસને વધુ વિશેષ બનાવવા માટે પ્રેમી યુગલો એકબીજાને ભેટ-સોગાદ આપીને આ દિવસ ઉજવતા હોય છે. આજે તમને જણાવીશું એવી...
Valentines Day 2019: રાશિ અનુસાર જાણો પ્રેમીનું દિલ જીતવા શું કરશો…Bansari GohelFebruary 14, 2019February 14, 2019આજે કામદેવ અને રતિને દિવસ છે. લગ્નવાંછુ યુવક-યુવતીઓ આજે પોતાના પ્રિયપાત્રનો પ્રેમ સંપાદન કરવા માટે પ્રયત્નશીલ રહેશે. આમ પણ, આ વસંતઋતુ છે. વસંતઋતુમાં શુક્ર દેવનું...
Valentines Day : રિલેશનશીપ શરૂ કરતાં પહેલાં આ 5 પ્રશ્નોના જવાબ મેળવવાનું ના ભૂલતાંBansari GohelFebruary 14, 2019February 13, 2019કોઈ વ્યક્તિને મળ્યા પછી તેની સાથે વાતો કરવી ગમવા લાગે, તેની સાથે સમય પસાર કરવો ગમે, તેની સાથે હસવું બોલવું ગમે તે શક્ય છે. પરંતુ...
સલમાન યૂલિયાને છોડી આ સેક્સી એક્ટ્રેસ સાથે સેલિબ્રેટ કરશે વેલેન્ટાઇન, ટૂંક સમયમાં કરી લેશે લગ્નBansari GohelFebruary 13, 2019February 13, 2019બોલીવુડના દબંગ ખાન સલમાન ખાનનું નામ આમ તો અનેક હસીનાઓ સાથે જોડાઇ ચુક્યું છે. પરંતુ કેટરિના સાથે તેનો સંબંધ કંઇક ખાસ છે. સલમાન હાલ કેટરિના...
વેલેન્ટાઇન ડે પર રણવીર દીપિકાને આપશે મોટુ સરપ્રાઇઝ, કરી છે આ ખાસ તૈયારીઓBansari GohelFebruary 12, 2019February 12, 2019રણવીર સિંહના સિતારાઓ આજકાલ બુલંદીઓ પર છે. ગત વર્ષના અંતમાં રીલીઝ થયેલી ફિલ્મ સિમ્બાએ બૉક્સ ઑફિસ પર તહેલકો મચાવી દીધો હતો અને હવે આ વર્ષની...
Valentines Week 2019: ગર્લફ્રેન્ડને ડેટ પર લઇ જવી છે? આ રીતે ઓછા ખર્ચે દિવસને બનાવો યાદગારBansari GohelFebruary 12, 2019February 12, 2019વેલેન્ટાઇન વીક શરૂ થઇ ગયો છે અને પોતાના પ્રિયપાત્રને ખુશ કરવા માટે યુવકો કોઈ ખામી છોડતા નથી. પોતાના પાર્ટનરને સ્પેશિયલ ફીલ કરાવવા માટે સામાન્ય રીતે...
અચાનક સામે આવ્યો કોહલીના નાનપણનો પ્રેમ, અનુષ્કાએ તો વિચાર્યુ પણ નહી હોય કે આવું થશેBansari GohelFebruary 12, 2019February 12, 2019પ્રેમ વ્યક્ત કરવા માટે કોઇ ખાસ દિવસ કે અવસરની જરૂર નથી હોત છતાં વેલેન્ટાઇન ડેને ઇઝહાર-એ-ઇશ્ક માટે ખાસ માનવામાં આવે છે. તેવામાં આપણે ક્રિકેટ જગતના...
આ દેશનાં લોકો 4 નંબરનાં અંકથી ડરે છે, છતાં દર મહિને ઉજવે છે “વેલેન્ટાઈ ડે”Yugal ShrivastavaFebruary 11, 2019February 11, 2019સામાન્ય રીતે આપણે સૌ જાણીએ છે કે દર વર્ષે 14 ફેબ્રુઆરીને “વેલેન્ટાઈન ડે” તરીકે ઉજવવામાં આવે છે, જે 7 ફેબ્રુઆરી થી શરૂ થાય છે. પરંતુ...
વિશ્વ આખુ વેલેન્ટાઈન ડે મનાવે ત્યારે પાકિસ્તાન સિસ્ટર્સ ડે મનાવેMayurFebruary 9, 2019February 9, 2019ભારત સહિત દુનિયાભરના યુવાનો વેલેન્ટાઈન વીક મનાવવાની પૂર જોશથી તૈયારીઓમાં લાગી ગયા છે. એક પછી એક દિવસોને મનાવવા માટે દુકાનોમાં પણ ભીડ લાગેલી છે. પણ...
Propose Day 2019: આ ખાસ અંદાજમાં કરો પ્રપોઝ, ના જ નહી પાડી શકે તમારો ક્રશBansari GohelFebruary 8, 2019February 8, 2019Valentines Weekની શરૂઆત થિ ચુકી છે. રોઝ ડે બાદ પ્રપોઝ ડે સેલિબ્રેટ કરવામાં આવી રહ્યો છે. સૌકોઇ એવું ઇચ્છતાં હોય છે કે તેનો પાર્ટનર તેને...