GSTV
Home » Vadodara

Tag : Vadodara

મોદીની સીટ પરથી ચૂંટણી લડવા ઉતરેલી આ મહિલા ઉમેદવારને જીત મળશે ?

Mayur
ગુજરાતની સંસ્કારી નગરી તરીકેની ઓળખ ધરાવતા વડોદરામાં ભાજપે હાલના સાંસદ રંજનબેન ભટ્ટ પર વિશ્વાસ જાળવી રાખી તેમને ફરી ટિકીટ આપી છે. જ્યારે કે કોંગ્રેસે ભાજપનો

ન્યૂઝિલેન્ડમાં ફાયરિંગ બાદ લાપતા પિતા-પુત્રને મેળવવા વડોદરાનો પરિવાર પહોંચ્યો સાંસદની ઓફિસે

Mayur
વડોદરાના પિતા-પુત્ર જ્યારે ન્યૂઝિલેન્ડમાં થયેલા ફાયરિંગ બાદ લાપતા બન્યા છે.ત્યારે તેમનો પરિવાર સાંસદની ઓફિસે પહોંચ્યા હતા. અને તેમને ન્યૂઝિલેન્ડ જવા સરકાર મદદ કરે તેવી અપીલ

ન્યૂઝીલેન્ડ મસ્જિદમાં થયેલા ગોળીબારમાં ગુજરાતનાં આ લોકો પણ ભોગ બન્યાં

Alpesh karena
ન્યૂઝીલેન્ડની મસ્જિદમાં થયેલા અંધાધૂંધ ગોળીબારનો ભોગ વડોદરાના પિતા-પુત્ર પણ બન્યા છે. વડોદરાના આ પિતા-પુત્રને ગોળી વાગી છે. અને હાલ તેઓ મિસિંગની લીસ્ટમાં છે. જેથી પરિવાર

કરોડના કૌભાંડી ભટનાગર બંધુઓએ આ કારણોથી જામીન અરજી પરત ખેંચી

Hetal
રૂપિયા ૨૬૫૪ કરોડના બેન્ક લોન કૌભાંડ કેસના આરોપી અને વડોદરાની ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના માલિકો અમિત અને સુમિત ભટનાગરે ગુજરાત હાઇકોર્ટમાંથી જામીન અરજી પરત ખેંચી

ગુજરાતનો શૈક્ષણિક વિકાસ : ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓની સામે અહીં માત્ર 3 શિક્ષકો

Mayur
વડોદરા મહાપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની સ્કુલમાં પોલંપોલ સામે આવી છે. શિક્ષકોને વિધાર્થીઓના અભ્યાસની ચિંતા ન હોય તેમ ધોરણ 1 થી 8ના વિધાર્થીઓને માત્ર 3 શિક્ષક

વડોદરાનો આ કિસ્સો જાણ્યા બાદ કોઈ સાસુ વહુને ફેસબુક યુઝ કરવા નહીં દે

Mayur
અટલાદરા વિસ્તારમાં બનેલા એક અજીબોગરીબ કિસ્સાએ ભારે ચકચાર જગાવી છે.સાસુની સેવા કરવા માટે આવેલી યુવતી બે વર્ષના પુત્રને મુકી નવી જ બનેલી ફેસબુક ફ્રેન્ડ યુવતીની

તસ્કરોનો તરખાટ : ઘરમાં ચોરી કર્યા બાદ માલિકનું જ એક્ટિવા લઈ રફુચક્કર થઈ ગયા

Ravi Raval
પાદરા તાલુકાના લુણા ગામમા તસ્કરોએ તરખાટ મચાવી દીધો. તસ્કરો ઘરની તિજોરીમાં મૂકેલા રોકડ રૂપીયા મંગળસૂત્ર સહિત સોનાના છ તોલાના દાગીનાની સાથેસાથે મકાન માલિકનું જ એક્ટિવા

વડોદરાના ૩૦૦થી વધુ ઉદ્યોગોની ક્લોઝર નોટિસ પર હાઇકોર્ટે સ્ટે ના આપતા થશે બંધ

Hetal
વડોદરા, પાદરા અને નંદેસરીમાં આવેલા મોટા અને મધ્યમ કદના ૩૦૦થી વધુ ઉદ્યોગોમાંથી નીકળતા અત્યંત ખતરનાક અને ઝેરી કેમિકલ યુક્ત પાણીને નિમય મુજબ શુધ્ધ કર્યા વગર

ગુજરાતમાં એમ્સ મામલે ભાજપમાં ડખ્ખા, ધારાસભ્યોએ સીએમ સામે ઠાલવ્યો આક્રોશ

Hetal
કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને એમ્સ ફાળવણીના મુદ્દે ભાજપમાં ફરીથી કકરાટ ઊભો થયો છે. આજે સાંજે મધ્ય ગુજરાતના ભાજપના આઠથી વધુ ધારાસભ્યોએ આઠથી વધુ ધારાસભ્યોએ ભાજપના

ગુજરાતમાં સળંગ 50 દિવસ લોકલ ટ્રેનો આંશિક રદ, ૬ ટ્રેનો પાંચ દિવસ માટે રદ

Hetal
પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગમાં કલોલ-મહેસાણા વચ્ચે મરામતના કામને લઇને આગામી તા.૨ જાન્યુઆરી સુધી કુલ ૬ ટ્રેનો રદ રહેશે. તેમજ ૨ જાન્યુઆરીથી સળંગ ૫૦ દિવસ માટે

વડોદરાના સંસ્કારી નગરી ઉપનામને ફરી લાગ્યું લાંછન, જાણો શું કર્યું આ નબીરાઓએ

Mayur
ફરી એકવખત સંસ્કારી નગરી ગણાતા વડોદરામાંથી નબીરાઓની દારૂની પાર્ટી ઝડપાઇ. જેમાં વસવેલ ફાર્મ હાઊસમાં દારુ બિયરની મહેફિલમાં પોલીસે રેડ કરીને કુલ 14 નબીરાઓને ઝડપી પાડ્યા

24 વર્ષની યુવતીના પ્રેમમાં અંધ બન્યો સગીર, ભરી દીધુ આવું પગલું…

Karan
વડોદરા શહેરના સમા વિસ્તારમાં રહેતા ૧૬ વર્ષના કિશોરના પાડોશમાં રહેતી ૨૪ વર્ષની યુવતી સાથેના પ્રેમસંબંધની કિશોરના પરિવારજનોને જાણ થતાં તેઓ મકાન બદલીને અન્ય સ્થળે રહેવા

મહિલા ભાડું માગવા ગઈ તો દિયર અને ભત્રિજાએ દુકાનમાં પેન્ટ ઉતારી દીધુ

Karan
વડોદરા શહેર નજીક ગ્રામ્ય વિસ્તારમાં આવેલી રેશનીંગની દુકાનના ભાડાની તકરારમાં ગત બપોરે દુકાન ચલાવતા પોતાના દિયર અને ભત્રીજાએ ગત બપોરે દુકાનનું ભાડુ માગવા આવેલી ભાભીની

ઠગ્સ ઓફ ગુજરાત : વડોદરામાં પણ 260 કરોડનું ફુલેકુ ફેરવાઇ ગયું

Mayur
લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખ્યા ન મરે તે વાત સંસ્કારનગરી વડોદરામાં પણ સાચી ઠરી છે. અમદાવાદના 260 કરોડના ફુલેકા સમાન વડોદરામાં પણ ફુલેકાબાજ ફરાર થયો છે.

સોશિયલ મીડિયા પર કોંગ્રેસના આ નેતાએ કરી હતી વિવાદિત પોસ્ટ, પોલીસે કરી ધરપકડ

Mayur
સોશિયલ મીડિયા પર વિવાદિત પોસ્ટ શેર કરતા વડોદરા કોંગ્રેસના ઉપ પ્રમુખ ભરત ઠાકોરની ધરપકડ કરવામાં આવી છે. ભરત ઠાકોર અજમેરની દરગાહ અંગે વિવાદિત ટિપ્પણી કરી

વડોદરા પોલીસ દ્વારા શસ્ત્ર પૂજનનું આયોજન, હથિયારો સહિત અશ્વની પણ કરાઇ પૂજા

Mayur
વદોડરા શહેર પોલિસ તંત્ર દ્વારા પ્રતાપ નગર હેડ ક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતુ. શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે સવારે  લોકોની  સુરક્ષા તેમજ

વડોદરાઃ મેડિકલ સ્ટોરમાં આગની દુર્ઘટના, અસર ત્રીજા માળ સુધી જોવા મળી

Arohi
વડોદરાના માંજલપુરમાં મુખ્ય માર્ગ પર સ્થિત મેડિકલ સ્ટોરમાં આગની દુર્ઘટના બની છે. દવાની દુકાનમાં લાગેલ આગને કારણે દવાઓનો જથ્થો આગને હવાલે થઇ જતા દુકાનદારને મોટા

વડોદરાના કલાનગરી ગરબામાં અચાનક લાઈટો બંધ, કારણ ચોંકાવનારું

Mayur
વડોદરાનો કલાનગરી ગરબા મહોત્સવ વધુ એક વાર વિવાદમાં આવ્યો છે. લાઇટિંગના કોન્ટ્રાકટરને નાણાં ન ચૂકવાતા તેણે લાઈટ ઓન ન કરતા અંધારપટ છવાયો હતો. ગરબા શરૂ

સંસ્કારી નગરી વડોદરાના મહેમાન બન્યા પરિણીતી ચોપરા અને અર્જુન કપૂર

Arohi
નમસ્તે ઇંગ્લેન્ડ’ ફિલ્મના પ્રમોશન માટે અભિનેત્રી પરિણીતી ચોપરા અને અર્જુન કપૂર વડોદરામાં આવ્યા હતા. સંસ્કારી નગરી વડોદરાના  પારંપરિક ગરબા નિહાળીને અભિભૂત થયા હતા. એકજ સ્થળે

8 હજાર કરોડ રૂપિયાના ગોટાળાની તપાસ માટે વડોદરામાં CBIના ધામા

Karan
વડોદરાની સ્ટર્લિંગ ગૃપ ઓફ કંપનીઝ અને ડાયમંડ પાવર ગૃપ ઓફ કંપનીની વધુ તપાસ માટે દિલ્હી સી.બી.આઈ.ની ટીમે વડોદરા ખાતે બે દિવસ માટે આવી પહોંચી છે.

વડોદરામાં બિનગુજરાતીઓ પર પથ્થરમારો અને વાહનોમાં તોડફોડના બનાવો

Hetal
ગુજરાતમાં પરપ્રાંતિયો પર હુમલાની ઘટનાઓ યથાવત જોવા મળી રહી છે. ત્યારે સંસ્કાર નગરી વડોદરામાં પણ બિનગુજરાતીઓ પર પથ્થરમારો અને વાહનોમાં તોડફોડના બનાવો બન્યા છે. જોકે

વડોદરા, વલ્લભકૂળમાં મિલકતને લઇને સર્જાયો વિવાદ, થઈ પોલીસ ફરિયાદ

Mayur
વડોદરા સહિત વિશ્વભરમાં આસ્થાનું કેન્દ્ર વલ્લભકુળમાં મિલકતને લઈને વિવાદ સર્જાયો છે. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના સ્વર્ગસ્થ ઈન્દિરાબેટીજીની માલિકી હક ધરાવતા મકાનને પચાવી પાડ્યાનો આરોપ લાગ્યો છે.

ખુશખબર, ભારત-વેસ્ટ ઇંડિઝ વચ્ચેની વન ડે મેચ ગુજરાતમાં થઈ શકે છે શિફ્ટ

Karan
ગુજરાત માટે અેક સારી ખુશખબર છે. ભારત-વેસ્ટ ઇંડિઝ વચ્ચે રમાનાર વન-ડે મેચ વડોદરમાં શિફ્ટ થઈ શકે છે. હાલમાં ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે રાજકોટમાં રમાનારી મેચ અંતર્ગત

વડોદરામાં બ્લડ ડોનેશન કેમ્પ અને નિઃશુલ્ક આંખોની તપાસનો કેમ્પ યોજાયો

Hetal
વડોદરામાં છાણી વિસ્તારમાં બ્લડ ડોનેશન કેમ્પ અને નિઃશુલ્ક આંખોની તપાસ કરીને ચશ્મા આપવાનો કેમ્પ યોજાયો હતો. કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતીષ પટેલના નેતૃત્વમાં આ કેમ્પ

વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઠગ મહિલાને ઝડપી

Hetal
વડોદરા ક્રાઈમ બ્રાન્ચે વિધવા સહાય.સબસીડી,પેન્શન મળતા હોવાના બહાને વૃધ્ધ મહીલાઓના દાગીના ઉતરાવી લઇ જવાના ગુનાઓમાં જુદાં જુદાં જીલ્લાઓમાં પકડાયેલ મહીલા સઇદા બીબી પઠાણને ઝડપી પાડી

વડોદરાઃ સાંસદ સહિત સાત મહિલા કોર્પોરેટર બિમાર પડતા તંત્રમાં દોડધામ

Arohi
વડોદરામાં સાંસદ સહિત સાત મહિલા કોર્પોરેટર બિમાર પડતા તંત્રમાં દોડધામ મચી છે. વડોદરામાં છેલ્લા ત્રણ દિવસમાં ચિકનગુનિયાથી બે લોકોના મતો થયા છે. સીઝનલ ફ્લુમાં સપડાતા

PSIની નોકરી થઈ શકે તેમ નથી… મને માફ કરજો, પોલીસ ચોકીમાં જ કર્યો આપઘાત

Arohi
વડોદરામાં એક પીએસઆઈ એસ.એસ.જાડેજાએ આપઘાત કર્યો છે. સયાજીગંજ પોલીસ સ્ટેશનની હદમાં આવતા અલ્કાપુરી પોલીસ ચોકીમાં જ પીએસઆઈએ આપઘાત કર્યો છે. પીએસઆઈએ સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી

વડોદરામાં હાથી ઘોડા સાથે નીકળી ગણેશની સવારી, લોકોમાં યાત્રાને જોઇ સર્જાયુ કૂતુહૂલ

Mayur
વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોના મંડળો દ્વારા ધાર્મિક વાતાવરણ વચ્ચે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરાઇ. શહેરના રેસકોર્સ રોડ પાર હાથી-ઘોડાની  સવારી સાથે શ્રીજીની સવારી નીકળી. હતી, પરંપરાગત

વડોદરામાં મચ્છરજન્ય રોગચાળાનો વાવર વકરતા આરોગ્ય તંત્ર દોડતુ થયું

Arohi
વડોદરામાં મચ્છરજન્ય રોગચાળાનો વાવર વકરતા આરોગ્ય તંત્ર દોડતુ થયું છે. આરોગ્ય વિભાગે ભીડભાડ વાળી સરકારી કચેરીઓમાં તપાસ હાથ ધરી છે. સરકારી કચેરીઓમાં મચ્છરોના બ્રિડીગ અંગે

વડોદરાઃ નાગરવાડમાં કથિત લઠ્ઠાકાંડની હવા જોરમાં, બે લોકોના શંકાસ્પદ મોત

Shyam Maru
વડોદરાના નાગરવાડા વિસ્તારમાં બે યુવકાનો શંકાસ્પદ મોત બાદ લઠ્ઠાકાંડની ચર્ચાએ જોર પકડ્યું છે. નાગરવાડા વિસ્તારમાં નવી ધરતી, ગોલવાડ, રાણાવાસ સહિતના વિસ્તારોમાં દેશી દારુનુ ખુલ્લેઆમ વેચાણ