થોડીક તો શરમ કરો/ છેલ્લા વિડિયોમાં ઓક્સિજન માસ્ક પહેરેલી હાલતમાં દર્દી હાંફતા-હાંફતા કહે છે કે, પાણી પણ જાતે ભરી રહ્યો છું, મોત મળ્યું
વડોદરા શહેરની આજવા ચોકડી પાસેની પાયોનિયર હોસ્પિટલમાં ઉભા કરાયેલા કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓને પડી રહેલી તકલીફોનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અહીંયા સારવાર લઈ...