વડોદરામાં હાહાકાર/ કોરોના દર્દીના મોત બાદ અંતિમ સંસ્કાર કરવા નવી 35 ચિતાઓ કરી તૈયાર, ખંડેર સ્મશાનો ચાલુ કરાયા
વડોદરા મહાનગરપાલિકા દ્વારા નવી 35 ચીતાઓ તૈયાર કરવા છતાં પણ અગ્નિસંસ્કાર માટે પરિવારજનોને વેઇટિંગમાં રહેવાની ફરજ પડી રહી છે, ત્યારે પાલિકા દ્વારા હજુ પણ ચિતામાં...