રાજ્યનાં આ શહેરમાં માત્ર 2 જ વર્ષની બિલકુલ સ્વસ્થ બાળકીનું કોરોનાથી મોત, ત્રીજી લહેરનો આવો પ્રથમ કિસ્સો
કરજણમાં રહેતા શ્રમજીવી પરિવારની માત્ર બે વર્ષની બાળકીને કોરોના થતા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ગઇ કાલે તેનું સારવાર દરમિયાન મોત થયું...