ત્રીજી લહેરનાં ભણકારા વચ્ચે આ શહેરમાં 51 વર્ષની મહિલાને કોરોના ભરખી ગયો, સામે આવી કોર્પોરેશનની ગંભીર બેદરકારી
કોરોનાના વધતા જતા કેસની વચ્ચે આજ શહેરમાં કોરોનાથી સંક્રમિત ૫૧ વર્ષની મહિલાનું મોત થયું છે. દાંડિયાબજાર વિસ્તારમાં એપાર્ટમેન્ટમાં એકલી રહેતી મહિલાના અંતિમ સંસ્કાર કોવિડ પ્રોટોકોલ...