GSTV

Tag : Vadnagar

કોરોનામાં જીવ જોખમમાં મૂકી કરી નોકરી અને પગાર માગ્યો તો કોરોના વોરિયર્સને તગેડી મૂક્યા, મોદીના હોમટાઉનનો બનાવ

Nilesh Jethva
મહેસાણા જિલ્લામાં પીએમ મોદીના હોમટાઉન વડનગરમાં સિવિલ હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ બનેલા નર્સિંગ સ્ટાફને મોટો ફટકો પડ્યો. પગાર મુદ્દે અવાજ ઉઠાવનારા 15 નર્સ અને આસીસ્ટન્ટ ઓટીને...

પીએમ મોદીના વતન ખાતે કોરોના વોરિયર્સ ઉતર્યા હડતાલ પર, એજન્સી આપી રહી છે ધમકી, તંત્રનું ભેદી મૌન

Nilesh Jethva
પીએમ મોદીના વતન વડનગરમાં કોરોના વોરિયર્સ સાથે અન્યાય થયો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. વડનગર સિવિલ કોરોના વોરિયર્સ છેલ્લા બે દિવસથી હડતાલ પર ઉતર્યા...

પીએમ મોદીના વતન વડનગરમાં કોરોના સંક્રમિત દર્દીઓની હાલત કફોડી, વીડિયો થયો વાયરલ

Nilesh Jethva
સોમવારથી લોકડાઉનનો ત્રીજો તબક્કો શરૃ થયો છે. ત્યારે વડનગર મેડિકલ કોલેજમાં બનાવાયેલ કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કેટલાક દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા હોવાનો કિસ્સો ઉજાગર...

પીએમ મોદીના હોમટાઉન વડનગરના બે સગા ભાઈ-બહેન ચીનમાં ફસાયા, સરકારને કરી આજીજી

Nilesh Jethva
વડનગરના બે સગાભાઇ બહેન મિથિન અને બીરવા પટેલ ચીનના વુહાનમાં અભ્યાસ અર્થે ગયા છે અને હાલમાં ત્યાં જ ફસાઇ ગયા છે. જેથી વડનગર સ્થિત તેમના...

6 નવેમ્બરે મહેસાણાના વડનગર ખાતે તાનારીરી મહોત્સવ યોજાશે

Mansi Patel
મહેસાણાના વડનગર ખાતે 6 નવેમ્બરે તાનારીરી મહોત્સવ યોજાશે. જેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પ્રથમ દિવસે એવોર્ડી કલાકારો શાસ્ત્રીય ગાયન રજૂ કરશે. આ ઉપરાંત...

પીએમ મોદીના વતનમાં આ મહિલાએ 9.5 ટનનો ટ્રક ખેંચીને લોકોમાં આકર્ષણ જમાવ્યું

Nilesh Jethva
પ્લાસ્ટિક મુક્ત ભારત જનજાગૃતિ અભિયાન અંતર્ગત નીકળેલી રાજલક્ષ્મી મંડા વડનગર પહોંચતા સ્વાગત કરવામાં આવ્યું હતુ. રાજલક્ષ્મીએ પોતાના હાથથી 9.5 ટનનો ટ્રક ખેંચીને લોકોમાં આકર્ષણ જમાવ્યું...

PM નરેન્દ્ર મોદી જ્યાં ચા વેચતા હતા, વડનગરની તે દુકાન હવે બનશે પર્યટન સ્થળ

Mansi Patel
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે દુકાનમાં ચા વેચતા હતા. હવે તે દુકાનને પર્યટન સ્થળના રૂપમાં વિકસિત કરવામાં આવશે. કેન્દ્રીય પર્યટન તેમજ સંસ્કૃતિ મંત્રી પ્રહ્લાદ પટેલ વડનગરના...

મોદી ચા વેચતા હતા તેવો કોઈ રેકોર્ડ રેલવે પાસે નથી : મોદીએ ‘ચા વાળા’ શબ્દનો કર્યો છે ભરપૂર ઉપયોગ

Karan
ચા વેચવાવાળો દેશનો પીએમ બની શકે છે. મોદીએ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં અા શબ્દોનો જોરદાર ઉપયોગ કર્યો છે. મોદી માટે અેવું કહેવાય છે કે, તેઓઅે...

વડનગરના આ ગામના તળાવમાંથી એવું ચોરી થતું હતું કે જાણીને વિશ્વાસ નહીં આવે

Karan
બારેમાસ પાણીથી લબોલબ રહેતું વડનગરનું શર્મિષ્ઠા લેક શેતાનોની નજરમાં આવી ગયું છે અહીં મોટા પ્રમાણમાં કાચબા હોવાથી કેટલાક શખ્સોએ આ તળાવમાંથી કાચબાની ચોરી કરી છે....

વડનગરમાંથી ખોદકામ દરમિયાન 11 મી સદીનું દિશા સૂચક યંત્ર મળી આવ્યું

Yugal Shrivastava
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતન વડનગરમાં ચાલી રહેલા ઉત્ખનન દરમ્યાન બે મીટર વ્યાસ ધરાવતું પૌરાણિક દિશા સૂચક સ્ટ્રક્ચર મળી આવ્યું છે. અસામાન્ય અને યુનિક કહી...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાંથી મળ્યા ઐતિહાસિક પ્રાચીન અવશેષો

Karan
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં પુરાતત્વ વિભાગ દ્વારા ખોદકામ દરમ્યાન અત્યંત જૂના અવશેષો મળી આવ્યા છે. અવશેષોમાં વાસણોથી લઇને તાળા તેમજ મંદિરના પથ્થર સહિત માટીના...

નગરપાલિકાની ચૂંટણીને લઇને વડનગરમાં રાજકારણ ગરમાયું

Yugal Shrivastava
મહેસાણાના વડનગરમાં નગરપાલિકાની ચૂંટણીને લઇને રાજકારણ ગરમાયું છે. એક તરફ ભાજપ વિકાસની વાતો લઇને મતદારો સમક્ષ જશે. તો બીજી તરફ કોંગ્રેસ ભાજપના વિકાસના દાવાઓ સામે...

વતનમાં મોદીએ જૂની વાતો વાગોળી, સ્કૂલમાં ધરતીને કર્યા નમન

Yugal Shrivastava
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 દિવસમાં ત્રીજી વખત ગુજરાત મુલાકાત લીધી. જોકે વખતની મુલાકાત કંઈક વિશેષ રહી હતી. જેનું એક માત્ર કારણ હતુ વડાપ્રધાનની વતનની મુલાકાત....

ભોલેબાબાના આશીર્વાદથી ઝેર પચાવવાની તાકાત મળી છે : મોદી

Yugal Shrivastava
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડનગરમાં જીએમઈઆરએસ મેડિકલ કોલેજનું દીપપ્રાગટ્ય સાથે ઉદ્ધાટન કર્યુ છે. 500 કરોડના ખર્ચે આ મેડિકલ કોલેજ તૈયાર કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...
Do NOT follow this link or you will be banned from the site!