GSTV

Tag : vaccancy

Sarkari Naukri: 12 થી લઇ ગ્રેજ્યુએશન પાસ સુધીના માટે IIT માં નોકરી મેળવવાની તક, જાણો વિગતો

Vishvesh Dave
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, કાનપુરે જુનિયર ટેકનિશિયન (IIT કાનપુર ભરતી 2021) સહિત વિવિધ પોસ્ટ માટે અરજીઓ મંગાવી છે. આ પોસ્ટ્સ માટે અરજી કરવાની પ્રક્રિયા ચાલી...

Sarkari Naukri : એન્જિનિયર સહિત ઘણી જગ્યાઓ પર 600 થી વધુ નોકરીઓ, આ સંસ્થાઓમાં નીકળી ભરતી

Vishvesh Dave
એન્જિનિયરિંગનો અભ્યાસ કરીને સરકારી નોકરીનું સ્વપ્ન જોનારા યુવાનો માટે સારી તક છે. ભારત ઇલેક્ટ્રોનિક્સ સહિત વિવિધ સરકારી વિભાગોમાં ભરતી બહાર પડી છે. માત્ર ઇજનેરો જ...

Sarkari Naukri 2021 : બેંક ક્લાર્કની 7 હજાર જગ્યાઓ માટે નીકળી ભરતી, સ્નાતકો ન ચુકે આ સોનેરી તક

Vishvesh Dave
ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેકશન (IBPS) એ કલર્કની 7000 થી વધુ જગ્યાઓ માટે ભરતી માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. લાયક અને રસ ધરાવતા...

યુજીસીએ નેટ લાયકાત ધરાવતા ઉમેદવારો માટે બહાર પાડી ભરતી, 80,000 સુધીનો મળશે પગાર

Vishvesh Dave
જે ઉમેદવારો નેટ પરીક્ષા પાસ કર્યા પછી નોકરી શોધી રહ્યા છે તેમના માટે એક મહત્વપૂર્ણ અપડેટ છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને કોઈપણ પરીક્ષામાં માસ્ટર ડિગ્રીમાં ફર્સ્ટ...

Sarkari Naukri 2021: CRPF માં હેડ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભરતી, જાણો કેવી રીતે મેળવવી નોકરી

Vishvesh Dave
સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) માં જોડાવાની તૈયારી કરી રહેલા યુવાનો પાસે સુવર્ણ તક છે. ખરેખર, CRPF એ હેડ કોન્સ્ટેબલ (મિનિસ્ટ્રીયલ) ની પોસ્ટ્સની ભરતી શરૂ...

Railway Recruitment 2021 / 10 પાસ માટે પરીક્ષા વગર 2200 થી વધુ જગ્યાઓ માટે ભરતી, 10મા ના માર્ક્સથી કરવામાં આવશે પસંદગી

Vishvesh Dave
પૂર્વ મધ્ય રેલવેએ ટ્રેડ એપ્રેન્ટિસની જગ્યાઓ માટે કુલ 2206 જગ્યાઓ બહાર પાડી છે. આ નિમણૂકો ફિટર, વેલ્ડર, ટર્નર, સુથાર, પેઇન્ટર, મિકેનિક, ઇલેક્ટ્રિશિયન, ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક, વાયરમેન,...

ફ્રેશર્સ માટે નોકરીઓ! ડિસેમ્બર સુધીમાં નવા લોકોને નોકરીની ઓફર આપી શકે છે 17% કંપનીઓ : અહેવાલ

Vishvesh Dave
આગામી થોડા મહિનાઓમાં, ભારતમાં નોકરીની શોધમાં ફ્રેશર્સને રોજગારીની નવી તકો મળી શકે છે . એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે જુલાઈથી ડિસેમ્બર દરમિયાન દેશની સારી...

IBPS થી લઈને દિલ્હી યુનિવર્સિટીમાં આ ભરતીઓ માટે આ સપ્તાહમાં કરો અરજી, આવી રહી છે છેલ્લી તારીખ

Vishvesh Dave
કોરોનાના સમયગાળા દરમિયાન ચરમસીમાએ પહોંચેલી બેરોજગારીની સમસ્યા હવે ધીમે ધીમે ઓછી થઈ રહી છે. આનું કારણ ફરીથી ઘણા સરકારી ક્ષેત્રોમાં અને જાહેર ઉપક્રમોમાં નોકરીઓ છે,...

Indian Navy Recruitment 2021 : નૌકાદળમાં સ્કિલ્ડ ટ્રેડ્સમેનની નીકળી ભરતી, 10 પાસ કરો અરજી

Vishvesh Dave
ભારતીય નૌકાદળે સ્કિલ્ડ ટ્રેડ્સમેન (ગ્રુપ સી, નોન-ગેઝેટેડ, ઇન્ડસ્ટ્રીયલ) પોસ્ટ્સની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. નૌકાદળ દ્વારા જારી કરવામાં આવેલી નોટિસ અનુસાર, આ માટેની અરજીઓ...

SBI Recruitment 2021 : 606 એક્ઝિક્યુટિવ સહિત ઘણી જગ્યાઓ માટે ભરતી, આ રીતે કરો અરજી

Vishvesh Dave
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) એ કસ્ટમર સપોર્ટ એક્ઝિક્યુટિવ સહિત વિવિધ પોસ્ટ માટે અરજીઓ મંગાવી છે. ઉમેદવારો વિભાગની સત્તાવાર વેબસાઇટ પર જઈને આ ભરતીઓ માટે...

Army Bharti 2021 : 10 પાસ માટે ઈસ્ટર્ન કમાન્ડ સિગ્નલ રેજિમેન્ટમાં નીકળી ભરતી, જાણો વિગતો

Vishvesh Dave
ઈસ્ટર્ન કમાન્ડ સિગ્નલ રેજિમેન્ટે ટ્રેડ્સમેન હેઠળ વિવિધ પોસ્ટ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. જે પોસ્ટ માટે ભરતી પ્રક્રિયા શરૂ થઈ છે તેમાં બાબરચી, વોશરમેન,...

Job Alert : ગ્રામીણ વિકાસ મંત્રાલયમાં નોકરી, આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ આવતીકાલે

Vishvesh Dave
સરકારી નોકરી શોધી રહેલા યુવાનો માટે ખાસ જોબ એલર્ટ છે. ગ્રામીણ વિકાસ મંત્રાલયમાં ભરતી માટે બહાર પાડવામાં આવેલી ખાલી જગ્યાઓ માટેની અરજી પ્રક્રિયા આવતીકાલે સમાપ્ત...

કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં નીકળી ભરતી, નોકરી માટે અરજી કરવા અહીં જાણો સમગ્ર વિગત

Dilip Patel
દેશભરમાં શિક્ષણ, આરોગ્ય, સૈન્ય, પોલીસ અને વહીવટ સહિત વિવિધ વિભાગોમાં સરકારી નોકરી છે. જો તમે પણ સરકારી નોકરી શોધી રહ્યા છો, તો તમારા અભ્યાસ પ્રમાણે...

વનવિભાગની અછત વચ્ચે સરકાર તાત્કાલિક ભરતી બહાર પાડશે, આટલી જગ્યાઓ છે ખાલી

Mayur
વનવિભાગમાં જરૂરી મહેકમથી ઘણું ઓછું હોવાની વાતો વચ્ચે હવે સરકારને મોડેમોડે વનવિભાગમાં કર્મચારીઓની અછત હોવાની વાત વર્તાઈ રહી છે. જે માટે વર્ષ 2015-17માં ખાલી પડેલી...

ચિંતા ના કરો અા ફિલ્ડમાં છે નોકરીની અઢળક તકો અને તોતિંગ પગાર

Karan
જો તમે જોબની રાહમાં કોર્પોરેટ ઓફિસોના ધક્કા ખાઈને થાકી ગયા છો તો ચિંતા કરવાની જરૂર નથી. અનેક બિઝનેસ આઈડિયા તમારા માટે રાહ જોઈ રહ્યા છે,...
GSTV