જલ્દી કરો! GPSC માં રિસર્ચ ઓફિરસ અને પ્રોફેસર સહિત 1200 થી વધુ જગ્યા પર નીકળી વેકેન્સી, અરજી કરવાની આ છે છેલ્લી તારીખ
ગુજરાત લોક સેવા આયોગ (GPSC) એ GPSC ભરતી 2020ની નોટિફિકેશન જાહેર કરી દીધી છે. GPSC ભરતી 2020ના માધ્યમથી વિવિધ વિભાગોમાં 1203 પર ભરવામાં આવશે. GPSC...