વિશ્વગુરૂ બનવાની હવાહવાઇ વાતો: શિક્ષકો, અધ્યાપકોની ભરતી નથી થતી, રાજ્યની અનેક સ્કુલ-કોલેજોમાં અઢળક જગ્યાઓ ખાલી
શિક્ષક કભી સાધારણ નહીં હોતા પણ છેલ્લા કેટલાક વર્ષોથી શિક્ષકોને એટલી હદે સાધારણ બનાવી દેવાયા છે કે શિક્ષકોની ભરતી થતી નથી. એક તરફ આપણે વિશ્વગુરૂ...