GSTV

Tag : uttrayan

સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણના પર્વની ધૂમ! કોંગ્રેસે મોંઘવારીની પતંગ ઉડાવી, સીએમ રૂપાણીએ મકરસંક્રાંતિની પાઠવી શુભકામનાઓ

Arohi
મકર સંક્રાતિનું પર્વ એટલે ઉત્સાહ ઉમંગ સાથે શ્રદ્ધા અને પુણ્યનું ભાથુ બાંધવાનો અવસર, મકર સંક્રાતિના પર્વ પર પતંગ ઉડાવવાનું વિશેષ મહત્વ છે જેની પાછળ શારીરીક...

ઉતરાયણના તહેવાર પહેલા જ જીવલેણ બની દોરી, મોપેડ ચાલકનાં ગળામાં ફસાતા થઈ ગંભીર ઈજા

Mansi Patel
પતંગ દોરી પ્રાણઘાતક સાબિત થતી હોય છે. અને હજુ ઉતરાયણ આવવાને વાર છે ત્યાં જ આવી હૃદયદ્રાવક ઘટનાઓ બનવાનો સિલસિલો શરૂ થઇ ગયો છે. આ...

આ વખતે ઉત્તરાયણમાં ટ્રાય કરો કંઈક નવું, આ રીતે બનાવો ‘પંચરત્ન લડ્ડુ’

Arohi
ઉત્તરાયણ આવે એટલે દરેકના ઘરમાંથી ગોળની સુગંધ આવવાની શરૂ થઈ જતી હોય છે. મહિલાઓ ઘરે ઉત્તરાયણમાં ખાસ ખવાતી વાનગીઓ બનાવવાનું શરૂ કરી દેતી હોય છે....

ઉત્તરાયણમાં તલ અને સિંગની ચિક્કી તો ઘણી ખાધી, આ વખતે ટ્રાય કરો સ્પેશિયલ ‘જેમ્સની ચિક્કી’

Arohi
ઉત્તરાયણના તહેવારમાં તમે તલ અને સિંગની ચિક્કી તો ખાધી જ હશે પણ… શું તમે ક્યારેય જેમ્સની ચિક્કી વિશે સાંભળ્યું છે? જી હા… આજના ફૂડ કોર્ટના...

ઉત્તરાયણમાં દોરી વાગવાથી આટલા લોકોના કપાયા ગળા, આંકડા જોશો તો થશે કે…

Arohi
ઉત્તરાયણ દરમિયાન પતંગ ચગાવવાના ઉત્સાહમાં તકેદારી રાખવામાં નાનકડી ક્ષતિ રહી જાય તો પોતાને અથવા અન્ય વ્યક્તિને ઈજા પહોંચે તેની સંભાવના વધી જાય છે. આ વખતે...

જો ઉત્તરાયણના દિવસે ગૌ-માતાની આ સેવા કરતા ભૂલી ગયા તો સમજો પુણ્ય ન કમાયા

Karan
ઉતરાયણના દિવસે ગાયને ઘૂસરી ખવડાવી અને ઘાસ નાખીને પુણ્ય કમાવાનો અવસર છે. બાકરોલમાં સોમભાઇ નામની વ્યકિત કતલખાને લઇ જવાતી ગાયોને બચાવી પોતાની પાસે રાખે છે....

રસોઈની રાણીઓ પતંગોત્સવની મઝા માણવા ધાબે રહેજો કારણ કે ઉંધીયુ તો….

Arohi
ઉત્તરાયણ આવે એટલે દરેકના મનમાં ઉંધિયુનો ખયાલ તો જરૂરથી આવે. ગુજરાતીઓની ઓળખ ગણાતું અને ઉત્તરાયણમાં ભૂલ્યા વગર ખવાતુ એવું ઉંધિયાનું નામ લેતા જ મોઢામાં પાણી...

પ્રતિબંધ ફક્ત કાગળ ઉ૫ર જ : રાજકોટના આકાશમાં ઉડ્યા હજ્જારો તુક્કલ

Karan
રાજ્યમાં ઉત્તરાયણના પર્વ ઉપર ચાઈનીઝ તુકકલ ઉપર પ્રતિબંધ હોવા છતાં લોકોએ તુક્કલો ઉડાડી હતી. રાજકોટમાં સાંજ પડતાં જ હજારોની સંખ્યામાં લોકોએ ચાઈનીઝ તુક્કલો ઉડાડી હતી....

વિરમગામને જિલ્લો ક્યારે ? આકાશમાં ઉડ્યા સુત્રો લખેલા ૫તંગ..!

Yugal Shrivastava
ઉત્તરાયણનો દિવસ વિરમગામ માટે નવા સુત્રો સાથે શરૂ થયો હતો. વિરમગામને જિલ્લો જાહેર કરવાની માગ સાથે સુત્રો લખેલા પતંગો ચગાવીને સ્થાનિકોએ સરકાર સુધી વાત પહોંચાડવાનો...

૫તંગની દોરીથી રાજ્યમાં કુલ 5 મોત અને 3 ગંભીર ઇજાગ્રસ્ત

Karan
જીવલેણ ઉત્તરાયણ : વડોદરામાં યુવાન-રાજકોટમાં બાળકનું મોત : મૃતકોના ૫રિવારની મોજ-મસ્તી માતમમાં ફેરવાઇ ઉત્તરાયણની સવારે જ ૫તંગની દોરી જીવલેણ બની હોવાના કેટલાક કિસ્સા સામે આવ્યા...

૫ક્ષીને ચણ, ગાયોને નિરણ… : સમગ્ર રાજ્યમાં ધર્માદો કરી પૂણ્યનું ભાથુ બાંધતા ભાવિકો

Karan
અમદાવાદ : આજના દિવસે દાન ધર્મનુ પણ વિશેષ મહત્વ છે. લોકો સવારથી મંદીરે દર્શન તેમજ ગાયને ઘાસચારો નીરી રહ્યા છે. ગરીબોને પણ દાન કરીને ધર્મ...

બપોરે 1:00 વાગ્યા ૫છી ૫વન કેવો રહેશે ? જાણો એક ક્લીક ઉ૫ર હવામાન…

Karan
ઉત્તરાયણના ૫ર્વનો પ્રારંભ થઇ ગયો છે. ૫રંતુ રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાંયા વાતાવરણને કારણે ૫તંગ રસિકો નિરાશ થયા છે. રાજકોટ, વલસાડ સહિતના શહેરોમાં લોકો ૫વનની રાહ...

ઉત્તરાયણની આડઅસર : ૫ક્ષીઓની કપાયેલી પાંખો સાંધવા જીવદયા પ્રેમીઓની દોડધામ

Karan
અરવલ્લી : અરવલ્લીના મોડાસામાં લોકોએ ઉત્તરાયણની ઉજવણીની સાથે પક્ષીઓ ઘાયલ ન થાય તેની પણ તકેદારી લીધી છે. અહી અનેક લોકોએ પક્ષીઓને ઇજા ન પહોંચે તે...

ગૃહમંત્રી પ્રદિ૫સિંહ જાડેજાએ કાર્યકરો સાથે કરી ૫તંગબાજી, બે દિવસ મજા માણશે

Karan
ગુજરાતનાં સાડા છ કરોડ ગુજરાતીઓના રક્ષણની જેના માથે જવાબદારી છે તેવા ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ પણ પતંગોત્સવની મજા માણી હતી. પ્રદિપસિંહ જાડેજા છેલ્લા 15 વર્ષથી...

CM રૂપાણીનો ૫તંગ આકાશમાં ઉંચે ચડ્યો…: અમદાવાદના ખાડિયામાં માણી મજા…

Karan
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ અમદાવાદના ખાડિયામાં પતંગોત્સવની મજા માણી હતી. જેમના હાથમાં ગુજરાતની બાગડોર છે તેમણે પતંગની ડોર હાથમાં લઈ પતંગ ચગાવવાની મજા માણી હતી....

ભગવાન દ્વારકાધિશને ધરાઇ ચાંદીની ૫તંગ અને ફિરકી ! : દર્શન કરવા ભાવિકોની કતારો…

Karan
જગત મન્દિર દ્વારકામાં ઉત્તરાયણના ૫ર્વ નિમિત્તે સેંકડો શ્રધ્ધાળુઓ ઉમટ્યા છે. અહી પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરીને લોકો પુણ્ય પ્રાપ્ત કરી રહ્યા છે. તો દાનનો પણ...

૫વની ૫ડી ગયો : રાજકોટ અને વલસાડમાં ૫તંગ રસિયા નિરાશ…

Karan
એક તરફ સમગ્ર રાજ્યમાં ઉતરાયણની ઉજવણીને લઇને ઉત્સાહનો માહોલ છવાયો છે. આકાશ ૫તંગ ચગાવવાનું આ ૫ર્વ મુખ્યત્વે ૫વન ઉ૫ર આધારિત હોય છે. ત્યારે રાજકોટ અને...

મકરસંક્રાતિનું શું છે મહત્વ, જાણો દેશના વિવિધ ભાગોમાં કેવી રીતે થાય છે ઉજવણી

Yugal Shrivastava
હિંદુ તહેવારોમાં મકરસંક્રાતિનું અલગ જ મહત્વ રહેલું છે. દર વર્ષે આપણે 14 જાન્યુઆરીએ મકરસંક્રાતિ અથવા કહીએ તો ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરીએ છીએ. સૂર્ય ક્યારે ધનુ...

હિન્દુ માન્યતા અનુસાર ઉતરાયણના દિવસે આ કામો કરવાની છે મનાઇ

Bansari
એક વર્ષની અંદર 12 સંક્રાતિ હોય છે. સૂર્યનું એક રાશિ માંથી બીજી રાશિમાં જવું તેને સંક્રાંતિ કહેવામાં આવે છે પરંતુ આ તમામ સંક્રાંતિ માંથી સૌથી...
Do NOT follow this link or you will be banned from the site!