તિરંગાથી સાઇકલ સાફ કરી રહ્યો હતો વ્યક્તિ, વિડીયો વાયરલ થતા લોકોએ નોંધાવી ફરિયાદ; પોલીસે કરી ધરપકડ
ઉત્તરાખંડના હલ્દવાનીમાં, સાયકલ સ્ટોરના માલિકનો રાષ્ટ્રધ્વજથી સાયકલ સાફ કરતો વીડિયો વાયરલ થયા બાદ બબાલ મચી ગઈ છે. મોટી સંખ્યામાં સ્થાનિક લોકો કોતવાલી પહોંચ્યા અને પોલીસને...