ભાજપે ઇતિહાસ સર્જ્યો : ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના હારના આ છે કારણો, અખિલેશ ફરી વિપક્ષમાં બેસશે
ઉત્તર પ્રદેશમાં ભાજપે ઇતિહાસ સર્જયો છે. 37 વર્ષ બાદ ભાજપ સતત બીજી વખત બહુમતથી સરકાર બનાવશે. તો બીજી તરફ સમાજવાદી પાર્ટીની બેઠકમાં અઢીગણો વધારો થયો...