GSTV

Tag : Uttarayan

ઉત્તરાયણમાં દોરાથી મોતને ભેટલા પક્ષીઓની નિકળી સ્મશાન યાત્રા, જીવદયા પ્રેમીઓએ કરી અંતિમવિધિ

Nilesh Jethva
પાટણ શહેરમાં ઉત્તરાયણમાં દોરાથી મોતને ભેટલા 68 પક્ષીઓની આજે સ્મશાન યાત્રા કાઢવામાં આવી. જેમા તમામ પક્ષી પ્રેમીઓ જોડાયા હતા. અને તેમણે લોકોને એવો સંદેશો આપ્યો...

મકર સંક્રાંતિની રાત્રે શાહિદ કપૂરે ઉડાવી પતંગ, પત્ની મીરાએ શેર કર્યા ફોટા

Mansi Patel
મકરસંક્રાંતિનો તહેવાર દેશભરમાં ધૂમધામથી ઉજવવામાં આવ્યો હતો. આ અવસરે બોલિવૂડ સ્ટાર્સ પણ પાછળ ન રહ્યા અને તેઓએ આ ઉત્સવનો જોરદાર આનંદ માણ્યો હતો. મીરા રાજપૂતે...

મુંગા જીવો માટે ઉત્તરાયણનો તહેવાર બન્યો રક્તરંજિત, 2 દિવસમાં 2 હજારથી વધુ પશુ-પક્ષીઓ ઘાયલ

Mansi Patel
ઉતરાયણ અને વાસી ઉતરાયણનો તહેવાર આ વર્ષે પણ રક્તરંજિત રહ્યો હતો. જેમાં તહેવારના આ બે દિવસમાં ગુજરાતમાં ૨ હજાર કરતા વધુ  ઘાયલ પશુ-પક્ષીઓ  લોહી લુહાણ...

કહીં ખુશી કહીં ગમ : ઉત્તરાયણ પર કોઈએ પતંગ કાપ્યો તો કોઈનું ગળું કપાયું

Nilesh Jethva
ઉતરાયણનું પર્વ ઉમંગ ઉત્સાહનું પર્વ છે પરંતુ આ ઉમંગ ઉત્સાહમાં ઘણા અકસ્માતો પણ સર્જાતા હોય છે. આ વર્ષે પણ ઉતરાયણનું પર્વ ઘણા અકસ્માતો માટે નિમિત...

વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ પોતાના માદરે વતન ખાતે ઉતરાયણના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી

Nilesh Jethva
તો આ તરફ ગુજરાતના વિપક્ષી નેતાએ પોતાના માદરે વતન ઉતરાયણના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ અમરેલી ખાતે મિત્રો સાથે પતંગ ચગાવવાની મજા...

ગૃહપ્રધાન અમિત શાહે સેટેલાઈટના ખાતે પતંગ ચગાવી, જીતુ વાઘાણી સહિતના નેતાઓ રહ્યા હાજર

Nilesh Jethva
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ઉતરાયણનું પર્વ ઉજવવા વતન અમદાવાદમાં આવ્યા છે. ત્યારે તેઓએ સેટેલાઇટના કનક કલા એપાર્ટમેન્ટ પર પહોંચીને ઉતરાયણ પર્વની ઉજવણી કરી. આ સમયે...

પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓ માટે વિવિધ જગ્યાએ શરૂ કરાયા સેવા કેન્દ્રો

Nilesh Jethva
ઉત્તરાયણમાં પતંગોની ઘાતક દોરી મુંગા પશુઓ માટે જીવલેણ સાબિત થાય છે. ત્યારે વિવિધ પક્ષી પ્રેમી સંસ્થાઓ દ્વારા ઘાયલ પશુઓની સેવા સારવાર માટે સેવા કેન્દ્રો શરૂ...

આ વિસ્તારમાં ભાદરવા મહિનામાં ઉજવાય છે ઉત્તરાયણ, એક-બે નહિં પરંતુ પુરા ત્રીસ દિવસ ચગાવાય છે પતંગ

Nilesh Jethva
રાજ્યભરમાં ઉતરાયણના પર્વની સૌકોઈ ઉજવણી કરી રહ્યું છે ત્યારે ગીર સોમનાથના કોડીનાર અને વેરાવળ શહેરમાં ઉતરાયણ પર્વની ઉજવણી કરવામાં આવતી નથી. એવું નથી કે ઉતરાયણ...

રાજ્યમાં રંગબેરંગી પતંગોથી આકાશ છવાયું, જલેબી ઉંધિયા માટે લાગી લાંબી લાઈનો

Nilesh Jethva
તો આ તરફ સુરતમાં સુરતીલાલાઓએ પણ ઉત્તરાયણની ઉજવણી કરી. સવાર પડતાની સાથે સુરતીઓએ આકાશને રંગીન પતંગથી રંગયુ હતુ. આ ઉપરાંત પતંગબાજોએ ડીજેના તાલે ઉત્તરાયણની ઉજવણી...

હાસ્ય કલાકાર સાંઇરામ દવેએ સહિતના આ ગુજરાતી કલાકારોએ પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરી

Nilesh Jethva
રાજકોટમાં પણ ઉત્તરાયણની રંગત જામી છે. ત્યારે રાજકોટમાં હાસ્ય કલાકાર સાંઇરામ દવેએ પણ પોતાના પરિવાર સાથે ઉતરાયણ પર્વની ઉજવણી કરી હતી. સાઈરામ દવેએ જીએસટીવીની વિશેષ...

એક વાર નહીં પણ આ ગામમાં 2 વાર ઉજવાય છે ઉત્તરાયણ, 135 વર્ષથી ચાલે છે પરંપરા

Mansi Patel
ઉતરાયણ ભારતનો  એક માત્ર ફેસ્ટિવલ જે અંગ્રેજી કેલેન્ડર મુજબ ૧૪ મી જાન્યુઆરીએ આવે છે. વર્ષમાં એક વાર આવતી ઉતરાયણ પતંગ રસિયાઓ માટે ખાસ બની જાય...

ઉત્તરાયણમાં પતંગની દોરી વાગવાથી અમદાવાદમાં 10 અને સુરતમાં 2 લોકો ઘાયલ, 2નાં મોત

Mansi Patel
ઉત્તરાયણ દરમ્યાન અમદાવાદમાં  દોરીના કારણે ૧૦થી વધુ લોકો ઘાયલ થયા છે. જ્યારે ૧૦૮ને બપોરના બાર વાગ્યા સુધીમાં ૧,૩૦૫ ઈમરજન્સી કેસ મળ્યા છે. ઉતરાયણ પર્વ દરમ્યાન...

નેતાઓની પતંગબાજી : રૂપાણી, હાર્દિક, રંજનબેન અને ચાવડાએ કાપી એકબીજાની પતંગ

Mansi Patel
મકર સંક્રાતિનું પર્વ એટલે ઉત્સાહ ઉમંગ સાથે શ્રદ્ધા અને પુણ્યનું ભાથુ બાંધવાનો અવસર. મકર સંક્રાતિના પર્વ પર પતંગ ઉડાવવાનું વિશેષ મહત્વ છે જેની પાછળ શારીરીક...

ગુજરાતના આ શહેરમાં નથી ઊજવાતી ઉત્તરાયણ, ગરવો ગઢ ગીરનાર બને છે વિલન

Nilesh Jethva
સમગ્ર રાજ્યમાં ઉતરાયણનો તહેવાર ધામધૂમથી ઉજવાય છે. પણ જુનાગઢમાં ઉતરાયણનું પર્વ હંમેશા નિરુત્સાહ હોય છે. કેમકે અહીંની ભૌગોલીક પરિસ્થિતી એવી છે કે અહીં ઉતરાયણ પર...

તહેવારો ય મોંઘા ને ધાબા ય સૂના : મોંઘવારીના મારથી કોઈ દોરી કે પતંગ માટે ‘પૈસાની ફિરકીને’ ઢીલ આપવા નથી માગતા

Mansi Patel
આર્થિક મંદીને કારણે ઉત્તરાયણમાં પતંગ બજારોમાં ય અસર જોવા મળી રહી છે. ઉત્તરાયણને આડે હવે એક જ દિવસ બાકી છે ત્યારે પતંગ બજારમાં સુસ્તીનો માહોલ...

ઉત્તરાયણના પર્વ નિમિતે વન વિભાગ દ્વારા શરૂ થશે ‘કરૂણા અભિયાન’, ૬ હજારથી વધુ સ્વયંસેવકો આપશે સેવા

Nilesh Jethva
ઉત્તરાયણના પર્વને અનુલક્ષીને ઘાયલ પક્ષીઓના જીવન રક્ષા માટે આ વર્ષે ફરી એકવાર રાજ્યવ્યાપી કરૂણા અભિયાન વન વિભાગના નેતૃત્વ હેઠળ આયોજિત કરાયું છે. રાજ્યના ૬૫૦ જેટલા...

રૂપાણીએ 3 ઉત્સવો પાછળ ખુલ્લી મૂકી તિજોરી, આંક જાણશો તો ગુસ્સાનો પાર નહીં રહે

Karan
ગુજરાતમાં વિદેશી પ્રવાસીઓ માટે સરકારે ઉત્સવો કર્યા છે પરંતુ દાવા પ્રમાણેના વિદેશી મહેમાનો આવ્યા નથી. સરકારે મુખ્યત્વે ત્રણ મોટા ઉત્સવોમાં કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે...

આજનું પંચાગ, દિનવિશેષ, દૈનિક રાશિફળ અને શાસ્ત્રોક્ત ઉપાય

Arohi
તારીખ 14 જાન્યુઆરી, 2019, સોમવાર માસ પોષ સુદ આઠમ, વિ.સં. 2075 નક્ષત્ર રેવતી યોગ શિવ આજની ચંદ્ર રાશિ મિન (દ, ચ, ઝ, થ) દિનવિશેષ સૂર્યમકર...

અમિત શાહ ઉત્તરાયણ પર અમદાવાદમાં, જાણો કોના કપાશે પતંગ

Yugal Shrivastava
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉત્તરાયણનું પર્વ મનાવવા માટે અમદાવાદમાં આવી રહ્યા છે તેઓ થલતેજ માં રહે છે મોટા તહેવારો અને પ્રસંગો દરમ્યાન તેઓ અમદાવાદ...

ઉત્તરાયણે અમિત શાહ ગુજરાતમાં બેસીને રાજકીય દાવપેચ લડશે, વાઘાણી કરે છે દોડાદોડી

Karan
અમિત શાહ મકરસંક્રાતિનું પર્વ ગુજરાતમાં પરિવાર સાથે મનાવશે. તો આ ઉજવણીની સાથે સાથે રાજકીય મુલાકાતો પણ કરશે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમિત શાહ...

હવામાન વિભાગે રાજયમાં ઉત્તરાયણના પવન અને વરસાદ મામલે કર્યો મોટો ખુલાસો

Karan
દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થવાની અસર ગુજરાત પર અસર થશે. હવામાન વિભાગે ગુજરાતમાં વાદળછાયું હવામાન રહેશે તેવી આગાહી કરી છે. તો 12...

ઓનલાઈન ચાઈનીઝ દોરી તથા તુક્કલનું વેચાણ કરતી વેબસાઈટ વિરુદ્ધ થશે કાયદેસરની કાર્યવાહી

Yugal Shrivastava
ઉત્તરાયણના તહેવારને પગલે ચાઈનીઝ દોરી તથા તુક્કલના વપરાશ અને વેચાણના પ્રતિબંધ અંગે પોલીસે જાહેરનામુ બહાર પાડ્યું છે.  બીજી તરફ સાયબર ક્રાઈમ સેલની તપાસમાં ૧૨ ઈ...

બનાસકાંઠા : ઉત્તરાયણમાં 300થી વધુ પક્ષીઓના મોત, જીવદયાપ્રેમીઓએ સ્મશાનયાત્રા કાઢી

Yugal Shrivastava
ઉત્તરાયણના બે દિવસનો પર્વ ભલે લોકો માટે હર્ષોલ્લાસનો પર્વ બની રહ્યો હોય. પરંતુ આ પર્વમાં અસંખ્ય અબોલ જીવની પાંખો કપાઈ જાય છે. અને મોતને ભેટે...

ભાવનગર: ધોળી દેશી શેરડીના ભાવમાં થોડો ભાવવધારો નોંધાયો

Yugal Shrivastava
રાજ્યભરમાં આ વર્ષે ધોળી દેશી શેરડીનું વાવેતર સારા પ્રમાણમાં થયું છે. જો કે થોડો ભાવ વધારો પણ થયો છે. તેમ છતાં તહેવાર પ્રસંગે ગુજરાતીઓ ભાવની...

એ.. કાઇ..પો… છે… : ગુજરાતના શહેરોમાં કેવી રીતે થશે ઉત્તરાયણની ઉજવણી ?

Karan
આકાશને આંબવાની અનુભુતિ કરાવતા ઉત્તરાયણના ૫ર્વ આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં ખુબ જ લોકપ્રિય એવા આ તહેવારમાં ક્યાં કેવી રીતે ઉજવણી...

ઉત્તરાયણના દિવસે હવા કેવી રહેશે? જુઓ હવામાન વિભાગની આગાહી

Yugal Shrivastava
ઉત્તરાયણના પર્વને આનંદ અને ઉલ્લાસપૂર્વક ઉજવવા થનગની રહેલા રાજ્યના પતંગરસિયાઓ માટે આનંદના સમાચાર છે. 14મી જાન્યુઆરીએ ઉત્તરાયણના રોજ પવન સાનુકુળ રહેશે તેવી આગાહી હવામાન વિભાગે...

ઉત્તરાયણને લઈને અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

Yugal Shrivastava
ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ઉત્તરાયણને સંબંધિત અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. જેમાં ચાઇનીસ દોરી, નાયલોન દોરી ઉપરાંત...
Do NOT follow this link or you will be banned from the site!