GSTV

Tag : Uttarakhand

કોરોનાની ચેન તોડવા માટે આ રાજ્યમાં સમર વેકેશનની જાહેરાત, 12 જૂન સુધી શાળા-કોલેજ બંધ

Bansari
કોરોના સંક્રમણના વધી રહેલા કેસોને જોતા ઉત્તરાખંડ સરકારે રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં ઉનાળાની રજાની જાહેરાત કરી દીધી છે. વેકેશન 7 મેથી શરૂ થઈ 12 જૂન...

Big News: ચારધામ યાત્રા માટે સરકારે જાહેર કરી નવી ગાઇડલાઇન, ફક્ત આ લોકોને જ મળશે એન્ટ્રી

Bansari
ઉત્તરાખંડમાં કોરોનાના વધી રહેલા સંક્રમણ વચ્ચે આગામી 14 મેથી શરૂ થનારી ચારધામ યાત્રા માટે રાજ્ય સરકારે એસઓજી જાહેર કરી દીધી છે. સરકારના દિશા-નિર્દેશ મુજબ મહામારીને...

હવે મરો/ ગુજરાતમાં બુમરાણ પણ સરકાર એમપી બાદ આ ભાજપ શાસિત રાજ્યને આપશે ઓક્સિજન સિલિન્ડર, ગુજરાતીઓ ભગવાન ભરોસે!

Bansari
રાજ્યમાં કોરોનાના કેસો વધતા પ્રાણવાયુ એટલે ઓક્સિજન અને બેડની અછત સર્જાઈ છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ઓક્સિજનની અછતના કારણે હોસ્પિટલોમાં નવા દર્દીઓ લેવાના બંધ કરી દીધા...

ફાટેલા જીન્સ વિવાદ: લોકો મારા પતિની વાતનો સંદર્ભ સમજી નથી રહ્યા, સીએમ પત્નીએ કર્યો તીરથ સિંહનો બચાવ

Pritesh Mehta
ઉત્તરાખંડના મુખ્યપ્રધાન તીરથ સિંહ રાવત દ્વારા ફાટેલી જીન્સ પર આપેલા નિવેદન પર મચેલા હોબાળા બાદ સીએમના પત્ની બચાવમાં ઉતરી આવ્યા છે. તેઓ વીડિયો દ્વારા પોતાનું...

‘ઘર કી પહેચાન બેટી કે નામ’/ હવે દીકરીઓના નામથી ઓળખાશે આ શહેર, ઘરની દીકરીને મળ્યું મોટુ સન્માન

Bansari
નૈનીતાલ હવે દીકરીઓના નામથી ઓળખાશે. જિલ્લા પ્રશાસને નૈનીતાલ નગર પાલિકા વિસ્તારના દરેક ઘરને દીકરીઓના નામથી ઓળખ આપવાની પહેલ શરુ કરી છે. ઘરે ઘરે સર્વે કરીને...

ઉત્તરાખંડ જળપ્રલય/ દુર્ઘટનાના 14 દિવસ પુરા, 62 મૃતદેહ મળ્યા, હજુ 142 લાપતા

Bansari
ઉત્તરાખંડના ચમોલીમાં આવેલા જળપ્રલયના 14 દિવસ પુરા થયા છે. અત્યાર સુધીમાં 62 મૃતદેહ મળ્યા છે, જેમાંથી 34 લોકોની ઓળખાણ થઇ ગઇ છે. હજુ સુધી 28...

ઉત્તરાખંડ તબાહી/ 32 લોકોની મોત, 197 લોકો લાપતા, તપોવન ટનલમાં બચાવ કાર્ય જારી

Mansi Patel
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં રવિવારે ગ્લેસિયર તૂટવાની ઘટનામાં ઘણા લોકોના જીવ ગયા અને ઘણા લાપતા છે. જિલ્લામાં હજુ બચાવ કાર્ય જારી છે. ગ્લેશિયર તૂટ્યા પછી અલકનંદાનું...

ઉત્તરાખંડ/ તપોવનની ટનલમાં જીવન બચાવવા માટે જંગ, 100 મીટર અંદર પહોંચી રેસ્ક્યૂ ટીમ, આટલા લોકોને બચાવાયા

Bansari
દેવભૂમિ ઉત્તરાખંડમાં કુદરતી આફતે ફરી કાળો કેર વર્તાવ્યો છે. ગ્લેશિયર તૂટવાના કારણે ચમોલીમાં ભારે તબાહી મચી છે, જ્યાં પાણીના પ્રવાહમાં ઘણુ વહી ગયુ. પ્લાન્ટથી લઇને...

ઉત્તરાખંડમાં બચાવ કાર્ય શરૂ/ ITBPના 200 અને SDRGની 10 ટીમો ઘટના સ્થળે, હરિદ્વાર-ઋષિકેશ અને શ્રીનગરમાં જાહેર કરાયું એલર્ટ

Sejal Vibhani
ઉત્તરાખંડના ચમોલી જીલ્લામાં ગ્લેશિયર તૂટવાથી ભારે તારાજી સર્જાઈ છે. જીલ્લાના રેણી ગામ પાસે ગ્લેશિયર તૂટ્યું છે. પ્રશાસનની ટીમ ઘટના સ્થળે રવાના થઈ ચૂકી છે. તેમા...

ઉત્તરાખંડનાં CM ત્રિવેન્દ્રસિંહ રાવતને દિલ્હી એમ્સમાં કરાયા શિફ્ટ, કોરોનાનાં કારણે હોસ્પિટલમાં હતા દાખલ

Mansi Patel
ઉત્તરાખંડના સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવતને દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તાવ આવતાં રાવતને દન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પછી તેને કોરોનાવાયરસની તપાસ...

હિમાલયનું એક ગામ જ્યાં વારંવાર ફાટે છે વાદળ, આખુ ગામ નાશ પામ્યું પણ સરકારની મદદથી વંચિત

Dilip Patel
ઉત્તરાખંડનો પિથોરાગ જિલ્લો ક્લાઉડબર્સ્ટ, ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલન જેવી આફતોની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ છે. વર્ષ 2007 માં ધરચુલામાં ઘણા સ્થળોએ મોટા પાયે ભૂસ્ખલન થયું...

BJPના નેતાએ કર્યું કંઈક એવું નિવેદન કે થઇ શકે છે મોટી બબાલ, કહ્યું: મોદી લહેરના નામે નાવડી કિનારે નહિ જાય

pratik shah
ઉત્તરાખંડ BJPના પ્રદેશ પ્રમુખ બંશીધર ભગતે કહ્યું છે કે, હું મારા દાયિત્વને પુરી નિષ્ઠા સાથે નિભાવીશ અને કાબિલ અને હોનહાર લોકોને પાર્ટીમાં સામેલ થવાની તક...

ઉત્તરાખંડના લોકનાયક ત્રેપનસિંહનું અવસાન, સ્થિતી ખરાબ પણ સરકારે મદદ ન કરી

Dilip Patel
ઉત્તરાખંડના જાણીતા પત્રકાર, સાહિત્યકાર, ચિંતક, સામાજિક કાર્યકર ત્રેપનસિંહ ચૌહાણ, જે તેમના પરિચિતોમાં સ્પાર્ટાકસની છબી સાથે રહેતા હતા, ગુરુવારે સવારે લાંબી માંદગી બાદ અવસાન પામ્યા. ત્રેપનસિંહ...

ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ! જનજીવન પ્રભાવિત, ઠેર ઠેર ભુસ્ખલન

Arohi
ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે તેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. સતત વરસાદના કારણે ચમોલીમાં બદ્રીનાથ નેશનલ હાઇવે-7 પર ઠેર ઠેર...

લદાખ પર આક્રમણ પછી હવે ચીન ઉત્તરાખંડના લિપુલેખમાં લાલ લશ્કર આ રીતે ખડકી રહ્યું છે, ભારતની પણ આવી તૈયારી છે

Dilip Patel
લદાખમાં  શાંતિની વાત કરનારું ચીન હવે ઉત્તરાખંડના લીપલેખ વિસ્તારમાં પોતાના સૈનિકો જમા કરવાનું શરૂ કરી દીધું છે. એક હજાર સૈનિકોને તૈનાત કર્યા છે. છેલ્લા કેટલાક...

ચીન સામે તણાવ વચ્ચે સૈન્યની વધી મુશ્કેલી, સરહદ પરનો આ મહત્વનો પુલ તૂટી પડ્યો

Dilip Patel
ચીન સાથે સરહદ વિવાદની વચ્ચે ભારતીય સૈન્યની સજ્જતાને આંચકો લાગ્યો છે. ઉત્તરાખંડના પિથોરાગના મુનસિયારીમાં વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગણાતો બેઈલી બ્રિજ તૂટી ગયો છે. આ અકસ્માત...

માત્ર આ રાજ્યના લોકો કરી શકશે ચારધામની યાત્રા, ઉત્તરાખંડ સરકારે લીધો આ નિર્ણય

Bansari
લોકડાઉન 5માં ધાર્મિક સ્થળોને ખોલવાની મંજૂરી મળ્યા બાદ ઉત્તરાખંડ સરકાર પણ ચારધામની યાત્રા શરૂ કરવાની તૈયારીમાં લાગી ગઈ છે અને 8 જૂન બાદ સરકાર દ્વારા...

ત્રિવેન્દ્ર સરકારના કેબિનેટ મંત્રી કોરોના પોઝિટિવ આવતાં હડકંપ, અનેક મંત્રીઓના સંપર્કમાં આવ્યાં હતાં

Bansari
ઉત્તરાખંડના કેબિનેટ મંત્રી સતપાલ મહારાજને કોરોના ચેપ લાગ્યો છે. અગાઉ તેની પત્નીનો રિપોર્ટ કોવિડ -19 પોઝિટિવ આવ્યો હતો. હાલમાં તે ઋષિકેશ એઈમ્સમાં દાખલ છે અને...

સાકાર થયું પીએમ મોદીનું સપનું, ઉત્તરાખંડના રસ્તે હવે થશે કૈલાશ માનસરોવરની યાત્રા

Bansari
ઉત્તરાખંડના ધારચૂલાથી લિપુલેખ સુધીનો ૮૦ કિલોમીટરનો દુર્ગમ રસ્તો યાત્રાળુ માટે ખોલી દેવામાં આવ્યો છે. એ સાથે જ હવે કૈલાશ માનસરોવરની યાત્રા વધારે સરળ બનશે. ૯૦...

ઉત્તરાખંડના સીએમ રાવતના નિધનની અફવા પર કમેન્ટ્સનું ઘોડાપુર, આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ

Bansari
સોશિયલ મીડિયા પર ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતના જીવનને લઇને અફવા ઉડાવવામાં આવી જેના કારણે હડકંપ મચી ગયો છે. આ મામલે એડીજી લૉ એન્ડ ઓર્ડર...

ભારતના આ રાજ્યમાં હવે રેલવે સ્ટેશનોનાં નામ ઉર્દુનાં સ્થાને સંસ્કૃતમાં લખાશે

GSTV Web News Desk
દેવભૂમિ એટલે કે ઉત્તરાખંડની યાત્રા જો તમે ટ્રેનથી કરો તો રેલવે સ્ટેશન પર જે સાઇનબોર્ડ લગાવવામાં આવ્યા છે,તે સ્ટેશનનું નામ હિંદી, અંગ્રેજી, અને ઉર્દુમાં લખાયેલા...

ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી યથાવત હિમાચલ, ઉત્તર પ્રદેશમાં વરસાદ

Bansari
ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારોમાં આજે પણ કાતિલ ઠંડીનું મોજું યથાવત રહ્યું  હતું. હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં આજે પણ વરસાદ પડયો હતો....

પહાડોમાં હિમવર્ષાને પગલે ઠંડીમાં વધારો, મેદાનોમાં શીતલહેરને પગલે પારો ગગડ્યો

Mansi Patel
નવા વર્ષની શરૂઆતથી પર્વતો ઉપર જોરદાર હિમવર્ષા થઈ રહી છે. શનિવારે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ હતી. આ બરફવર્ષાને કારણે પર્વતોમાં...

પેટ્રોલથી નહી હવાથી ચાલશે આ બાઈક, વિદ્યાર્થીએ PM મોદીને કરી સમર્પિત

Mansi Patel
તમે અત્યાર સુધી પેટ્રોલ અને બેટરી(ઈલેક્ટ્રિક)થી ચાલતી બાઈક તો જોઈ જ હશે પરંતુ શુ ક્યારેય હવાથી ચાલતી બાઈક જોઈ છે. તમે વિચારી રહ્યા હશો કે...

ગુજરાત બાદ દિલ્હી અને ઉત્તરાખંડની ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર 5.0ની તીવ્રતા નોંધાઈ

Mansi Patel
દિલ્હીમાં ભૂકંપનાં ઝટકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5 માપવામાં આવી છે. જોકે, હજી સુધી કોઈ પણ જાનહાનિ કે નુકસાનીનાં અહેવાલ આવ્યા નથી....

મહાભારતના સૌથી મોટા વિલનની થાય છે અહીં પૂજા : લોકોએ બનાવ્યું છે મંદીર, માને છે ભગવાન

Bansari
મહાભારતની કથાના પાત્રો અંગે આમ તો બધા જ જાણે છે ખાસ કરીને દુર્યોધનની ભૂમિકા એક વિલન જેવી હતી.મામા શકુનીની સલાહ લેતા આ અભિમાની,જીદી્ અને ઇર્ષાળુ...

ભાજપે 100 બળવાખોરોને ઘરભેગા કરી દીધા, પ્રથમવાર લીધો મોટો નિર્ણય

Mansi Patel
ઉત્તરાખંડમાં પંચાયતોની ચૂંટણી ટાણે જ શાસક ભાજપે છેલ્લા દસ દિવસમાં પક્ષના સત્તાવાર ઉમેદવાર સામે બળવો કરીને ચૂંટણી લડી રહેલા 100 જેટલા નેતાઓ-કાર્યકરોને પક્ષમાંથી હાંકી કાઢ્યા...

KAZIND 2019 : ભારત અને કઝાકિસ્તાનની સેનાએ પિથોરાગઢમાં કર્યુ સંયુક્ત યુદ્ધાભ્યાસ

Mansi Patel
ઉત્તરાખંડના પિથૌરાગઢ સૈન્ય છાવણીમાં ભારત અને કજાકિસ્તાનની સેનાઓ વચ્ચે સંયુક્ત યુદ્ધાભ્યાસ ચાલી રહ્યો છે. જેને કાજિંદ-2019 નામ આપવામાં આવ્યું છે. બંને દેશોના સૈનિકો કાઉન્ટર ટેરેરિઝમ...

એક ડેડબોડીને લેવા માટે સાત પત્નીઓ પહોંચતા પોલીસ માથુ ખંજવાળવા લાગી

Mayur
ઉત્તરાખંડના પવિત્ર યાત્રાધામ હરિદ્વારમાં આપઘાત કરનારા એક પુરૂષનો મૃતદેહ લેવા માટે એની પત્ની હોવાનો દાવો કરતી સાત મહિલાઓ પહોંચી હતી. એને લઇને પોલીસ ટેન્શનમાં આવી...

ઉતરાખંડમાં આભ ફાટ્યું, બેનાં મોત અસંખ્ય લોકો લાપતા

Arohi
ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે જનજીવન પર વ્યાપક અસર પડી છે. પિથૌરાગઢ અને ચમોલીમાં વાદળ ફાટતા બેના મોત અને કેટલાક લોકો લાપતા થયા છે. મળતી માહિતી...
Do NOT follow this link or you will be banned from the site!