ઉત્તરાખંડ હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટની રોક, આશ્રમને નહીં સોંપાય સ્વામી સાનંદનો પાર્થિવ દેહ
સુપ્રીમ કોર્ટે પર્યાવરણવિદ્દ જી.ડી.અગ્રવાલના પાર્થિવ શરીરને હરિદ્વાર ખાતેના આશ્રમને સોંપવાના ઉત્તરાખંડ હાઈકોર્ટના આદેશ પર શુક્રવારે રોક લગાવી છે. આ પહેલા ઉત્તરાખંડ હાઈકોર્ટે ઋષિકેશ ખાતે એમ્સને...