GSTV

Tag : Uttar Pradesh

Big News: યુપીમાં લંબાવવામાં આવ્યું લૉકડાઉન, આ તારીખ સુધી લાગુ રહેશે કડક પાબંધીઓ

Bansari
ઉત્તર પ્રદેશમાં લૉકડાઉન વધારવામાં આવ્યું છે. હવે સોમવારે એટલે કે 10 મે સવારે 7 વાગ્યા સુધી સમગ્ર પ્રદેશમાં પાબંધીઓ લાગુ રહેશે. પહેલા ગુરુવારે સવારે 7...

લપડાક/ હાથ જોડીને વિનંતી કરીએ છીએ, યોગી સરકાર વિવેક બુદ્ધિ વાપરી લોકડાઉન લગાવે : હાઇકોર્ટે ફરી સરકારને ઝાટકી

Bansari
ઉત્તર પ્રદેશમાં કોરોનાની નિરંકુશ સ્થિતિને ધ્યાનમાં રાખીને અલ્લાહાબાદ હાઇકોર્ટે યોગી આદિત્યનાથ સરકારની ઝાટકણી કાઢી છે. કોર્ટે પ્રશ્ર કર્યો છે કે ઉત્તર પ્રદેશના પંચાયત ચૂંટણીઓમાં કોરોનાની...

નેતાઓને ચૂંટણી વ્હાલી/ કોરોના સંકટ વચ્ચે પંચાયત ચૂંટણી ડ્યૂટીમાં લાગેલા 135 શિક્ષકોના મોત, હવે આ હાઈકોર્ટે ચૂંટણીપંચને ભેરવ્યું

Bansari
ઉત્તર પ્રદેશમાં કોરોના સંક્રમણના કેસ સતત વધી રહ્યાં છે. કોરોના સંકટ વચ્ચે પંચાયત ચૂંટણી ડ્યૂટીમાં લાગેલા 135 શિક્ષકોના મોતની ઘટના સામે આવી છે. આ મુદ્દે...

યુપીમાં પણ કોરોનાનો હાહાકાર : 8 મોટા શહેરોમાં લદાયો નાઇટ કરફ્યુ, CM યોગીએ આપ્યો કડકાઈનો આદેશ

Dhruv Brahmbhatt
સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે એક બાદ એક રાજ્યો કોરોનાના કેસો વધતા નાઇટ કરફ્યુ લગાવી રહ્યાં છે. ત્યારે તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના નોયડામાં...

અનોખો વિરોધ/ પેટ્રોલ ડીઝલની કિંમતોમાં ભડકો થતાં એક વ્યક્તિએ એવું કર્યું કે તમે પણ જોઈને ચોંકી જશો

Pravin Makwana
દેશની અંદર પેટ્રોલ ડીઝલની કિંમતોમાં ભડકો થયો છે. છેલ્લા 15 દિવસોથી પેટ્રોલ ડીઝલની કિંમતોમાં વધારો થઇ રહ્યો છે. આ વધારો એટલો ઐતિહાસિક છે કે દેશમાં...

કામના સમાચાર/ હાલ નથી બની રહ્યાં આધાર કાર્ડ, જાણો ક્યાં સુધી છે રોક અને શા માટે

Mansi Patel
શુ તમે આધાર કાર્ડ બનાવવા ઈચ્છો છો ? જો તમારો જવાબ હા છે તો આ ખબર તમારા કામની છે. ઉત્તર પ્રદેશમાં આધાર કાર્ડ બનાવવા પર...

આદેશ/ હવેથી બિલ્ડરે અચુકથી પોતાની તમામ જાહેરાતોમાં આ નંબર શેર કરવાનો રહેશે નહીં તો….

Pravin Makwana
પ્રોપર્ટીને ખરીદનારા લોકોને દરેક પ્રકારની છેતરપિંડીથી બચાવવા માટે ઉત્તર પ્રદેશ રીઅલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (UP RERA) એ એક મોટો આદેશ જારી કર્યો છે. રેરા અનુસાર,...

કાસગંજ હત્યાકાંડ : રેડ કરવા પહોંચેલી પોલીસ પર હુલમો, એન્કાઉન્ટરમાં એક આરોપીને કર્યો ઠાર

Mansi Patel
કાસગંજમાં દારૂ માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરવા ગયેલી પોલીસ ટીમ પર જીવલેણ હુમલો કર્યા પછી જાણકારી છે કે પોલીસે આ હત્યાકાંડમાં આરોપીને મુઠભેડ ઠાર કર્યો છે....

કૃષિ કાયદાનો વિરોધ: ખેડૂત આંદોલનથી જાટ વિફર્યા તો પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભાજપ થયું સક્રિય

Pritesh Mehta
કૃષિ કાયદાના વિરોધમાં પંજાબમાં શરૂ થયેલ ખેડૂત આંદોલન પહેલા હરિયાણા સુધી પહોંચ્યું પરંતુ હવે તેની અસર પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં થઇ રહી છે. ખેડૂત નેતા રાકેશ...

ઔવેસી ભાજપની B ટીમ: ભાજપના સાંસદે વટાણા વેર્યા, બિહાર, બંગાળ બાદ ઔવેસી યુપીમાં પણ ભાજપને કરશે મદદ

Mansi Patel
પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહેતા ભાજપના સાંસદ સાક્ષી મહારાજે ફરી એક વખત એવું નિવેદન આપ્યું છે જેના કારણે વિરોધ પક્ષોમાં હલચલ મચી છે. યુપીના સાંસદ...

રાયબરેલીમાં AAPના MLA સોમનાથ ભારતી પર કાળી શાહી ફેંકાઈ, યુપી સરકાર પર ટિપ્પણી કરતા BJPના કાર્યકરો ભડક્યા

Ali Asgar Devjani
ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં આમ આદમી પાર્ટી (આપ) ના ધારાસભ્ય સોમનાથ ભારતી પર કાળી શાહી ફેંકવામાં આવી છે. સિંચાઇ વિભાગના ગેસ્ટ હાઉસમાં સોમનાથ ભારતી ઉપર ત્યારે...

બદાયુ ગેંગરેપ: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટનામાં STFને તપાસના આદેશ આપ્યા

Mansi Patel
ઉત્તર પ્રદેશના બદાયૂમાં મહિલા સાથે ગેંગરેપ અને હત્યાની ઘટના બની છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટનામાં STFને તપાસના આદેશ આપ્યા છે. જિલ્લા પોલીસ...

દિલ્હી-યુપી બોર્ડર પર ખેડૂતે કરી આત્મહત્યા, અંતિમ સંસ્કાર માટે વ્યક્ત કરી આ અંતિમ ઈચ્છા

Ankita Trada
દેશના પાટનગર દિલ્હીની સરહદ પર ચાલી રહેલ ખેડૂત આંદોલનમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યાં છે. અહીં એક ખેડૂતે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે....

અલ્હાબાદ હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો, હવે DNA ટેસ્ટથી સાબિત થઇ શકશે પત્ની ‘વફાદાર’ છે કે ‘બેવફા’

pratik shah
હમીરપુરના રહેવાસી આ દંપત્તિના ત્રણ વર્ષ પહેલા ફેમિલી કોર્ટમાં છૂટાછેટા થયા હતા. આ મામલે પતિ રામ આસરે ફેમિલી કોર્ટમાં DNA ટેસ્ટની માંગ કરતા અરજી દાખલ...

રાજકારણમાંથી સંન્યાસ લઇશ પરંતુ ભાજપ સાથે કદી હાથ નહીં મિલાવું, ભાજપના ખોળામાં બેસનારાએ હવે પલટી મારી

pratik shah
મારી લડત સમાજવાદી પક્ષ સામે છે પરંતુ એનો અર્થ એવો નહીં કે હું ભાજપ સાથે જોડાણ કરીશ. મારા જીવતે જીવ ભાજપ સાથે કોઇ સંબંધ નહીં...

હાથરસ કાંડ:એસઆઈટીએ ઉત્તર પ્રદેશ સરકારને સોંપ્યો રિપોર્ટ, DM પર થઇ શકે છે કાર્યવાહી

pratik shah
ઉત્તર પ્રદેશના હાથરસમાં સપ્ટેમ્બરમાં થયેલ ગેંગરેપ કાંડમાં એસઆઈટીએ પોતાની રિપોર્ટ આપ્યો છે. એસઆઇટીએ રાજ્ય સરકારને પોતાની તપાસની રિપોર્ટ સોંપ્યો છે. જેને હવે અલ્હાબાદ હાઇકોર્ટમાં સુનાવણી...

યુપીના બહરાઇચમાં ભીષણ રોડ એક્સિડન્ટ: 2 વાહનો વચ્ચેની ટક્કરમાં 6 લોકોના મોત, 10 ઘાયલ

pratik shah
ઉત્તર પ્રદેશના બહરાઇચમાં સોમવારે સવારે હૃદય કંપાવી દે તેવો માર્ગ અકસ્માત સર્જાયો હોવાના સમાચાર સામે આવ્યા છે. બહરાઇચમાં ગંભીર અકસ્માત થયો છે. જેમાં 6 લોકોના...

ભાજપે ડો. સંજયસિંહ, અગ્રવાલને લટકાવી દીધા, હવે ભારોભાર થતો હશે પસ્તાવો

pratik shah
ભાજપે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા ડો. સંજયસિંહને લટકાવી દીધા છે. સંજયસિંહ ગયા વરસે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપીને ભાજપમા જોડાયા હતા. એ વખતે સંજયસિંહને ...

બલિયા ગોળીબાર કાંડમાં સાત આરોપીઓની ધરપકડ, મુખ્ય આરોપી પણ પોલીસના શકંજામાં

pratik shah
બલિયા ગોળીબાર કાંડમાં મુખ્ય આરોપી ધર્મેન્દ્ર પ્રતાપસિંહના ભાઈ દેવેન્દ્ર પ્રતાપસિંહ સહીત કુલ ચાર આરોપીઓને બલિયા પોલીસે ઝડપીપળિયા છે. મુખ્ય આરોપી ધર્મેન્દ્ર પ્રતાપસિંહ અત્યાર સુધી ફરાર...

ઉત્તર પ્રદેશમાં ગુંડારાજ: ધોળાદહાડે ભાજપના નેતાએ યુવકની કરી ગોળી મારી હત્યા

pratik shah
ઉત્તર પ્રદેશના બલિયામાં સરકારી કોટાની દુકાનને લઇને થયેલા વિવાદમાં એસડીએમ અને સીઓની સામે જ ધોળા દિવસે ભાજપના એક નેતાએ ગોળી મારીને એક યુવકની હત્યા નિપજાવી....

અજબ કેસનો ગજબ ચુકાદો: માલિકીના વિવાદમાં ભેંસે પોતે ભજવી નિર્ણાયક ભૂમિકા

pratik shah
ઉત્તર પ્રદેશના કન્નોજમાં ખુદ ભેંસે જ બે માલિકો વચ્ચેનો વિવાદ ઉકેલી દીધો હતો. ભેંસની માલિકીને લઇને ઝગડી રહેલા બે જણા પોલીસ સ્ટેશને ગયા અને ભેંસ...

ગોંડામાં પુજારી પર ફાયરિંગ: કોંગ્રેસનો દાવો: ઉત્તર પ્રદેશમાં 2 વર્ષમાં 20 સાધુઓની હત્યા

pratik shah
કોંગ્રેસે ઉત્તર પ્રદેશના બાગપતમાં સાધુનું શબ મળવાની ઘટના બાદ ગોંડામાં એક પુજારીની ગોળી મારી હત્યા કરવાને લઈને ઉત્તર પ્રદેશ કાયદો અને વ્યવસ્થા પર મોટા સવાલો...

સ્વામી ચિન્મયાનંદને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો, બળાત્કાર કેસમાં નહિ મળે પીડિતાના નિવેદનની નકલ

pratik shah
ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન સ્વામી ચિન્મયાનંદને સુપ્રીમ કોર્ટે એક જોરદાર આંચકો આપ્યો હતો. સ્વામીએ એવી માગણી કરી હતી કે મારા પર રેપનો આરોપ મૂકનારી...

હાથરસ કાંડમાં નવો વળાંક: આરોપીઓએ એસપીને ચિઠ્ઠી લખી સમગ્ર મામલાને ગણાવ્યો ઓનર કિલિંગ મામલો

pratik shah
હાથરસ ગેંગરેપકાંડના આરોપીઓએ એસપીને ચીઠી લખી પોતાને નિર્દોષ ગણાવ્યા છે. અને દાવો કર્યો છે કે પૂરી ઘટના ઓનર કિલિંગનો છે. જે મામલે પીડિતાની ભાભી, માં...

હાથરસ, હવે બલરામપુરમાં બળાત્કાર પીડિતાના પોલીસે અંતિમ સંસ્કાર મોડી રાતે છૂપાઈને કરી નાંખ્યો, અંગ્રેજો કરતાં પણ ખરાબ વર્તન

Dilip Patel
ઉત્તરપ્રદેશની ભાજપની યોગી સરકારની પોલીસે બલરામપુરમાં ગેંગરેપની ઘટના બની છે. બલરામપુરમાં ગેંગરેપ બાદ પીડિતોએ પગ અને કમર તોડી નાખી હતી. બુધવારે સારવાર દરમિયાન તેનું મોત...

યમુના એક્સપ્રેસ વે પર કોંગ્રેસ પોલીસ વચ્ચે અથડામણ, રાહુલ ગાંધીએ કહ્યું મને રોકી નહીં શકો

pratik shah
ઉત્તર પ્રદેશના હાથરાસમાં ગેંગરેપનો મુદ્દો કોંગ્રેસ દ્વારા સતત ઉઠાવવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા ગુરુવારે હાથરસ...

હાથરસ ગેંગરેપ પીડિતાને મળવા જઈ રહેલા રાહુલ-પ્રિયંકાને અટકાવાયા, કોંગ્રેસી કાર્યકરો પર પોલીસનો લાઠીચાર્જ

pratik shah
હાથરસ ગેંગરેપ કેસમાં રાજકારણ તેજ થઇ ગયું છે. હાથરસ જઈ રહેલા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના કાફલાને અટકાવી કોંગી કાર્યકરો પર ઉત્તરપ્રદેશ પોલીસે લાઠી ચાર્જ...

હાથરસ પીડિતાના પરિવારને મળવા જઈ રહેલા રાહુલ-પ્રિયંકાના કાફલાને રાખવામાં આવ્યો તો નીકળી પડ્યા પગપાળા

pratik shah
ઉત્તર પ્રદેશના હાથરસમાં ગેંગરેપનો ભોગ બનેલી યુવતીને ન્યાય મળે તે માટે દેશભરમાં રોષ ફાટી નીકળ્યો છે. પીડિતાના મોત બાદ બળજબરીથી તેના અંતિમ સંસ્કાર કરી દેવામાં...

હાથરસ ગેંગરેપ: પરિવારના વિરોધ છતાં પોલીસે બારોબાર કરી દીધા પીડિતાના અંતિમ સંસ્કાર

pratik shah
યુપીના હાથરસમાં હેવાનિયતનો શિકાર બનેલી દલિત યુવતીનો મોત બાદ દિલ્હીથી હાથસર સુધી વિરોધ પ્રદર્શન શરૂ થયુ છે.  પરિવાર વિરોધ કરતો રહ્યો અને પોલીસે યુવતીના અંતિમ...

મુલાયમના પ્રભુત્વ વાળી બેંકો પર ભાજપે જમાવ્યો કબ્જો, 30 વર્ષથી ચલાવી રહેલા શાસનનો આવ્યો અંત

Dilip Patel
મુલાયમસિંહ યાદવનો ઉત્તર પ્રદેશ સહકારી ગામ વિકાસ બેંકમાં લગભગ ત્રણ દાયકાથી દબદબો હતો. જે ભાજપે તોડી નાંખ્યો છે. 1999 માં ભાજપના શાસનને બાદ કરતા, 1991...
Do NOT follow this link or you will be banned from the site!