વારાણસીની ‘કુલડ ચા’ પીધા બાદ પીએમ મોદીએ રેલ્વે સ્ટેશનનું નિરીક્ષણ કરવા ઓચિંતી મુલાકાત લીધી
વારાણસી છેલ્લા તબક્કાની ચૂંટણીના કેન્દ્રમાં છે. પીએમ મોદીનો સંસદીય ક્ષેત્ર વારાણસીમાં રોડ શો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અડધી રાત્રે અચાનક વારાણસી કેન્ટ રેલ્વે સ્ટેશન પહોંચી...