સીબીઆઇ પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણીની અસર, જજ વિરૂધ્ધ એલફેલ પોસ્ટ કરનારા પાંચ ઝડપાયા
સીબીઆઇએ આંધ્રપ્રદેશ હાઇકોર્ટના ન્યાયાધીશો વિરૂધ્ધ સોશ્યલ મીડિયા પર એલફેલ પોસ્ટ કરનાર પાંચ જણને ઝડપી લીધા છે. સીબીઆઇની આ કામગીરી, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ એન.વી. રામનાની...