ઓફર જ ઓફર/ SBIના 3.45 કરોડ ગ્રાહકો માટે ખુશખબર : અહીં ખરીદી પર મળશે 50 ટકા ડિસ્કાઉન્ટ, જાણી લો રહેશો ફાયદામાં
દેશની સૌથી મોટી સરકારી બેંક ‘સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા’ (SBI) ની નેટ બેન્કિંગ એપ્લિકેશન SBI YONO તેનો ઉપયોગ કરનારાઓ માટે ખૂબ જ સારા સમાચાર છે....