GSTV

Tag : USA

વિશ્વમાં ગણતરીના દિવસોમાં ચોથા નંબરે આવશે ભારત, સ્પેન અને બ્રિટનને રાખી દેશે પાછળ

Harshad Patel
વિશ્વમાં કોરોના મહામારી સતત વધી રહી છે. ભારતમાં પણ કોરોના મહામારીનો આંક સતત વધી રહ્યો છે. વિશ્વમાં અત્યાર સુધી 2 લાખથી વધારે પોઝીટીવ કેસ ધરાવતા...

અમેરિકાએ ‘એલિયન’ વાયરસ ફેલાવ્યો, બીજા વિશ્વના અજાણ્યા પ્રાણીઓની પ્રજાતિઓ ચીનમાં મળી

Dilip Patel
ચીને કહ્યું છે કે અમેરિકાએ તેના દેશમાં બીજા વિશ્વના અજાણ્યા પ્રાણીઓની પ્રજાતિઓ મોકલી છે. જેના કારણે ચીનના પર્યાવરણ, ઇકોલોજી અને પ્રાણીસૃષ્ટિનો નાશ થઈ રહ્યો છે....

સરહદ વિવાદ : મોદીએ રશિયા અને અમેરિકા સાથે મળી એવી રમી ચાલ કે ચીનની અવળચંડાઈ ભારે પડશે

Dilip Patel
ભારતમાં ચીની સૈન્ય ઘુસી આવ્યા બાદ લીધેલા પગલાંમાં રશિયા અને અમેરિકાને વિશ્વાસ લઈને જાણકારી આપી છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના લવાદ પ્રસ્તાવને ભારત અને ચીન...

1946 બાદની સૌથી ભયાનક મંદી તરફ ધકેલાશે અમેરિકાની મહાસત્તા, અર્થશાસ્ત્રીઓએ વ્યક્ત કરી આ આશંકા

Bansari
કોરોના વાયરસના કારણે અમેરિકાની સ્થિતિ ઘણી ખરાબ છે. તેવામાં આર્થિક પડકારો તેની મુશ્કેલી વધારી શકે છે. અર્થશાસ્ત્રીઓને આશંકા છે કે અમેરિકામાં છેલ્લા સાત દાયકાની સૌથી...

5 કલાકમાં જ એક મિલિયન ફોલોવર્સ બનાવનાર અભિનેત્રી નગ્ન ફોટાની હરાજી કરી આ માટે મેળવશે નાણાં

Dilip Patel
થોડા સમય પહેલા અભિનેતા મેથ્યુ મોકવોર્ને કોરોનાના ખતરાનો સામનો કરવા  અમેરિકાના ટેક્સાસની સ્થાનિક હોસ્પિટલોમાં લગભગ 2 લાખ માસ્ક દાન આપ્યા હતા. હવે અભિનેત્રી જેનિફર એનિસ્ટન...

70 પ્રદર્શનકારીઓને પોતાના ઘરમાં શરણ આપીને આ ભારતીય-અમેરિકન બિઝનેસમેન બની ગયો ‘હીરો’

Bansari
ભારતીય-અમેરિકન બિઝનેસમેન રાહુલ દુબેએ ૭૦ જેટલાં પ્રદર્શનકારીઓને ઘરમાં શરણું આપીને અમેરિકામાં ચોમેર પ્રશંસા મેળવી હતી. લોકોએ તેમને ખરા હીરો ગણાવ્યા હતા.રાહુલ દૂબે નામના ભારતીય મૂળના...

અમેરિકામાં હિંસાની આગ વોશિંગટન સુધી પહોંચી: આર્મીએ કમાન્ડ સંભાળ્યો, 4 હજારની ધરપકડ

Bansari
અશ્વેત નાગરિક જોર્જ ફ્લોયડના મોત બાદ હિંસક પ્રદર્શનોની આગ અમેરિકાની રાજધાની વોશિંગટન સુધી પહોચી છે. જેના કારણે રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા ભારે સંખ્યામાં વોશિંગટનમાં મિલટ્રી તૈનાત...

અમેરિકાથી આવશે દાનમાં મળેલા વેન્ટિલેટર્સની પહેલી ખેપ, જાણો ક્યારે આવશે 100 વેન્ટિલેટર્સ

Bansari
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેઓ આગામી સપ્તાહે ભારતને બક્ષિસરૂપે આપવામાં આવેલા 100 વેન્ટિલેટર્સની પહેલી ખેપ મોકલવા તૈયાર છે તેમ જણાવ્યું હતું. ડોનાલ્ડ...

અમેરિકામાં કોરોનાના કારણે નર્સિંગ હોમમાં મરનારની સંખ્યા 26 હજારથી વધુ, હજી વધશે આંક

Bansari
અમેરિકામાં કોરોના વાઇરસને કારણે થયેલાં મોતમાંથી કમ સે કમ ૨૫ ટકા જેટલાં મોત નર્સિંગ હોમના રહેવાસીઓમાં થયા હોવાનું એક અહેવાલમાં જણાવાયું છે. અમેરિકાના ગવર્નર્સ માટે...

સેના ઉતારવાની ટ્રમ્પની ધમકી પછી સ્થિતિ વધુ તંગ બની: 140 શહેરોમાં હિંસક પ્રદર્શનો, પાંચ પોલીસના મોત

Bansari
અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોઈડનું પોલીસ કસ્ટડીમાં મોત થયા પછી અમેરિકાના ૧૪૦ શહેરોમાં હિંસક પ્રદર્શનો થયા હતા. ઠેર-ઠેર લૂંટના બનાવો પણ બન્યા હતા. હિંસાને કાબુમાં રાખવા...

ભારત-ચીન વિવાદ પર બોલ્યુ અમેરિકા, ચીન પાડોશીઓની સાથે વિવાદ ઉકેલવાની જગ્યાએ કરે છે દબંગાઈ

Mansi Patel
અમેરિકાના એક વરિષ્ઠ સાંસદે ભારત સાથેના સરહદ વિવાદના ઉકેલ માટે ચીનને વર્તમાન માપદંડોનું સન્માન કરવા અને પહેલાથી ઉપસ્થિત વ્યવસ્થાનું પાલન કરવા અપીલ કરી છે. હાઉસ...

ભારતની LAC પર ચીને ગોઠવ્યું છે લશ્કર, અમેરિકાએ આપી આ ચેતવણી

Mansi Patel
અમેરિકાના વિદેશ મંત્રી માઇક પૉમ્પિયોએ સોમવારે કહ્યું કે ચીન વાસ્તવિક ઑથોરિટેરિયન રિજીમ એટલે કે સરમુખત્યારશાહી શાસનની જેમ હરકત કરી રહ્યું છે. તેમણે કહ્યું કે સરમુખત્યારશાહી...

ભારતમાં મોદી સામે આવું કોઈ બોલ્યું હોત તો તાત્કાલિક થઈ જાત સસ્પેન્ડ, ટ્રમ્પને કહેવાયું કે તમારું મોઢુ બંધ રાખો

Mansi Patel
અમેરિકાના મિનિયાપોલિસમાં અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોઇડની નિર્મમ હત્યા પછી દેશભરમાં હિંસા અને તોફાન ચાલુ છે. અમેરિકામાં સ્થિતિ એટલી નાજુક થઈ ગઈ છે કે, અમેરિકાનાં રાષ્ટ્રપ્રમુખ...

અશ્વેતની હત્યા બાદ અમેરિકામાં ઠેર-ઠેર હિંસક પ્રદર્શનો, 40 શહેરોમાં કર્ફ્યુ: ટ્રમ્પને બંકરમાં ખસેડવા પડ્યાં

Bansari
અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોઈડની હત્યા મુદ્દે મિનેસોટા રાજ્યમાં હિંસક પ્રદર્શનો શરૂ થયા હતા. એ પ્રદર્શનો વ્હાઈટ હાઉસ સુધી પહોંચ્યા હતા. અશ્વેત નાગરિકો દ્વારા થઈ રહેલાં...

અશ્વેતોના હુમલાનો ભય: હત્યારા પોલીસકર્મી ચૌવિનને જડબેસલાક સલામતી વ્યવસ્થા ધરાવતી જેલમાં શિફ્ટ કરાયો

Bansari
અમેરિકાના મિનેપોલિસમાં જ્યોર્જ ફલોઇડ નામના અશ્વેત નાગરિકના ગળા પર આઠ મીનિટ છેતાલીસ સેકન્ડ સુધી ઘૂંટણ દબાવી તેનું ગુંગળાવીને મૃત્યુ નિપજાવનાર પોલીસ ડેરેક ચૌવિન પર વિશ્વભરમાંથી...

પોલીસની બર્બરતા બાદ અમેરીકામાં જેના મોતથી તોફાનો ફાટી નિકળ્યા તે વ્યકિત સાથે છેલ્લી 30 મીનિટ સુધી ન થવાનું થયું

Dilip Patel
25 મે 2020ના રોજ પોલીસ કસ્ટડીમાં આફ્રિકન-અમેરિકન કાળા શખ્સ 46 વર્ષીય જ્યોર્જ ફ્લોયડના મોતથી સમગ્ર યુનાઇટેડ સ્ટેટ્સમાં વિરોધ પ્રદર્શન શરૂ થયું છે. રંગભેદ અને જાતિવાદને...

અમેરીકામાં 52 વર્ષ બાદ ભીષણ હિંસા : પ્રમુખ ટ્રમ્પ સામે હુમલાના ડરથી ભોંયરામાં લઈ જવા પડ્યા

Dilip Patel
શુક્રવાર 29 મે 2020ના દિવસે અમેરીકામાં વ્હાઇટ હાઉસની બહાર થયેલા પ્રદર્શન અંગે ન્યુ યોર્ક ટાઇમ્સના અહેવાલમાં કહેવામાં આવ્યું છે – “સિક્રેટ સર્વિસ એજન્ટો અમેરીકન રાષ્ટ્રપતિ...

WHO માટે રાહતના સમાચાર, અમેરિકા ફરી આપી શકે છે અબજો ડોલરનું ફંડ પણ રાખી આ 2 શરતો

Mansi Patel
કોરોનાવાયરસ સાથે સંબંધિત જાણકારી છુપાવવાથી લઈને અમેરિકાએ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) સામે આક્રમક વલણ અપનાવ્યું છે અને એને ફંડ આપવાનો ઇનકાર પણ કર્યો છે. અમેરિકાનાં...

અમેરીકાની ખાનગી કંપનીએ અવકાશ વિજ્ઞાનમાં નવો ઇતિહાસ રચ્યો, અવકાશયાત્રાના ક્યારેય નહીં જોયા હોય એવા છે આ વીડિયો

Dilip Patel
લગભગ એક દાયકા પછી, અમેરિકાએ ફરી એકવાર ખાનગી કંપનીના અવકાશયાનથી માનવ મિશન મોકલીને ઇતિહાસ રચ્યો છે. યુએસ સ્પેસ એજન્સી નાસાએ રવિવારે એલોન મસ્કની કંપની સ્પેસએક્સના...

ચીનની ભારતને ધમકી, અમેરિકાના રવાડા ન ચડે નહીં તો ભોગવવા પડશે આર્થિક પરિણામો

Mansi Patel
ચીન અને અમેરિકા વચ્ચે ઘણા લાંબા સમયથી ટ્રેડ વોર ચાલી રહ્યો છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો વધુ મજબૂત થયા છે....

USAમાં 25 શહેરોમાં કર્ફ્યૂ, ડોનાલ્ડ ટ્રમ્પે પ્રદર્શનકારીઓને આપી ચેતવણી

Mansi Patel
USAમાં અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોઈડના મૃત્યુ અને પોલીસના હાથે અન્ય અશ્વેત લોકોની હત્યાના વિરોધમાં ચાલી રહેલા પ્રદર્શનોની આંચ ન્યૂયોર્કથી લઈને ટુલ્સા અને લોસ એન્જેલસ સુધી...

અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે G7 સમિટ સપ્ટેમ્બર સુધી ટાળી, ભારત, રશિયા, દક્ષિણ કોરિયા અને ઓસ્ટ્રેલિયાને આમંત્રણ કરવાની યોજના

Mansi Patel
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે G7 સંમેલનને હાલ પૂરતું સપ્ટેમ્બર મહીના સુધી ટાળી રહ્યા છે તેવી જાહેરાત કરી હતી. તેના પહેલા તેઓ ભારત, ઓસ્ટ્રેલિયા, રૂસ...

WHOનો ત્યાગ કરવો તે અમેરિકા માટે જોખમી છે, નિષ્ણાતોની ચેતવણી, ટ્રમ્પ સામે વિરોધ

Dilip Patel
WHOથી અલગ થવાના નિર્ણયની હવે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના વહીવટીતંત્રની વિશ્વમાં આકરી ટીકા થઈ રહી છે. તબીબોના જૂથોએ પ્રમુખ ટ્રમ્પના નિર્ણયનો વિરોધ શરૂ...

વિશ્વમાં સૌથી વધું મોત થતાં અમેરીકાએ ચીનને ચારેબાજુથી ઘેરીને આ કહી દીધું

Dilip Patel
વિશ્વમાં અમેરિકા દેશ કોરોના વાયરસનો સૌથી મોટો શિકાર બન્યો છે. જીવલેણ વાયરસથી મૃત્યુની સંખ્યા પણ એક લાખને વટાવી ગઈ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને...

ચીનને રોકવા ભારત અને અમેરિકા સાથે આવે, આ 7 દેશોને સોડમાં લઈ રહ્યું છે નાપાક ચીન

Mansi Patel
અમેરિકાના એક થિંક ટેકએ કહ્યું છે કે કોરોના વાયરસ મહામારીના કારણે પાકિસ્તાન અને શ્રીલંકાની ડગમગી રહેલી આર્થિક સ્થિતિનો ફાયદો ઉઠાવીને સંબંધો મજબૂત કરવામાં લાગેલા ચીનને...

અમેરિકાએ હવે ચીનની સામે ઉતાર્યુ મુસ્લિમ કાર્ડ, ઉઈગર મુસ્લિમોના અત્યાચારો સામે અમેરિકન સંસદમાં બિલ પાસ

Mansi Patel
કોરોના વાયરસના કહેર વચ્ચે અમેરિકા ચીનને ચારે તરફથી ઘેરી રહ્યુ છે. અમેરિકાએ હવે ચીનની સામે મુસ્લિમ કાર્ડ ઉતાર્યુ છે. ચીનના ઉઈગુર મુસ્લિમો પર ચીનના અત્યાચારો...

હવે સામાન્ય લોકો પાસેથી પણ આર્થિક મદદ લેશે WHO, ફંડ એકત્ર કરવા માટે નવા ફાઉન્ડેશનની જાહેરાત

Mansi Patel
કોરોના વાઈરસ વિરૂદ્ધ સમગ્ર દુનિયામાં લડત ચાલુ છે. આ સ્થિતિને સંભાળવામાં વિફળ રહેવાના આરોપ વેઠી રહેલી વિશ્વ આરોગ્ય સંસ્થાએ બુધવારે એક નવા ફાઉન્ડેશનનું એલાન કર્યુ...

અમેરિકાએ ભીષણ યુદ્ધમાં 44 વર્ષમાં નથી ગુમાવ્યા એનાથી વધારે લોકોને કોરોના ભરખી ગયો, 24 કલાકમાં નવા 20 હજાર કેસ

Mansi Patel
અમેરિકામાં કોરોના સંક્રમણથી મોતનો આંકડો 1 લાખથી પણ આગળ પહોંચી ગયો છે. જો કે વર્લ્ડમીટર અને કેટલીક અન્ય વેબસાઇટ્સે બુધવારે જ 1 લાખ મૃત્યુ થયા...

અમેરિકામાં કોરોનાનું કાળચક્ર ફરી વળ્યુ: એક લાખથી વધુ મૃત્યુઆંક ધરાવતો વિશ્વનો પ્રથમ દેશ બન્યો

Bansari
વિશ્વમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસના કુલ 5.5 મિલિયન કેસ નોંધાયા છે. જેમાંથી બે-તૃતિયાંશ કેસો યુરોપ અને અમેરિકામાં જ નોંધાયા છે. જ્યારે કોરોના મહામારીમાં મૃત્યુ પામનારાની...

અમેરિકામાં કોરોનાના કેરથી 1 લાખના મોત, છતાં ચિંતા મુક્ત થઇને ગોલ્ફ રમી રહ્યાં છે ટ્રમ્પ: ભડક્યાં જૉ બિડન

Bansari
કોરોના વાયરસનો કહેર આ દિવસોમાં સમગ્ર વિશ્વમાં ત્રાસ આપી રહ્યો છે. લગભગ 200 દેશો આ રોગચાળા (Coronavirus Pandemic)નો માર સહન કરી રહ્યા છે.જોકે કોરોનાએ ઘણા...
Do NOT follow this link or you will be banned from the site!