GSTV

Tag : USA

બાઈડનનો માસ્ટરસ્ટ્રોક : 1.1 કરોડ લોકોના નાગરિકતાના સપનાંને સાકાર થશે, 5 લાખ ભારતીયોને થશે ફાયદો

Pritesh Mehta
અમેરિકામાં નવા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવા જઈ રહેલા જો બાઇડેન અપ્રવાસીઓ મુદ્દે વ્યાપક પગલાં લેવા જઈ રહ્યા છે. રિપોર્ટ મુજબ બાઇડેન પોતાના કાર્યકાળના પહેલા જ...

નખશીખ દેવાદાર મહાસત્તાને બેઠું કરવાનો નવા અમેરિકન પ્રમુખ માટે મોટો પડકાર, બાઇડનનું કોરોના રિલીફ પેકેજ વધારશે દેવું

Pritesh Mehta
આજે અમેરિકાના 46 રાષ્ટ્રપ્રમુખ તરીકે સોગન લેનારા જો બાઇડનનો શાસનકાળ અનેક પડકારોથી ભરેલો હશે. સૌથી મોટો પડકાર પગની પાનીથી માથા સુધીના દેવાનો છે. અમેરિકા આપાદમસ્તક...

અમરિકાના 46માં રાષ્ટ્રપતિ તરીકે આજે જો બાઇડેનની તાજપોશી: 25 હજારથી વધુ સૈનિકો તૈનાત, વોશિંગટન ડીસી કિલ્લામાં ફેરવાયું

Pritesh Mehta
અમેરિકામાં બુધવારે નવી સરકારની રચના થવા જઈ રહી છે. જો બાઇડેન આજે રાષ્ટ્રપતિ પદના શપથ લેશે. સાથે જ કમલા હેરિસ ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લેશે. ભારતીય...

67 વર્ષમાં પહેલીવાર મોતની સજા: પહેલાં પ્રેગ્નેન્ટ મહિલાનું ગળું દબાવીને કરી હત્યા, પછી ગર્ભાશય કાપીને ચોર્યુ બાળક; વાંચો રૂંવાડા ઉભા કરી દે એવી મિસ્ટ્રી

Mansi Patel
અમેરિકામાં (America) લગભગ 67 વર્ષમાં પહેલીવાર, કોર્ટે કોઈ મહિલા કેદીને ફાંસીની સજા પર અંતિમ સ્ટે મુક્યો છે, જેને 12 જાન્યુઆરીએ ફાંસી આપવામાં આવવાની હતી. કોર્ટે...

‘સૌથી મોટા દુશ્મન’ અમેરિકાને કિમ જોંગ ઉનની ધમકી, ‘વધુ શક્તિશાળી પરમાણુ હથિયાર બનાવીશું’

Bansari
એક તરફ અમેરિકામાં સત્તા પરિવર્તન થઇ રહ્યું છે, ક્યારેય ના જોયા હોય તેવા શરમજનક દ્રશ્યો અમેરિકામાં જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ ઉત્તર કોરિયાના...

બાઈડેનના શપથમાં હાજર નહીં રહું : ટ્રમ્પનો ‘પાડાખાર’ !, સમર્થકો સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો નોંધાશે

Mansi Patel
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના તોફાની શાસનના અંતિમ કૃત્ય એવા અમેરિકન સંસદ પર હુમલા માટે સમર્થકોને ઉશ્કેર્યા પછી ગુરૂવારે આખરે રાજકીય અંતનો સ્વીકાર કરી લીધો...

યુએસએ: મિયામીમાં ફાઈઝરની રસી મુકાવ્યા બાદ તબીબનું મોત, પત્નીએ કર્યો ચોંકાવનારો ખુલાસો

pratik shah
અમેરિકાના મિયામી શહેરમાં ફાઈઝરની કોરોના વેક્સિન રસી મુકાવ્યાના 16 દિવસ બાદ 56 વર્ષીય તબીબ ગ્રેગરી માઈકલનું મોત નિપજતા આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો. મૃતકના પત્નીએ...

અમેરિકનો માટે 4.50 લાખના સહાય પેકેજ પર ટ્રમ્પનો નનૈયો, 15 લાખ આપો તો સહીં કરું

pratik shah
અમેરિકનોને માત્ર 600 ડોલરની રાહતની રકમ અપુરતી હોઇ પ્રમુખ ટ્રમ્પે કોવિડ-19 રાહત બિલ પર સહી કરવાની ના પાડી દીધી હતી. તેમણે કહ્યું હતું કે માત્ર...

દર મહિને બેરોજગારોને 4 લાખ રૂપિયા ઘરબેઠા પગાર આપશે આ દેશ, એટલું પેકેજ જાહેર કર્યું અહીં મીંડા ઓછા પડે

Bansari
કોરોનાગ્રસ્ત અમેરિકાને બેઠું કરવા અમેરિકી સંસદના બન્ને ગૃહ અને વ્હાઈટ હાઉસે મળીને 908 અબજ ડૉલરનું તોતિંગ પેકેજ તૈયાર કર્યું છે. આ રકમનો ઉપયોગ બેકારી ભથ્થું,...

મોદીના ખાસ મિત્ર અમેરિકાએ આખરે નિભાવી દુશ્મની : ભારતને આ લિસ્ટમાં નાખી દીધું

pratik shah
અમેરિકાના નાણા મંત્રાલયે અમેરિકન કોંગ્રેસને અહેવાલ આપ્યો હતો. એમાં ભારત સહિતના ઘણાં દેશોને કરન્સી વોચલિસ્ટમાં મૂકવાની જાહેરાત કરી હતી. ડોલરની સામે વેલ્યૂ વધારવા માટે કરન્સીમાં...

‘અમેરિકાની લોકશાહીનો વિજય થયો, ઘણા કામો કરવાના બાકી છે’ ઈલેક્ટોરલ કોલેજના 306 મત મળ્યા પછી બિડેનનું ભાષણ

Bansari
અમેરિકી પ્રમુખની ચૂંટણીમાં સોમવારે મહત્ત્વનો તબક્કો પાર થયો હતો, જેમાં ઈલેક્ટોરલ મતદાન યોજાયું હતું. 538 પૈકી 306 ઈલેક્ટોરલ મત જો બિડેન-કમલા હેરિસની જોડીને મળ્યા હતા....

વિદેશ મંત્રી માઈક પોમ્પિયો બોલ્યા- કોરોના માટે ચીનને જવાબદાર ગણે દરેક દેશ, ભારત પાસેથી લે શીખ

Mansi Patel
અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પિયોએ ફરી એકવાર કોરોના વાયરસ માટે ચીનને જવાબદાર ઠેરવ્યું છે. પોમ્પિયોએ કહ્યું છે કે તેમાં કોઇ બે મત નથી કે ચીને...

USમાં બન્યો 1 દિવસમાં સૌથી વધારે Coronavirus મામલાનો રેકોર્ડ, તેજ થઈ વેક્સિનનાં વિતરણની તૈયારી

Mansi Patel
અમેરિકામાં કોરોનાથી મોતનો આંકડો ત્રણ લાખને પાર પહોંચી ગયો છે. દેશના ઘણા રાજ્યોમાં ફાઇઝર કંપનીની વેક્સીન પહોંચાડવાનું કામ ઝડપી બનાવી દેવાયું છે. ડોનાલ્ડ ટ્રમ્પ તંત્રના...

માર્કેટ લિડર બનવા બદલ Facebook સામે અમેરિકામાં ડખા : 48 રાજ્યોમાં કેસ, સરકાર કરી શકે છે કંપનીના ભાગલા

Bansari
ગેરકાયદેસર રીતે મોનોપોલી સ્થાપી માર્કેટ લિડર બનવા બદલ ફેસબૂક (Facebook)સામે અમેરિકામાં કેટલાક સમયથી તપાસ ચાલે છે. હવે અમેરિકી સરકાર ફેસબૂકનું વિભાજન કરી નાંખવા માંગે છે.કેમ...

જતા જતા ટ્રમ્પને ફટકો: ફેડરલ કોર્ટના ચુકાદાથી ભારતીય પ્રવાસીઓને થશે લાભ

pratik shah
અમેરિકામાં પોતાનો કાર્યકાળ પૂરો કરવા જઇ રહેલા હાલના ડોનાલ્ડ વહીવટીતંત્રનાં નિર્ણયને ફેડરલ કોર્ટે રદ કરતાં ભારત સહિત ઘણા દેશોના પ્રવાસીઓને રાહત આપી છે. અદાલતે બાળપણમાં...

ટ્રમ્પ ચીન સાથે લડી લેવાના મૂડમાં, વિદેશ મંત્રાલયના અધિકારીઓ પર મૂક્યો પ્રતિબંધ

pratik shah
ટૂંક સમયમાં અમેરિકન પ્રમુખ પદેથી વિદાય લેનારા ડોનાલ્ડ ટ્રમ્પ ચીન સાથે લડી લેવાના મૂડમાં છે. ટ્રમ્પ વહીવટી તંત્રે ચીનની  વિદેશી બાબતો સાથે સંકળાયેલા ચીનના અિધકારીઓ...

બીજા વિશ્વયુદ્ધ બાદ સમગ્ર વિશ્વ માટે ચીન સૌથી મોટો ખતરો, અમેરિકી ઈન્ટેલિજન્સ ડિરેક્ટર જોન રેચલિફનો દાવો

Bansari
અમેરિકી ઈન્ટેલિજન્સ ડિરેક્ટર જોન રેચલિફે કહ્યું હતું કે બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકા અને આખા જગત માટે સૌથી મોટો ખતરો ઉભો થયો હોય તો એે ચીન...

અમેરિકન વિઝા માટેનો માર્ગ થયો મોકળો, દેશો પર લગાવવામાં આવેલ મર્યાદા દૂર કરતુ બિલ પસાર

pratik shah
અમેરિકન સેનેટમાં રોજગાર આધારિત ઈમિગ્રન્ટ વિઝા માટે દેશ માટેની મર્યાદા દૂર કરતું એક બિલ સર્વાનુમતે પાસ થઈ ગયું છે. વધુમાં આ બિલ મારફત પરિવાર આધારિત...

ભારતીયો માટે ખુશખબર, H-1Bના નવા નિયમો પર કોર્ટે સ્ટે મૂકી દીધો

Bansari
અમેરિકાની ટોચની આઇટી કંપનીઓ અને હજારો ભારતીય પ્રોફેશનલો માટે રાહત આપતા અમેરિકન કોર્ટે ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા પ્રસ્તાવિત H-1Bના નવા નિયમો પર સ્ટે મૂકી દીધો...

પરણિતાના પગ તળેથી જમીન ખસી ગઇ જ્યારે પતિએ અડધે રસ્તે ઉતારી કહ્યું,અમેરિકાનુ ગ્રીન કાર્ડ મેળવવા લગ્ન કર્યા, હવે તારી જરૂર નથી

Bansari
બારડોલી નજીક ઉમરાખ ગામની એનઆરઆઈ યુવતી સાથે સુરતના કુંભારીયા ગામના યુવાને લગ્ન કરી અમેરિકા જઈ ગ્રીનકાર્ડ મેળવી લીધા બાદ ”તારી મને કોઈ જરૃર નથી. તું...

2020ના વર્ષમાં આવ્યા સૌથી વધુ વાવાઝોડા, 29મુ ‘થેટા’ વાવાઝોડું સૌથી વધુ ઘાતક

pratik shah
એટલાન્ટિક મહાસાગરમાંથી દર વર્ષે ઉદ્ભવતાં વાવાઝોડા (હેરિકેન) મોટે પાયે ખાના ખરાબી સર્જે છે. આ વાવાઝોડાંથી અમેરિકાના કાંઠા વિસ્તારમાં તથા કેરેબિયન ટાપુ સમુહ, ક્યુબા, હૈતી વગેરે...

હૈદરાબાદના આરીફની અમેરિકામાં કરાઈ છે હત્યા, પત્નીએ કરી મોદીજીને મદદ માટે આજીજી

pratik shah
અમેરિકાના જ્યોર્જિયામાં હૈદરાબાદના વતની એક યુવક મુહમ્મદ આરિફ મોહિઉદ્દીનની હત્યા થઈ. અને તેની પત્નીએ પતિના અંતિમ સંસ્કાર કરવા માટે કેન્દ્ર સરકારની મદદ માંગી હતી. આરિફ...

2+2 વાટાઘાટ : ભારત-અમેરિકા વચ્ચે થયા આ 5 મહત્વના કરાર, BECA પર મહોર વાગતા જ ચીનની વધી મુશ્કેલી

Bansari
ભારત અને અમેરિકા વચ્ચે ઐતિહાસિક Basic Exchange and Cooperation Agreement (BECA) કરાર પર હસ્તાક્ષર થઇ ગયા છે. મંગળવારે બંને દેશો વચ્ચે 2 + 2 વાટાઘાટો...

ભારત-અમેરિકા વચ્ચે આજે 2+2 વાર્તા, સંરક્ષણ અને સ્ટ્રેટેજીક કક્ષાએ થશે મહત્વની સમજૂતી

Bansari
ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ અને અમેરિકાના તેમના સમકક્ષ માર્ક એસ્પર તેમજ વિદેશ પ્રધાન એસ જયશંકર અને અમેરિકી વિદેશ પ્રધાન માઇક પોમ્પિયો વચ્ચે ટુ પ્લસ ટુ...

કોરોના ઇફેક્ટ/ અમેરિકામાં સરેરાશ કરતાં ત્રણ લાખ વધુ લોકોના મોત, નાની વયના લોકોનો મૃત્યુ દર ચિંતાજનક રીતે વધ્યો

Bansari
અમેરિકન સરકારના રિપોર્ટ અનુસાર દેશમાં સામાન્ય રીતે થતાં મૃત્યુની તુલનામાં આ વખતે ત્રણ લાખ વધુ લોકોના મોત થયાં છે અને આ માટે કોરોના મહામારી જવાબદાર...

14 અમેરિકી રાજ્યોમાં કોરોના સંક્રમિતોની સંખ્યાએ રેકોર્ડ તોડ્યો, ઓગષ્ટની સરખામણીમાં વધી સંખ્યા

Dilip Patel
સોમવારે, એમેરિકામાં 58,300 કોરોના ચેપના દર્દીઓ મળી આવ્યા હતા, જે ઓગસ્ટ પછીના સૌથી વધુ છે. એક અઠવાડિયામાં નવા કેસનો સરેરાશ આંકડો વધું છે. 22 જુલાઈએ,...

અમેરિકાના વિવાદી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે માસ્ક પહેરનારા લોકો હંમેશા કોરોના ચેપમાં હોય છે

Dilip Patel
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેનું માસ્ક કાયમ વિવાદો ઊભા કરે છે. તેઓ માસ્કના પહેલેથી વિરોધી છે. તેમમે કહ્યું છે કે જે લોકો ચહેરા માસ્ક...

USAના લુઈસિયાનામાં ડેલ્ટા વાવાઝોડાનો કહેર: 7 લાખ મકાનોમાં અંધારપટ, લોકોમાં ફેલાયો ફફડાટ

pratik shah
લુઈસિયાનામાં દોઢેક માસ પહેલાં લૌરા વાવાઝોડું ત્રાટક્યુ હતું. એ  પછી તરત જ ડેલ્ટા વાવાઝોડું ત્રાટકતા હાહાકાર મચી ગયો છે. લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ડેલ્ટા...

પ્રમુખને ‘કોરોના’ અમેરિકાનો માટે ‘અવસર’: ડોનાલ્ડ ટ્રમ્પને અપાયેલ દવા દેશવાસીઓને મફત અપાશે

pratik shah
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ગયા સપ્તાહે કોરોના થયાના સમાચારથી આખી દુનિયામાં હોબાળો મચી ગયો હતો. પરંતુ ટ્રમ્પે આ ‘આપત્તી’ને દેશવાસીઓ માટે ‘અવસર’ સમાન ગણાવી છે....

બહુચર્ચિત કોલ સેન્ટર કૌભાંડ: ગુજરાતી દંપતીએ અમેરિકનોના લાખો ડોલર ખંખેર્યા

pratik shah
ભારત સ્થિત ફોન કૌભાંડીઓ વતી આશરે પાંચ લાખ ડોલરનું મની લોન્ડરિંગ કર્યું હોવાનું ગુજરાતી મૂળના પતિ-પત્નીએે કબુલ્યું હતું, એમ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે કહ્યું હતું. આ રીતે...
Do NOT follow this link or you will be banned from the site!