ભારત ચીન સૈન્ય અથડામણ બાદ અમેરિકાની શાંતિ જાળવવાની ‘શાણી સલાહ’, કહ્યું: શાંતિ જાળવોBansari GohelJune 17, 2020June 17, 2020ભારત અને ચીન વચ્ચે લદ્દાખના પૂર્વ હિસ્સામાં ચાલી રહેલા સંઘર્ષે 15-16 તારીખની મધરાતે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. ગલવાલ ખીણ વિસ્તારમાં ભારત અને ચીનના સૈનિકો...