ઉપરાષ્ટ્રપતિ પદ માટે ભારતીય મૂળની મહિલાની ઉમેદવારીથી ડોનાલ્ડ ટ્રમ્પે વ્યક્ત કરી નારાજગી
અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ડેમોક્રેટિક પાર્ટી તરફથી કમલા હેરિસને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે જેને લઈ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની પ્રતિક્રિયા આપી છે....