અમેરિકાના વિદેશ મંત્રીએ એસ. જયશંકર સાથે કરી મુલાકાત, કોરોનાકાળમાં અમેરિકા-ભારત સાથે કામ કરે તે જરૂરી
અમેરિકન વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને આજે દિલ્હીમાં ભારતીય વિદેશ મંત્રી એસ.જયશંકર સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ જો બાઈડેનનો સંકલ્પ...