GSTV

Tag : US President Election

ટ્રમ્પ ભલે હાર્યા પણ 7 કરોડ મત મેળવીને એ સાબિત કરી દીધું છે કે અમેરિકામાં આજે પણ લોકપ્રિય, આટલા ટકા મળ્યા છે મત

pratikshah
અમેરિકી પ્રમુખની ચૂંટણીમાં ભલે ડોનાલ્ડ ટ્રમ્પ હારી ગયા હોચ, એમણે પચાસ ટકા જેટલા પોપ્યુલર મતો મેળવી લીધા છે એ હકીકત આવનારા  સમયમા ભારત સહિત બીજા...

કમલા હેરિસ બન્યા અમેરિકાના નવા ઉપરાષ્ટ્રપતિ, અમેરિકન રાજનીતિમાં વાગ્યો ભારતવંશીઓ ડંકો

pratikshah
અમેરિકાના રાજકારણમાં ભારતીય વર્ચસ્વનો ડંકો વાગ્યો છે. ભારતીય મૂળના કમલા હેરિસ ઉપરાષ્ટ્રપતિ બની ગયા છે. જે ભારતીય અમેરિકા માટે ઐતિહાસિક બાબત છે. તો, બાઇડેન પ્રશાસનમાં...

અમેરિકાના નવા રાષ્ટ્રપતિ સાથે 4 વર્ષ બાદ ‘મેજર’ સહીત 2 ‘જર્મન’ને મળશે વ્હાઇટ હાઉસમાં એન્ટ્રી

pratikshah
અમેરિકાના પ્રમુખ તરીકે ચૂંટાયેલા જો બિડેન અને તેમના પત્ની જિલ બિડેન વ્હાઇટ હાઉલ આવશે તો તેમની સાથે બે જર્મન શેફર્ડ કુતરા અને એક રેસ્કયુ ડોગ...

US President Elections: ટ્રમ્પ બિડેન વચ્ચે જોરદાર ટક્કર, આ ચાર રાજ્યો નક્કી કરશે કોણ બનશે અમેરિકાનો તારણહાર

pratikshah
US President Elections: અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેન જોર્યોર્જિયા અને પેન્સિલવેનિયામાં ટ્રમ્પથી આગળ થયા છે. બિડેનને 264 મત મળ્યા છે. જ્યારે...

ટ્રમ્પના એક લાઇવ ભાષણને અમેરિકી ટીવી ચેનલ્સે અધવચ્ચે અટકાવી દીધું, જુઠ્ઠાંણાંનો લગાવ્યો આરોપ

pratikshah
અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીની જબરદસ્ત રસાકસી વચ્ચે વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એક લાઇવ ભાષણને અમેરિકી ટીવી ચેનલ્સે અધવચ્ચે અટકાવી દીધું હતું. એ માટે એવું કારણ અપાયું...

ટ્રમ્પને હરાવવા માટે બિડેને ખેલ્યું ટ્રમ્પકાર્ડ : જીતશે તો આ 1.10 કરોડ લોકોને આપશે ગ્રીનકાર્ડ

pratikshah
ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ પદના ઉમેદવાર જો બિડેને એક મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે જો તે સત્તામાં આવશે તો 1 કરોડ દસ લાખ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને...

યુએસ રાષ્ટ્રપતિ ચૂંટણી: ટ્રમ્પ બિડેન વચ્ચેની બીજી પ્રેસિડેન્શિયલ ડિબેટ રદ્દ

pratikshah
અમેરિકામાં આગામી 15 ઓક્ટોબરના રોજ થનાર બીજી પ્રેસિડેન્શિયલ ડિબેટ રદ્દ કરી દેવામાં આવી છે. કમિશન ઓન પ્રેસિડેન્શિયલ ડિબેટ્સએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર...

અમેરિકન પ્રમુખ પદની ચૂંટણી પહેલા બંને ઉમેદવારો વચ્ચે પહેલી પબ્લિક ડિબેટ, બિડેને ટ્રમ્પને ગણાવ્યા સૌથી ખરાબ પ્રમુખ

pratikshah
અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીની પ્રથમ જાહેર ચર્ચામાં પ્રમુખ ટ્રમ્પ અને તેમના ડેમોક્રેટિક હરિફ જો બિડેન વચ્ચે જોરદાર ચર્ચા ચાલી હતી અને બંનેએ એક બીજા પર જુઠ...

અમરિકન પ્રેસિડેન્ટ પદના ઉમેદવારો ટ્રમ્પ-બિડેન વચ્ચે પહેલી પબ્લિક ડિબેટ, ચર્ચામાં ટ્રમ્પએ ભારત પર લગાવ્યો આરોપ

pratikshah
અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે હવે માત્ર 35 દિવસ બાકી છે ત્યારે, 30 સપ્ટેમ્બરની વહેલી સવારે પોતાની પહેલી ડિબેટમાં સામસામે આવ્યા છે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ...

કમલા હેરિસે કર્યું ચોંકાવનારું નિવેદન, Corona રસી માટે ટ્રમ્પના ભરોસે ન બેસી શકાય

pratikshah
ડેમોક્રેટિક ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસે શનિવારે કહ્યુ કે તેઓ Corona વાઈરસ વેક્સિન માટે માત્ર ડોનાલ્ડ ટ્રમ્પ પર વિશ્વાસ રાખશે નહીં. તેમણે કહ્યુ કે તેઓ...

ટ્રમ્પના હરીફનું ભારતને વચન, અમે જીત્યા તો સરળ બનાવશું H-1b વિઝાના નિયમો

pratikshah
વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H-1b વિઝા ધારકોને અમેરિકામાં નોકરીની તકો પર પ્રતિબંધ લગાવવાના પ્રયાસો કર્યા છે. આ જે પણ પ્રતિબંધો છે તેને હટાવી લેવાનું વચન...

અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ચૂંટણીમાં વિઘ્ન નાખવા ચીન રશિયા ઈરાન ઘડી રહ્યા છે કાવતરા

pratikshah
એક ટોચની અમેરિકી ગુપ્ત અધિકારીએ ચેતવણી આપી છે કે ચીન, રશિયા અને ઈરાન આગામી 3 નવેમ્બરના રોજ યોજાનાર અમેરિકન રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીને પ્રભાવિત કરવાના પ્રયાસો કરી...

અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ચૂંટણીના 100 દિવસ: કોરોના કામગીરીથી માત્ર 32% મતદારો ટ્રમ્પથી ખુશ, હરીફ બિડેનથી પાછળ ટ્રમ્પ

pratikshah
પ્રમુખપદની ચૂંટણીની આડે  હવે માત્ર એક સો દિવસ જ બાકી રહેતા વધુ અમેરિકો કહી રહ્યા હતા કે ડોનાલ્ડ ટ્રમ્પના પ્રમુખપદ દરમિયાન અમેરિકા ખોટી દિશામાં આગળ...
GSTV