ડ્રેગન ઘેરાયું: અમેરિકા આવ્યું ભારતના સમર્થનમાં, LAC પર ચીનની આક્રમકતાને લઈને રજુ કર્યો ટીકાકારી પ્રસ્તાવ
અમેરિકાએ 2 કદાવર સેનેટરના જૂથને ગુરુવારે સેનેટમાં એક પ્રસ્તાવ રજુ કરી ભારત તરફ ચીનની આક્રમકતાની ટીકા કરી છે. અમેરિકન સેનેટમાં ગુરુવારે એક દ્વિપક્ષીય પ્રસ્તાવ રજુ...