Archive

Tag: Urvashi Rautela

પોઝ આપી રહી હતી આ હૉટ એક્ટ્રેસ અને અચાનક થયું કંઇક એવું કે….

પોતાના બોલ્ડ અંદાજ માટે જાણીતી એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા સાથે હાલમાં જ એક દુર્ઘટના ઘટી છે. ઉર્વશીએ કદી વિચાર્યું નહીં હોય કે તેની સાથે આવું થશે. તાજેતરમાં જ ઉર્વશી એક ફોટોશૂટ માટે પોઝ આપતી હતી કે દરમિયાન તેનું બેલેન્સ બગડ્યું અને…

VIDEO : ઉર્વશી રૌતેલા કરાવી રહી હતી ફોટોશૂટ, પગ લપસી જતા પડી અને બેલ્ટ ખૂલી ગયો…

બોલિવુડની સુપર હોટ અને સેક્સી એક્ટ્રેસ ઉર્વશી રૌતેલ એક ફોટોશૂટ દરમિયાન પડતા માંડ માંડ બચી. હાલ તો ઇન્ટરનેટ પર તે વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે ઉર્વશીએ ખૂદ શેર કર્યો છે. વીડિયોમાં ઉર્વશી પગથિયા પર ફોટોશૂટ કરાવી રહી હોય છે….

અફેરની ચર્ચા વચ્ચે ઉર્વશી રૌતેલાએ હાર્દિક પંડ્યાને કહી દીધો ‘ભાઇ’!

ભારતીય ટીમના ક્રિકેટર હાર્દિક પંડ્યા પાછલા ઘણાં સમયથી પોતાના અફેરને લઇને ચર્ચામાં છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર હાર્દિક અને એલી અવરામની તસવીરો વાયરલ થઇ હતી જેના કારણે તેમની વચ્ચે કંઇક રંધાઇ રહ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યુ હતુ. હજુ આ…

હાર્દિક પંડ્યા અને એલી અવેરામનું બ્રેકઅપ? કારણ છે આ બોલ્ડ એક્ટ્રેસ

ટીમ ઇન્ડિયાના ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા બોલીવુડની ફેમસ એક્ટ્રેસ એલી અવેરામને ડેટ કરી રહ્યો છે. આ વાત ઘણા સમયથી ચર્ચાઇ રહી છે કે હાર્દિક અને એલી એકબીજાને ડેટ કરી રહ્યા છે. પરંતુ આ વચ્ચે હવે એવા અહેવાલો મળી રહ્યા છે કે…

‘Hate Story’ બાદ ઉર્વશી રૌતેલાએ કરાવ્યું Smoking Hot Photo shoot

દરેક ફિલ્મમાં પોતાની કાતિલ અદાઓથી લોકોના દિલ પર રાજ કરનારી એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ વખતે ઉર્વશી કોઇ ફિલ્મ માટે નહી પરંતુ પોતાના બોલ્ડ ફોટોશૂટના કારણે ચર્ચામાં આવી છે. I am beyond humbled. Thrilled to be…

Photos : ટ્રેડિશનલ લુકમાં ઉર્વશી રૌતેલાએ આપ્યા ગ્લેમરસ પોઝ

બોલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા પોતાની ડ્રેસિંગ સેન્સ અને લુકને લઇને ચર્ચામાં  રહેતી હોય છે તેના ફેન્સ તેની એક ઝલક મેળવવા માટે પણ તરસતા હોય છે. તેવામાં ઉર્વશીએ એક ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટમાં ઉર્વશી તદ્દન અલગ અવતારમાં જોવા મળી હતી….

‘આશિક બનાયા’ના રિક્રીએટ વર્ઝનમાં જોવા મળ્યો ઉર્વશી રૌતેલાનો કાતિલ અંદાજ

હેટ સ્ટોરી-4નું પહેલું સોન્ગ રિલિઝ કરવામાં આવ્યું છે. આ સોન્ગ હિમેશ રેશમિયાના સુપરહિટ સોન્ગ આશિક બનાયાનું રિક્રિએટ વર્ઝન છે. આ સોન્ગ માટે હિમેશ રેશમિયાની સાથે નેહા કક્કરે પણ પોતાનો કંઠ આપ્યો છે.  આ ફિલ્મમાં ઉર્વશી રૌતેલા મુખ્ય ભુમિકામાં જોવા મળશે….

બોલ્ડ સીન્સથી ભરપૂર ફિલ્મ Hate Story 4નું Trailer લોન્ચ થયું

વિશાલ પંડ્યા નિર્દેશિત ફિલ્મ હેટ સ્ટોરી 4નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. પ્રેમના ઢોંગ વચ્ચે નફરતની રમતની સ્ટોરી સાથે હેટ સ્ટોરી સિરિઝની 4થી કડીનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં ઉર્વશી રૌતેલા, વિવાન ભાથેના, કરણ વાહી, ઇહાના ધિલ્લોન અને…

‘હેટ સ્ટોરી-4’ના પોસ્ટરમાં છવાયો ઉર્વશીનો કાતિલ અંદાજ

બોલીવુડની અભિનેત્રી ઉર્વશી રોતેલાની ફિલ્મ ‘હેટ સ્ટોરી-4નું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મનું ટ્રેલર 27 જાન્યુઆરીના રિલીઝ કરવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. આ ફિલ્મમાં પણ ઉર્વશીનો કાતિલ અંદાજ જોવા મળશે. આ ફિલ્મનું ડાયરેક્શન વિશાલ પંડ્યાએ કર્યું…

ઉર્વશી રૌતેલાએ પહેર્યો એવો ડ્રેસ જે જોઇને લોકો ન બોલવાનું બોલ્યા

મુંબઇમાં યોજાયેલા ફિલ્મફેર એવોર્ડમાં બોલિવૂડની  સેલિબ્રિટી સામેલ થઈ હતી અને જ્યારે પણ બોલિવૂડ સેલિબ્રિટી કોઈ સમારંભમાં આવે ત્યારે તેમના ડ્રેસ ચર્ચાનું કારણ બનતા હોય છે.  આ સમારંભમાં પણ બોલિવૂડની સુંદરીઓએ પોતાના ડ્રેસિંગથી   રેડ કાર્પેટની સુંદરતા વધારી દીધી હતી. In @belluccio…

Hate Story 4ની રિલિઝ ડેટ બદલાઇ, Bold Lookમાં જોવા મળશે ઉર્વશી રૌતેલા

અનુષ્કા શર્માની ફિલ્મ પરીની રિલિઝના કારણે વિશાલ પંડ્યાની ફિલ્મ હેટ સ્ટોરી 4ની રિલિઝ ડેટ પાછળ ખસેડવામાં આવી છે. 2 માર્ચના રોજ રિલિઝ થનારી આ ફિલ્મહવે 9 માર્ચના રોજ રિલિઝ થશે. કેટલાંક દિવસ પહેલાં ફિલ્મનું પોસ્ટર રિલિઝ કરવામાં આવ્યું હતું. #HateStoryIV,…

બળાત્કારીઓની નસબંધી કરી દેવી જોઇએ: ઉર્વશી રૌતેલા

ગ્રેટ ગ્રૈંડ મસ્તી અને સનમ રે જેવી ફિલ્મોમાં નજરે આવી ચૂકેલી અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ પણ #MeToo કેમ્પેનના પક્ષમાં અવાજ ઉઠાવ્યો છે. તેનું માનવું છે કે, મહિલાઓને કમજોર ન સમજવી જોઇએ. તે લડી શકે છે, અને પોતાના માટે ન્યાય પણ મેળવી…

ઉર્વશી રૌતેલાનું એકાઉન્ટ હેક, હેકર્સે કરી ગંદી પોસ્ટ!

વર્ષ 2015ની મિસ યૂનિવર્સ કોમ્પિટિશનમાં ભારતનું પ્રતિનિધિત્ન કરનારી મૉડલ અને એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાનું ટ્વિટર હેન્ડલ હેક કરવામાં આવ્યુ છે. ઉર્વશીએ આ અંગેની જાણકારી ફેસબુકની મદદથી પોતાના ફેન્સને આપી કે, તેમનું ટ્વિટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યુ છે અને સાથે જ તેનો…

”હેટ સ્ટોરી-4” ના સેટ પર ઘાયલ થઇ ઉર્વશી રૌતેલા

અભિનેત્રી ઉર્વશી રૌતેલા તેની આગામી ફિલ્મ ”હેટ સ્ટોરી 4” ના શૂટિંગ દરમિયાન સેટ પર ઘાયલ થઇ હતી. ઉર્વશી એક ગીત માટે રિહર્સલ કરી રહી હતી, ત્યારે તેના પગમાં ઇજા પહોંચી હતી. તેના પગમાં સોજો આવી ગયો હતો અને તેને લોહી…

ફિલ્મ ‘હેટ સ્ટોરી 4’ નું પોસ્ટર રિલીઝ, બોલ્ડ અંદાજમાં જોવા મળી ઉર્વશી

બોલ્ડ અને એરોટિક સીન્સથી ભરપૂર હેટ સ્ટોરી સિરીઝની ચોથી ફિલ્મ ‘હેટ સ્ટોરી 4’ માં અભિનેત્રી ઉર્વશી રૌતેલાની સાથે ટીવી અકેટર કરન વાહી પણ નજરે આવશે. આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ થયું છે. આ ફિલ્મ 2 માર્ચ 2018 ના રોજ રિલીઝ થશે….